એમકોમ મટીરીયલ પાર્ટ 1 ભાવનગર યુનિવર્સિટી
નમસ્કાર મિત્રો અહી અમે આપના માટે ઉપયોગી તેવા ભાવનગર યુનિવર્સિટી ના એમકોમ ના પહેલાં વર્ષ ના વિદ્યાર્થી માટે નું મટીરીયલ pdf ફોર્મેટ માં ઉપલબધ કર્યું છે જેથી આપ વિદ્યાર્થી તેનો અભ્યાસ કરીને સારા માર્કસ મેળવી શકો, અહી અમે જે આપના માટે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે રેગ્યુલર અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થી એટલે કે સેમ 1 અને 2 ના વિદ્યાર્થી માટે અને બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી કે જેઓ ઘરે રહી ને તૈયાર કરી શકે તેવા પાર્ટ 1 ના વિદ્યાર્થી માટે આ મટીરીયલ ઉપયોગી થશે.
અહી અમે જે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે મટીરીયલ નો સિલેબસ અમારી પાસે જે જાણકારી હતી તે મુજબ મુકેલ છે તેથી આપ જો આ મટીરીયલ નો ઉપયોગ કરો છો તો આપ પહેલા આપના અભ્યાસ ક્રમ સાથે તેને જરૂર સરખાવી લેવો જેથી કરીને આપને વધારાના ટોપિક કે કોઈ મુદ્દા કવર કરવા પડે નહિ .
હાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના એમકોમ ના પહેલા વર્ષ માં અભ્યાસ કરી રહેલ રેગ્યુલર વિદ્યાર્થીનો વર્ષ 2021/22 નો અભ્યાસ ક્રમ થોડો બદલી ગયેલ છે તથા તેમની પેપર પદ્ધતિ પણ થોડી બદલી ગયેલ છે તેથી આવા જે રેગ્યુલર વિદ્યાર્થી છે તે આ મટીરીયલ નો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે નહિ પરંતુ અમુક ટોપિક અને મુદ્દા તેના તેજ રહેલ છે તેથી આપ આ મટીરીયલ આપના અભ્યાસક્રમ સાથે સરખાવીને તેનો ઉપયોગ અવશ્ય કરી શકો છો અહી જે અમે આપના માટે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે મટીરીયલ માં અમુક અભ્યાસ આવી જાય છે તેથી આવા રેગ્યુલર વિદ્યાર્થી પણ આ મટીરીયલ નો ઉપયોગ કરી શકે છે પરંતુ તેના અભ્યાસક્રમ મુજબ જ.
જે બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી કે જેઓ એક્સ્ટરનલ વિદ્યાર્થી છે તેમના માટે આ મટીરીયલ સંપૂર્ણ ઉપયોગી છે કારણ તે તેમનો સિલેબસ હજી બદલાયો નથી આ સિલેબસ મુજબ જ અહી અપલોડ કરવામાં આવેલ મટીરીયલ છે છતાં પણ એકવાર આપના સિલેબસ સાથે આ મટીરીયલ સરખાવી લેવું જેથી કરીને ક્યાં ક્યાં ટોપિક તેમના અભ્યાસમાં આવેલ છે તે ખ્યાલ આવી શકે.
અહી જે કંઈ મટીરીયલ મૂકવામાં આવેલ છે તેના જો આપના અભ્યાસ ના ટોપિક કે મુદ્દા કવર ના થતા હોય તો આપ એમને જણાવી શકો છો અમે આપનાં માટે તે ટોપિક પહોસ્તા કરીશું અને આજ લિંક્સ પર મુકીશું જો આપનો સિલેબસ બદલાય ગયેલ હોય અને અમુક ટોપિક અહી મુકવામાં આવેલ મટીરીયલ માં ઉપલબ્ધ ના હોય તો આપ એમને જણાવી શકો છો તે ટોપિક અમે આપના માટે આ જ લિંક્સ પર અપલોડ કરીશું.
અહી હાલ પૂરતી ઓપ્શનલ વિષય એકાઉન્ટ ના જ મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે જો આપ બીજા કોઈ વિકલ્પના વિષયોના મટીરીયલ જોઈતા હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો તે પણ આપને અમે આજ લિંક્સ પર ઉપલબ્ધ કરીશું.
અહી જે 101,102, 201, 202 કોડ ના જે વિષયો મૂકવામાં આવેલ છે તે ફરજીયાત વિષયો છે તે વિષયો નો ઉપયોગ એમકોમ ના તમામ વિદ્યાર્થી કરી શકે છે ભલે પછી તેને મુખ્ય વિષય અલગ રાખેલ હોય આ ચાર વિષય તેમને ફરજીયાત અભ્યાસ કરવામાં આવેલ છે.
અમે અહી જે આપના માટે મટીરીયલ ઉપલબ્ધ કરેલ છે તે આપને ઓછું લાગે કે કોઈ વધારાનું મટીરીયલ આપ મેળવવા માંગતા હોય તો પણ આપ અમારો સંપર્ક કરી શકો છો અમે આપન માટે તે વધારાનું મટીરીયલ પણ pdf ફોર્મેટ મા અહી ઉપલબ્ધ કરીશું અહી અમે જે મટીરીયલ pdf ફાઇલ માં ઉપલબ્ધ કરેલ છે તે આપ ઓનલાઇન વાચી શકો છો અને તેની pdf પણ ડાઉનલોડ કરી શકો છો આ pdf ઓનલાઇન વાચવા કે ડાઉનલોડ કરવા માટે અહી નીચે જે pdf આપેલ છે તેના પણ ફક્ત ટચ કરવાથી તે ફાઈલ ખુલી જશે ત્યારબાદ આપ તેને ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે અહી અમે ઉપલબધ કરેલ મટીરીયલ આપને ઉપયોગી થશે અને આપ આ મટીરીયલ બીજા વિદ્યાર્થી કે જેઓ એમકોમ માં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ પહોસાડતું કરશો જેથી કરીને તે આ મટીરીયલ વાચીને સારા માર્કસ લાવી શકે અહી જે મટીરીયલ મૂકવામાં આવેલ છે તે ભાવનગર યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ નું છે જેથી તે સંપૂર્ણ ઉપયોગી અને અભ્યાસ લક્ષી છે આભાર.
👉 એમકોમ સેમ 2 અને 4 બાહ્ય અભ્યાસ પાર્ટ 2 નું મટીરીયલ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 👉 optional subjects marketing નુ Material Download કરવા માટે અને Online વાંચવા માટે અહિ : કિલક કરો
👉 Optional subjects statistics materials download : Click here
👉 એમકોમ સેમ 1 અને 2 તથા બાહ્ય અભ્યાસ નું પાર્ટ 1 નું મટીરીયલ પીડીએફ ફાઈલ ઓનલાઇન વાચવા માટે અને ડાઉનલોડ કરવા માટે અહી નીચે PDF પર ક્લિક કરો :
PDF 101 compulsory
PDF 102 compulsory
PDF 103
PDF 103
PDF 104
PDF 201 compulsory
PDF 202 compulsory
PDF 203
PDF 204