પશુ સંચાલીત વાવણીયો યોજના || Animal operated sowing I khedut scheme || - �� *Panchmukham Citizen Service Center*��

પશુ સંચાલીત વાવણીયો યોજના || Animal operated sowing I khedut scheme ||

આઇ ખેડૂત યોજના, I khedut scheme,ખેતીવાડી સહાય,ખેડૂત યોજના,kheti vadi yojana,khedut sahay, I khedut seva in Gujarat,kheti yojana sahay

પશુ સંચાલીત વાવણીયો આઇ ખેડૂત યોજના || Animal operated sowing I khedut scheme ||

નમસ્કાર ખેડૂત મિત્રો અહી આપણે આઇ ખેડૂત પોર્ટર પર એક ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને કરવામાં આવતી સહાય વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં આપને મળે છે પશુ સંચાલિત વાવનીયો ખરીદવા માટે રૂપિયા ૧૦૦૦૦/- ની સહાય તો આ યોજનાનો લાભ કાઈ રીતે લઈ શકાય અને આ યોજના માટેની સંપૂર્ણ પ્રોસેસ શું છે તે વિશે ચાલો માહિતી મેળવીએ

👉 યોજનું નામ : પશુ સંચાલિત વાવનિયો

👉અરજી કરવાની તારીખ
તા 03/09/2021
થી
02/10/2021 સુધી અરજી થઈ શકશે

👉 યોજના નું વળતર કાઈ રીતે મળશે 
નાના ખેડૂત અને સિંમાંત અને મહિલા ખેડૂતો માટે મળવા પાત્ર રકમ કુલ ખર્ચ જે વવનીયો ખરીદવા માટે થાય છે તેના ના ૫૦ % અથવા તો રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે રકમ ખેડૂત ને મળવા પાત્ર થશે. અન્ય બીજા જે ખેડૂતો છે તેના માટે કુલ ખર્ચ ના ૪૦ % રકમ અથવા તો રૂ. ૮૦૦૦ કે એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર થશે . 

👉 વાવનિયની ખરીદી ક્યાંથી કરવાની રહશે 
આ વા ખરીદી અહી નીચે આપેલ જે લીસ્ટ છે તે ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તેવા વિભાગ કે તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી જે નિર્ધારીત કરેલ છે તેના પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

👉 વાર્ષિક ૨૧-૨૨ નો ગુજરાત સરકારનો સંભવિત લક્ષ્યાંક: 3000 ખેડૂતો ને મળવા પાત્ર

AGR 3 (FM) મુજબ 
અનુ. જન જાતિના ખેડૂતો છે તેના માટે કુલ ખર્ચ ના ૫૦ % રકમ અથવા રૂ. ૧૦૦૦૦ રૂપિયા એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
સાધન ની ખરીદી ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે વેપારી અથવા ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા હોય તેવા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

👉રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો અંદાજિત લક્ષ્યાંક: 27 ખેડૂતો ને મળવા પાત્ર

AGR 4 (FM)
અનુ. જાતિના જે ખેડૂતો છે તેના માટે કુલ ખર્ચ ના ૫૦ % રકમ અથવા રૂ. ૧૦૦૦૦ રૂપિયા જે એ બે માંથી ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
સાધનની ખરીદી ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ હોય તેવા પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે ખેડૂતો યે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે વા કરવાની રહે છે.

👉 રાજ્યનો આપવામાં આવતો વાર્ષિક વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 44 ખેડૂતો ને મળવા પાત્ર

SMAM મુજબ
નાના ખેડૂત અને સિંમાંતખેડૂત અને મહિલા ખેડૂત અને અનુ. જાતિ અને જનજાતિના ખેડૂતો માટે મળવા પાત્ર કુલ ખર્ચ ના ૫૦ % રકમ અથવા રૂ. ૧૦૦૦૦ રૂપિયા એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર થશે. 

અન્ય ખેડૂતો માટે મળવા પાત્ર રકમ કુલ ખર્ચ ના ૪૦ % રકમ અથવા રૂ. ૮૦૦૦ રૂપિયા જે એ બે માંથી ઓછુ હોય તે મળવા પાત્ર થશે. ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ કે કિંમત અને ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત છે તેવા વિકેતા કે વેપારી વેચનારા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
👉 અરજી કઈ રીતે કરવી તેની માહિતી
૧.નવી અરજી કરવા માટે "નવી અરજી કરો" તેમ લખેલ બટન ઉપર ક્લીક કરી આપ નવી અરજી કરો.

૨. જો અરજીમાં કઈ સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" લખેલ બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ જ તેને કન્ફર્મ કરવી.

૪. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ લેવી આવશ્યક છે.

૫. અરજીની પ્રિન્ટ આઉટ લેવી કરજીયાત છે. આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં કરવામાં થતી સહી અથવા અંગુઠાનું નિશાન કરીને અરજી પર દર્શાવેલ ઓફિસ અથવા કચેરીના નામ પર સરનામે અરજી કર્યા તારીખથી દિવસ સાત સુધીમાં રજુ કરવાની રહેશે. અથવા તો આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ જેતે અરજીની પ્રિંટ લઇ સહિ અથવા અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને આઇ ખેડૂત પોર્ટર પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુ પર કલીક કરીને આપેલ અરજી અપલોડ કરી શકાશે. અને સાથે જયા લાગુ પડતુ હોય ત્યાં જેતે "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ અને અન્ય ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં જઈ ને રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી રહેશે અને તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ તે જોવું.

👉 ખેડૂતો માટે ચૂચનાં
૧. જેતે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય તે બંને પણ અરજી કરી શકે છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવતા હોય તો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર બંને રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ફોન પર એક OTP આવશે તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો એની જાતે જ આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે કોઈ ખેડૂત નોંધણી કરાવ્યા વગર જ વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરી રહ્યા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આપે આધાર નંબર અને જે મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં જઈને આધાર નંબરની નકલ રજુ કરવાથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની યોગ્ય ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થઈ જશે . તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે બાબતનો એસએમએસ આપના આપેલ મોબાઈલ નંબર પર આવી જશે.

૪. જે વિગતો આગળ લાલ * જેવી નિશાની આપેલ છે તે વિગતો ફરજીયાત છે.

૫. અરજી અપડેટ અથવા કન્ફર્મ કરવા સાથે અરજી નંબર અને જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખતે આપેલ છે તે આપવાનો રહેશે.

૬. એકવાર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેમાં અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ આપ અરજીની પ્રિન્ટ લઇ શકશો.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન આપેલ હોય તો નજીકની જે ખેતીવાડી કચેરી છે તેનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો આપની અરજી નંબર જનરેટ ન થાય તો આપેલ સુચનાઓની ઉપરની લાઇનમાં જે મેસેજ આવશે તે વાંચો.

👉એમ્પેનલ્ડ વેન્ડર્સ કે સાધન વેપારી નું લીસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો


👉ઓનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...