Mcom marketing materials mk Bhavnagar University - �� *Panchmukham Citizen Service Center*��

Mcom marketing materials mk Bhavnagar University

Mcom materials MKBU Bhavnagar University, mkbu department of commerce materials, department of commerce mcom material mkbu, mkbu mcom material,

 

Mcom materials optional subjects marketing

   નમસ્કાર મિત્રો,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટીના એમકોમ વિષયના ઓપ્શનલ વિષય કે જેમને માર્કેટિંગ છે તેમના માટે અહી અમે વિષય કોડ ૩૦૧, ૩૦૨, ૪૦૧, ૪૦૨ નું મટીરીયલ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે જેથી કરીને આ મટીરીયલ વિદ્યાર્થી ને ઉપયોગી થઇ શકે તે વાચી શકે અને સારા માર્કસ મેળવી શકે.

       એમકોમ ના બીજા વિષયો કે જે ફરજીયાત છે તેનું મટીરીયલ અમે પહેલા જ અપલોડ કરી આપેલ છે જેની pdf આપ નીચે આપેલ લિંક્સ પરથી ડાઉનલોડ કરી શકો છો.

     અહી જે અમે માર્કેટિંગ ના વિષયો અપલોડ કરેલ છે તે રેગ્યુલર ના વિદ્યાર્થી માટે સેમ 3 અને 4 માટે એટલે કે પાર્ટ 2 માટે સંપૂર્ણ અભ્યાસક્રમ ને આવરી લેતું છે તથા બાહ્ય અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી કે જેવો પાર્ટ 2 માં છે તેમના માટે પણ ઉપયોગી છે તેમનો પણ અભ્યાસક્રમ અહી આવરી લેવામાં આવેલ છે.

    જે કોઈ પણ વિદ્યાર્થી આ મટીરીયલ નો ઉપયોગ કરે છે તે પોતાના અભ્યાસક્રમ સાથે તેને એકવાર જરૂર સરખાવી લે કારણ કે અહી જે કઈ અભ્યાસ માટેના પુસ્તક કે મટીરીયલ મૂકવામાં આવેલ છે તે અમારાં જાણ માં જે અભ્યાસક્રમ છે તે મુજબ મુકેલ છે , તેવું પણ બની શકે છે યુનિવર્સીટી ના નવા નિયમ બદલાયા હોય તથા તેમનો અભ્યાસક્રમ પણ બદલાઈ ગયો હોય તો પહેલા તેના અભ્યાસક્રમ અને સિલેબસ સાથે એકવાર ઉપયોગ કરતા પહેલા જરૂર સરખાવી જોવો કારણ કે યુનિવર્સીટી ના અભ્યાસક્રમ માં વારંવાર પરિવર્તન થતું હોય છે અહી જે મટીરીયલ મૂકવામાં આવેલ છે તેમાંથી અમુક જ યુનિટ તમારે ઉપયોગી થઈ શકે તેવું પણ બની શકે .

      અહી જે મટીરીયલ પીડીએફ છે તે હાલ એમકોમ રેગ્યુલર ના વિદ્યાર્થી સેમ 3 અને 4 માટેનુ તથા બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી જે પાર્ટ 2 માં છે તેમના માટેનું જ છે જો પાર્ટ 1 અને સેમ 1 અને 2 નું મટીરીયલ આપને જોતું હોય તો આપ એમને અહી નીચે કોમેન્ટ બોક્ષ કે કોઈ રીતે જાણ કરજો અમે તે જરૂર આપને પહોસાડવાના પ્રયત્ન કરીશું .

      એમકોમ ના બીજા જે ફરજીયાત વિષયો છે તેનું મટીરીયલ પહેલેથી જ અપલોડ છે તેથી આ મટીરીયલ આપ નીચે આપેલ લિંક્સ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તે ઓનલાઇન વાચી શકો છો તેની pdf આપ ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ કં કરવી શકો છો હાલ અમારી પાસે જે મટીરીયલ હતું તે અહી આપને પહોસાડવાનો આમે પ્રયત્ન કરેલ છે જો વધારાનું કઈ મટીરીયલ હશે તો આ જ લિંક્સ પર ફરી અપલોડ કરી આપવામાં આવશે જેથી કરીને આપે આ લિંક્સ ને સાચવીને રાખવી, જો આપની પાસે આપજે ફેકલ્ટીમાં અભ્યાસ કરો છો અને તેનો કોઈ અભ્યાસક્રમ કે સિલેબસ આપની પાસે ઉપલબ્ધ ના હોય તો આપ એમને જાણ કરી શકો છો અમે તે આપને પહોસાડીશું .

     રેગ્યુલર અભ્યાસ કરી રહેલ સેમ 1 અને 2 તથા બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી પાર્ટ 1 ના  વિદ્યાર્થી માટે જો મટીરીયલ ની જરૂરિયાત હોય તો આપે એમને જાણ કરવી જેથી કરી ને અમે તે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ કરીશું.
 
    આપને જો કોઈ પ્રકારનો પ્રશ્ન હોય કે કઈ મટીરીયલ ની બાબતમાં મુજવણ હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો નીચે આપેલ ઇમેઇલ અથવા ગૂગલ ફોર્મ દ્વારા પણ આપ અમને જાણ કરી શકો છો તથા આપનો પ્રશ્ન અમારા સુધી પહોસાડી શકો છો .

      એમને આશા છે કે અહી જે મટીરીયલ અમે ઉપલબ્ધ કર્યું છે તે તમને કામમાં આવશે તથા બીજા વિદ્યાર્થી ને પણ ઉપયોગી થાય તે માટે આપ આ લિંક્સ ને બને એટલી વધુ શેર કરજો અને વિદ્યાર્થી ને ઉપયોગી થજો.
      આભાર.

મટીરીયલ ની PDF ફાઈલ નીચે છે 



એમકોમ ફરજીયાત વિષયોનું મટીરીયલ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો


એમકોમ માર્કેટિંગ  વિષયનું મટીરીયલ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

تعليقان (2)

  1. Sir 🙏 m.com external part 1 nu marketing nu materials please send ke upload kro
  2. M. Com sem 1 regular marketing sub all material send me please
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...