ઓનલાઈન રોજગાર ભરતીમેળો -2020-21 - �� *Panchmukham Citizen Service Center*��

ઓનલાઈન રોજગાર ભરતીમેળો -2020-21

રોજગાર ભરતી મેળો, ગુજરાત રોજગાર ભરતી મેળો, gujarat bharti melo, gujarat rojagar bharti melo,job fair,job fair in Gujarat, government jobs,bharti



જીલ્લા કક્ષાનો ઓનલાઈન રોજગાર ભરતીમેળો -2020/21


મદદનીશ નિયામક રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર , અમદાવાદ દ્વારા ઓનલાઇન રોજગાર ભરતીમેળાનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે . જેમાં ભાગ લેવા માટે આપની વિગત આ ગૂગલ ફોર્મમાં આપવી આવશ્યક છે . આ ઇવેન્ટમાં ભાગ લેવા કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહિ નિઃશુલ્ક છે .

જીલ્લા કક્ષાની ઓનલાઇન જોબ મેળો, 
અમદાવાદ 2020/21

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અને મોડેલ કેરિયર સેન્ટર, અમદાવાદ દ્વારા ઓનલાઇન જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ભાગ લેવો મફત છે

પોસ્ટ્સ નામ: 
રોજગાર ભારતી મેળો

શૈક્ષણિક લાયકાત: 
8 પાસ / 10 પાસ / 12 પાસ / ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ


વય મર્યાદા અને અન્ય વિગતો:
 કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી: 
રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં સત્તાવાર વેબસાઇટ https://rb.gy/ruuuae દ્વારા applyનલાઇન અરજી કરી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)

સ્થળ
બ્લોક એ / બી, પ્રથમ માળ, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજની પાસે, શાહીબાગ, અમદાવાદ, ગુજરાત 380004

ઇન્ટરવ્યુ તારીખ: 
24 ડિસેમ્બર 2021
(વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)

રોજગાર ભરતી મેળો શું કહેવાય તે વિશે ખ્યાલ મેળવીએ 
         

          રોજગાર ભરતી મેળો તે ગુજરાત માં યોજવામાં આવે છે આ ભરતી મેળો સરકાર દ્વારા અથવા તો કોઈ પણ પ્રાઇવેટ કંપની દ્વારા યોજવામાં આવે છે. આ ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારો જોઈન થઈ શકે છે આ ભરતી મેળામાં જવા માટે ઉમેદવારે યોગ્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ, આ ભરતી મેળામાં વિવિધ અલગ અલગ પ્રકારની લાયકાત મુજબ ભરતી માટે લાયક ઠેરવવામાં આવે છે આ ભરતી મેળો કે જે બેરોજગાર હોય તેવા ઉમેદવારો માટે એક મહત્વની તક પૂરી પાડે છે આ ભરી મેળામાં આવવાથી તેમના ઉમેદવારને ભવિષ્યની ઉજવળ તક મળી રહે છે,

    ગુજરાતમાં વિવિધ પ્રકારના ભરતી મેળા થાય છે આવા ભરતી મેળા સતત શરૂ જ રહ્યા કરે છે જ્યારે જ્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો મેળવવાના હોય છે ત્યારે આવા પ્રકારના ભરતી મેળા યોજવામાં આવે છે મુખ્યત્વે આવા ભરતી મેળામાં પ્રાઇવેટ કંપની જોડતી હોય છે આ કંપની સરકારી નિયમ મુજબ ઉમેદારીપત્રકો ભરતી હોય છે ,તથા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવતી હોય છે,

     અમુક પ્રકારના ભરતી મેળા માત્ર સરકારી કંપની અથવાતો સરકારી નોકરી માટે જ યોજવામાં આવે છે આવા ભરતી મેળા માં જવા માટે ઉમેદવારે પહેલા અરજી કરવી પડે છે અરજી વગર આ ભરતી મેળા માં ઉમેદવારો ભાગ લઈ શકતા નથી જેમકે થોડા સમય પહેલા આર્મી અંગેનો ભરતી મેળો દ્વારકામાં યોજવામાં આવેલ હતો આવા ભરતી મેળા માં ભાગ લેવા માટે નિશ્ચિત કરેલ લાયકાત પણ હોવી જરૂરી છે આવી લાયકાત વગર આવા ભરતી મેળવવા ભાગ લઈ શકાતો નથી.

