MA Sanskrit Material MKBU Paper 5 :105 - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

MA Sanskrit Material MKBU Paper 5 :105

M.A સંસ્કૃત પેપર નંબર 5 સિદ્ધતકૌમુદી અને ભાષાવિજ્ઞાન કોડ ૧૦૫ માં કુલ બહ્યાભ્યાસક્રમ મુજબ કુલ 5 યુનિટ અને રેગ્યુલર અભ્યાસક્રમ મુજબ 4 યુનિયનો સમાવેશ કરવામાં આવેલ છે આપેલ આ યુનિટ માં ક્રમશ યુનિટ 1 સિદ્ધતકૌમુદી સજ્ઞા પ્રકરણ, યુનિટ 2 માં  સિદ્ધતકૌમુદી કારક પ્રકરણ, યુનિટ 3 માં વિશેષતાઓ, ગ્રીમ, ગ્રાસમેન, વરનરનો નિયમ, અપશ્રુતી, સંસ્કૃત ભાષા પર અન્ય ભાષાનો પ્રભાવ યુનિટ 4 માં વાક્ય રચનાના સિદ્ધાંત યુનિટ 5 માં અર્થવિજ્ઞન સિદ્ધાંતો નો સમાવેશ કરવામાં આવેલ છે.

   આ સિલેબસ આધારે અહી આપેલ મટીરીયલ PDF ફાઈલ માં અહી અમે આપના માટે ઉપલબ્ધ કરીએ છીએ.

   આ જે મટીરીયલ ની PDF ફાઈલ બનાવેલ છે તેમાં નીચે આપેલ પુસ્તકના સંદર્ભ લેવામાં આવેલ છે જે સંપૂર્ણ અભ્યલક્ષી અને આપેલ સિલેબસ મુજબના જ અને તેમ છે. જે પુસ્તકો રેફ્રન્સ તરીકે લેવામાં આવેલ છે તે નીચે મુજબ છે.
1 સંસ્કૃત ભાષા - ટી બરો
2 ભાષા વિજ્ઞાન - મંગળદેવ શાસ્ત્રી 
3 સંસ્કૃતકા ભાષાશાસ્ત્રીય અધ્યયન - ભોળાશંકર વ્યાસ
4 સિદ્ધતકૌમુદી - ભટ્ટોજી દીક્ષિત
5 સંસ્કૃતનું તુલનાત્મક ભાષાવિજ્ઞાન - જીતેન્દ્ર દેસાઈ
6 સંસ્કૃત ભાષા વિજ્ઞાન - જીતેન્દ્ર દેસાઈ

  અહી ઉપરોક્ત આપેલ રેફર બુક ના આધારે અહી આપેલ PDF ફોર્મેટ માં મટીરીયલ તૈયાર કરવામ આવેલ છે જે યુનિવર્સિટી દ્વારા આપેલ સંપૂર્ણ અભ્યાસક્રમ ને કવર કરી લે છે.

આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.

   M.A સંસ્કૃત પેપર નંબર 5 ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો

  👉 પેપર નંબર ૫ external અને regular ૧૦૫ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇

( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા  કરીને રાહ જુઓ :)

  

👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......


 

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...