MA Sanskrit Material MKBU Paper 1 :101 - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

MA Sanskrit Material MKBU Paper 1 :101

MA Sanskrit Material MKBU Paper 1 :101

   અહી જે મટીરીયલ ની ફાઈલ અપલોડ કરવામાં આવેલ છે તે પેપર નંબર એક વિષય કોડ ૧૦૧ ની વૈદ અને વૈદાંગ ની છે જેમાં નીચે આપેલ ટોપિક ને આવરી લેવાના આવેલ છે આ ટોપિક રેગ્યુલર અને બાહ્ય અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સરખા હોય શકે છે પરંતુ તેમના વિષય કોડ અને વિષયનું નામ અલગ હોય શકે છે જે નીચે આપેલ મટીરીયલ ની PDF ફાઈલ માં પણ ઉપલબ્ધ છે .

   અહી જે PDF ફાઈલ માં મટીરીયલ આપવામાં આવેલ છે તેમાં કુલ 5 યુનિયનો સમાવેશ કરવામાં આવેલ છે તેમાં ક્રમશઃ યુનિટ માં ઋગ્વૈદ સૂતક, ઇન્દ્ર સૂતક, નદી વિશ્વમિત્રી પુષણ સૂતક, કિરવ, અથર્વવૈદ સૂતક, મેઘાસુત, મઘુરી, વાણિજ્ય, રાષ્ટ્રીય ભાષા, બ્રામ્હગ્રંથ,  વૈદંગ અને તેના લાગતા તમામ ટોપિક આ PDF ફાઈલ માં અપલોડ કરવામાં આવેલ છે.

   આ PDF આપણને ઓનલાઇન વાચવા માટે તથા ડાઉનલોડ કરવા એમ બંને પ્રકારે ઉપયોગી થઇ શકશે જે અને અહી નીચે આપેલ છે.

   આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A s સંસ્કૃત પેપર નંબર એક ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર ૧ external અને regular ૧૦૧ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

  

👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......


إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...