      અમુક ભરતી મેળામાં જો લાયકાત ધરાવતા ઉમેદવારો મળી જતા હોય ને ત્યારબાદ બીજા લાયકાત ધરાવતા ઉમેદવારો રહી ગયા હોય તો આવા ઉમેદવારો ની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે આ પ્રતીક્ષા યાદી જ્યારે ભવિષ્યમાં વધારે ઉમેદવારો જી જરૂરિયાત હોય તો આ પ્રતીક્ષા યાદીનો ઉપયોગ કરવામાં આવે છે થતા આવા ઉમેદવારો ને પ્રથમ પસંદગી આપવામાં આવે છે, આ પ્રતીક્ષા યાદી મુખ્યત્વે કંપની દ્વારા જ તૈયાર કરતી હોય છે,

       અમુક ભરતી મેળા માત્ર તાલીમ માટે પણ યોજવામાં આવે છે આ પ્રકારના ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં તેના લાયકાત મુજબ જોતા ઉમેદવારો જડપે મળી રહે તે હોય છે, આ પ્રકારના ભરતી મેળા દ્વારા ભવિષ્ય માટે તૈયાર કરેલ ઉમેદવારો ને તાલીમ આપવી કોઈ જરૂરિયાત રેહતી નથી તે પહેલેથી જ તાલીમ પામેલ હોય છે આ એક મોટો લાભ આ ભરતી મેળાનો છે.

      જો આપ ભરતી મેળા ની લાયકાત મુજબ પાત્રતા ધરાવતા હોય તો એક વાર અવશ્ય આવા મેળાની મુલાકાત લ્યો કારણ કે આ પ્રકારના ભરતી મેળા તમને  રોજગારીની તક પૂરી પાડવાનું કાર્ય કરશે અને ખાસ વાત તો અહી તે નોંધનીય છે કે a ભરતી આપને લાયકાત મુજબ આપવામાં આવે છે .
      
     ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ બે રીતે પ્રકાશિત થઈ શકે છે એક તો આવા ભરતી મેળા જેતે સરકાર કે કંપની ને લાયકાત મુજબ ના કર્મારીઓ મેળવી આપે છે અને પોતાના ધંધાને અવિરત પણે ચાલુ રાખવાનું પ્રતિ બળ મળી રહે છે , અને બીજી બાજુ જોઈએ તો જે બેરોજગાર ઉમેદવારો છે જેની પાસે કોઈ પણ પ્રકારનું આવક નું સાધન નથી તેવા લોકો ને આ ભરતી મેળો ખુબજ ઉપયોગી સાબિત થાય છે તેમની લાયકાત મુજબ તેમને નોકરી પૂરી પડે છે અને બીજી રિતે જોઈએ તો આવા લોકો ને રોજગારી મળી રેહતા આવક  અને રોજગારી મળતા તેમનો વિકાસ થઈ શકે છે.
     
       અહી આમે આપેલ માહિતી આપને ઉપયોગી સાબિત થાય હશે તેવી આશા છે, અને આપને જો કોઈ વધુ રોજગારી સબંધિત માહિતી અને રોજગાર સમાચાર પેપર જોતું હોય તો આ વેબસાઇટ પર તે તમામ માહિતી ઉપલબ્ધ છે આપ કેવળ આ વેબસાઇટ ના પેજ અને મથાળા પરથી આ માહિતી મેળવી શકો છો , આભાર.

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...