Bank of Baroda (BOB) Recruitment - �� *Panchmukham Citizen Service Center*��

Bank of Baroda (BOB) Recruitment

Bank job, requirment bank of baroda, bank jobs upadtes, બેંક ઓફ બરોડા જોબ, banks, baroda bank, bank of baroda required, bank jobs for security,
Bank of Baroda (BOB) Recruitment 

Total No. of Posts : 32 Posts

Last Date : 08 January 2021
 
         બેંક ઓફ બરોડા તે ભારતભરમાં પોતાની શાખા ધરાવતી બેંક છે આ બેંક ખાનગી ધોરણે કાર્યકરે છે ગુજરાતમાં પણ કેમની કેટલી બધી શાખાઓ આવેલ છે આ વિવિધ શાખા માં અમુક જગ્યા માટે અરજી માંગવામાં આવે છે હાલમાં આવી અમુક જગ્યા ખાલી પડેલ છે જેમાં સિક્યુરિટી ઓફિસર અને ફાયર મેન ની જગ્યાનો સમાવેશ થાય છે આ જગ્યા ગુજરાત માટે બહાર પાડવામાં આવેલ છે તો જે લોકો બેંક ઓફ બરોડા ની પોસ્ટ મેળવવા માગતા હોય તેવા ઉમેદવારો યે નિયત સમય માં અરજી કરવાની રહેશે આવી અરજી કરવા માટે જરૂરી લાયકાત કે જે બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલ છે તે હોવી જોઈએ, આવી લાયકાત કઈ છે તે માહિતી અમે નીચે વિગતે આપેલ છે તે આપ એકવાર જરૂર તપાસી લેશો.

         આ બંને પોસ્ટ માટેની અમે સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે આપ તેનો અભ્યાસ કરો અને ત્યારબાદ નીચે આપેલ લિંક્સ માંથી તમે લાયકાત મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.

1. Post Name : Security Officers
 કુલ પોસ્ટ ની સંખ્યા 27 

શેક્ષનિક લાયકાત : 
માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી કોઈપણ સ્નાતક અથવા તેને સમકક્ષ લાયકાત ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ

અનુભવ અને experience
ભારતીય સૈન્યના કેપ્ટન અથવા ભારતીય નૌકાદળ / એરફોર્સમાં સમકક્ષ રેન્કની નીચે ન હોય તેવા અધિકારી, 
ઓછામાં ઓછી 3 વર્ષ સેવા અથવા એક અધિકારી જેની સહાયતાની જગ્યા યે ફરજ બજાવેલ હોય. 
અધિક્ષક / નાયબ અધિક્ષક / સહાયક આવા પોલીસ દળમાં અધિકારી તરીકે ઓછામાં ઓછી 3 વર્ષની સેવા ધરાવતા ભારતીય પોલીસ / પેરા સૈન્ય દળના કમાન્ડન્ટ / નાયબ કમાન્ડન્ટ

વય મર્યાદા: 
ન્યૂનતમ ઉંમર - 25 વર્ષ અને મહત્તમ ઉંમર- 40 વર્ષ

આ પોસ્ટ પર કેવા પ્રકારનું કામ હોય શકે ?
આ પ્રકારના પોસ્ટ માં ઉમેદવારને જ્યારે નોકરી મળી જાય અથવા તો નોકરી માટે લાયક થાય ત્યારે તેમને ફૂલ દિવસ એટલેકે આખા દિવસ માટે નોકરી કરવાની રહશે .

      બેંક ની અંદર આવતા તમામ લોકોનું નિરીક્ષણ કરવાનું રહશે તથા બેંકના તમામ લોકર અને computer અને તમામ મિલકતનું ધ્યાન રાખવાનું કાર્ય સોંપવામાં આવશે. બેંકની જામીનગીરી અને મિલકતનું ધ્યાન પણ તેમને જ રાખવાનું રહેશે
, આ ઉપરાંત બેંકની અંદર પાસબુક પ્રિન્ટ machine અને અન્ય સાધનોનું રક્ષણ કરવાનું રહેશે.

