MA Sanskrit Material MKBU Paper 2 :102 - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

MA Sanskrit Material MKBU Paper 2 :102

અહી આપવામાં આવેલ મટીરીયલ સંસ્કૃત નું પેપર નંબર 2 કાવ્ય શાસ્ત્ર નું છે જેમાં કવર કરવામાં આવેલ ટોપિક આ મુજબ છે - કાવ્ય શાસ્ત્ર ઉગમણ અને અન્ય શાસ્ત્રો, ભરત નાટ્યશાસ્ત્ર, ધનંજયકુત દશરુ પકમ્ , જગન્નાથ રસગંગાધર, વગેરે.

   આ ટોપિક ના મુખ્ય મથાળા નીચે સબ ટોપિક કવર કરવામાં આવેલ છે આપેલ ટોપિક માં અમુક પ્રકારના ટોપિક વિવિધ વિભાગો નીચે પણ આવરી લેવામાં આવેલ હોય શકે છે તેથી ના મળતો હોય તેવો ટોપિક નીચે આપેલ PDF ફાઈલ માંથી જાતે શોધી લેઈને તેનો ઉપયોગ કરી શકાય છે.

અહી આપેલ વિષયનું નામ અને તેમાં આપેલ અભ્યાસક્રમ બંને અલગ અલગ હોય શકે છે તેથી આપે અહી આપેલ pdf ફાઈલ ને એક વાર ડાઉનલોડ કરી ને PDF ની અંદર કવર કરવામાં આવેલ ટોપિક જોઈ લેવા કેવળ અભ્યાસક્રમ કે આપેલ વિષયના આધાર પર રહેવું નહિ.

   અહી જે તે સંસ્કૃત વિષયના બીજા પેપર ના આધારે અભ્યાસક્રમ મુજબ PDF બનાવામાં આવેલ છે તેથી રેગ્યુલર વાળા અને બાહ્ય અભ્યાસ કરનાર બંને વિદ્યાર્થી ને આવરી લેનાર છે.

   આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A s સંસ્કૃત પેપર નંબર બે ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર ૨ external અને regular ૧૦૨ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

  

👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......


إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...