MA Sanskrit Material MKBU Paper 4 :104 - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

MA Sanskrit Material MKBU Paper 4 :104

   M.A સંસ્કૃત પેપર 4 લલિત વાડલમ્ય ૧૦૪ માં કુલ 5 યુનિટ ના અભ્યાસક્રમ માં મેઘદૂત પૂર્વે મેઘ ૧ થી ૫૦ શ્વલોક નો સમાવેશ કરવામાં આવેલ છે તથા કાદંમબરી મહાશ્વેતાવુતાંત ૧ થી ૨૫ પરિચ્છેદ નો સમાવેશ કરવામાં આવેલ છે. અને ઉત્તરામ રચિત રસ દર્શન અને કરુણા વિલાસ નો સમાવેશ કરવામાં આવેલ છે. આજ અભ્યાસક્રમ રેગ્યુલર વાળને 4 યુનિટ માં વિભાજીત કરી ને આપવામાં આવેલ છે અમુક પ્રકારના સબ ટોપિક માં ફેરફાર અમુક અંશે થઈ ગયેલ હોય શકે છે બાકી અમુક પ્રકારનું તમામ અભ્યાસ આજ લેવામાં આવેલ છે.

   અહી આપેલ અભ્યાસ ને આધારે આપના અભ્યાસક્રમ મુજબ અમુક ફેરફાર હોય શકે છે તેથી આપના સિલેબસ મુજબ જ આપે આપેલ મટીરીયલ નો ઉપયોગ કરવાનો રહેશે વધારાના પોઇન્ટ અને ટોપિક ને આપણે ઉપયોગમાં લેવાના રહેશે નહિ હા પરંતુ બાહ્ય અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થી માટે આ આપેલ તમામ મટીરીયલ ના ટોપિક નો સમાવેશ થતો હોવાથી આપેલ તમામ મટીરીયલ તેમને ઉપયોગમાં લેવાનુ રહશે. કેવળ રેગ્યુલર વાળને અમુક પ્રકારના ટોપિક બદલાય ગયેલ હોય શકે છે તેથી તેમને આપેલ મટીરીયલ નો ઉપયોગ કરતા પહેલા આપેલ તમામ મટીરીયલ ને પોતાના સિલેબસ સાથે સરખાવી લેવું આવશ્યક છે.

   અહી જે મટીરીયલ આપવામાં આવેલ છે તેમાં પેપર કોડ આપેલ છે તે મુજબ જ external વાળા માટે પેપર આપવામાં આવેલ છે પરંતુ રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ માટે તે કોડ અલગ અલગ છે તેથી અહી આપેલ કોડ મુજબ નહિ પરંતુ અભ્યાસક્રમ મુજબ પોઇન્ટ અને મટીરીયલનો ઉપયોગ કરવાનો રહેશે.

આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A સંસ્કૃત પેપર નંબર 4 ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર ૪ external અને regular ૧૦૪ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

  

👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......


إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...