2. Post Name : Fire Officers

કુલ ખાલી જગ્યા ની સંખ્યા 05 પોસ્ટ્સ

શેક્ષનીક લાયકાત
i) નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં  (એનએફએસસી), નાગપુરથી બીઇ (ફાયર) ઓઆર ની ડીગ્રી અથવા 

ii) માન્ય યુનિવર્સિટી (એઆઈસીટીઇ) માંથી બીટેક (સલામતી અને ફાયર એન્જિનિયરિંગ) ડિગ્રી અથવા

iii) બી.ટેક (ફાયર ટેક્નોલ Safetyજી અને સેફ્ટી એન્જિનિયરિંગ) માન્ય યુનિવર્સિટીમાંથી (એઆઈસીટીઇ) ડિગ્રી અથવા

iv) ફાયર એન્જિનિયર્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક (ભારત / યુકે) ડિગ્રી  મળેલ હોવી જોઈએ


અનુભવ 
સિટી ફાયર બ્રિગેડમાં અથવા સ્ટેટ ફાયર સર્વિસમાં અથવા મોટા ઔધોગિક એકમોમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે સ્ટેશન અધિકારી અથવા સમકક્ષ પોસ્ટ તરીકે ઓછામાં ઓછું 03 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ હોવો જોઇએ.

ધ નેશનલ ફાયર સર્વિસ ક કોલેજ (એનએફએસસી) નાગપુરથી પૂર્ણ સ્ટેશન અધિકારીઓનો અભ્યાસક્રમ

વય મર્યાદા:
 ન્યૂનતમ ઉંમર - 23 વર્ષ અને મહત્તમ ઉંમર- 35 વર્ષ

આ પોસ્ટ પર કેવા પ્રકાર નું કાર્ય હોય શકે
આ પ્રકારની પોસ્ટમાં લાયક ઉમેદવારે બેંકની અંદર કઈ પણ જગ્યાએ આગ ના લાગે તેની દેખરેખ રાખવાની હોય છે, અને જો ભૂલમાં ક્યાંય પણ આગ લાગી તો તે જડપે કેમ બુઝાઈ જાય તે જોવાનું અને તેને કંટ્રોલ માં કરવાનું કામ કરવાનું હોય છે, આ ઉપરાંત આગ ક્યાયક ભૂલમાં લાગી જાય તો આવા સમયે બેંકની મિલકતો અને નાણાં ને કોઈ પણ પ્રકારનું નુકશાન ના થાય એટલે જડપે  આગ ને કાબૂમાં લેવાનું કાર્ય તેમને બજાવવાનું હોય છે.

બેંકમાં કેટલા બધાની જામીનગીરી અને કેટલા બધાની થાપણો રાખેલ હોય છે આ થાપણને આગથી રક્ષણ આપવા માટે ફાયર મેન ની પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે.

👉 Application Fee : 
અરજી ફી રહશે ઉપરાંત તેમાં atm ચાર્જ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહશે  એસસી / એસટી / વિકલાંગ વ્યક્તિઓ 100 / - 

 અરજી ફી અને ઉપરાંત atm કે જે વધારાનો ચાર્જ છે તે ઉમેદવારે ઉઠાવવાનો રહશે  / ઓબીસી / ઇડબ્લ્યુએસ માટે. 600 / -

આ ઉપરાંત જ્યારે ઉમેદવાર ને interview માટે બોલાવવામાં આવશે ત્યારે ઉમેદવારે ત્યાં આવવાનો અને જવાનો ખરસ પોતે ઉઠાવવાનો રહશે તેવા કોઈ પણ પ્રકારના ખર્ચ આપવામાં આવશે નહિ .

આ ઉપરાંત જો વધારાની પરીક્ષા નું આયોજન થશે તો આવા સમયે આ વધારાના ફી ની રકમ થશે તે ઉમેદવારે ચૂકવવાની રહેશે તથા આવી ફી એક્ઝામ આપ્યા પહેલા લેવામાં આવશે જે offline ane online બન્ને માધ્યમ માંથી કોઈ પણ એક માધ્યમ માં હોય શકે છે.

👉 How To Apply : 
ઉમેદવારોએ વેબસાઇટ www.bankofbaroda.co.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોઈપણ અન્ય માધ્યમો / એપ્લિકેશનનો સ્વીકાર કરવામાં આવશે નહીં જેમકે offline તાર ટપાલ દ્વારા અરજી મોકલવામાં આવશે તો આવી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને આવી અરજી રદબાતલ ઠરાવવા માં આવશે આવી અરજી બદલ અરજદાર ખુદ જવાબદાર ઠરશે. અરજી માત્ર ઓનલાઇન જ કરવાની રહશે .

👉 Important Dates : 
અરજીની ઓનલાઇન નોંધણી માટેની છેલ્લી તારીખ: 08/01/2021

👉 official notifications : click here  👈 

👉 apply online : click here  👈 

                 
                     💻 *_~PCSC~_* 💻 

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...