Rojgar Bharti Melo 2023 - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

Rojgar Bharti Melo 2023

Government job, private jobs, full time job, permanent job, Ahmadabad bharti melo, gujarat job fair, job fair Gujarat, Bharti melo Registration

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023

ભરતી મેળાની તારીખ: 26 એપ્રિલ 2023 વાર શુક્રવાર 
ભરતી મેળાનું સ્થળ: શાહીબાગ અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી 
સત્તાવાર વેબસાઈટ: અનુબંધન 
ભાષા: ગુજરાતી 
કુલ જગ્યા: 450 
ભરતી મેળામાં કોણ કોણ ભાગ લઈ શકે છે?: ધોરણ 10 12 પાસ તથા ગ્રેજ્યુએટ ના યુવાનો ભાગ લઈ શકે છે

તારીખ 26 એપ્રિલ 2023 ને શુક્રવારના રોજ અસારવા ના બહુમાળી ભવનના પ્રથમ માળે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અમદાવાદ જિલ્લાની અગ્રણી કંપનીઓ ઉપસ્થિત રહેશે આ ભરતી મેળામાં ધોરણ 10 પાસ ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકે છે આ ભરતી મેળા માટે જે તે ઉમેદવારો ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે અનુબંધન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવો આવશ્યક છે તેવા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો ભાગ લઈ શકશે

   આ ભરતી મેળા માટે જે તે ઉમેદવારોએ અગાઉથી રજીસ્ટ્રેશન ન કરેલું હોય તેવા ઉમેદવારો તે દિવસે ભરતી મેળવામાં આવીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ ભરતી મેળામાં ફીટર, વેલ્ડર, હેલ્પર, ટેકનીશીયન, ટેલીકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટ, વેરહાઉસ, એન્જિનિયરિંગ વગેરે પોસ્ટવાળા ઉમેદવારો પણ હાજર રહી શકે છે.

ગુજરાત રોજગાર ભરતી મેળામાં રજીસ્ટ્રેશન કરવા તથા હાજર રહેવા માટે નીચેના પગલાં અનુસરવા અવશ્યક છે
સૌપ્રથમ તો આપનું અનુબંધન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જો આપનું રજીસ્ટ્રેશન ન થયેલ હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરીને અનુબંધન પર રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ તમારો રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ નોકરી શોધો વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે ત્યાં ઇમેલ સરનામાની જરૂર પડશે અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ next બટન પર ક્લિક કરતા સાથે જ ફોન નંબર પર એક ઓટીપી પ્રાપ્ત થશે તે ઓટીપી થી આપનો મોબાઈલ વેરીફાઇ કરીને આપનું નામ સરનામું એડ્રેસ વગેરે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે વ્યક્તિગત માહિતી આપ્યા બાદ તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થશે અને આઈડી પ્રદર્શિત થશે આ આઈડી દ્વારા તમે તમારો લોગીન કરી શકો છો અને આપને નિર્ધારિત છે તે પાસવર્ડ દાખલ કરેલા હોય તે પણ તમને ઇ-મેલ આઇડી માં મળી જશે જેથી બીજી વાર તમે આ ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર નાખીને અથવા તો યુઝરનેમ નાખીને અનુબંધન વેબસાઈટ લોગીન કરી શકો છો જેથી કરીને બીજી કોઈ આવી જ ભરતી ની માહિતી  ઉપલબ્ધ થઈ શકે છે એની માહિતી તમને આ વેબસાઈટ પર મળી રહેશે

26 એપ્રિલ ના રોજ યોજનાર ભરતી મેળામાં તમારે હાજર રહેવા સાથે અનુબંધનની એક અરજીની પ્રિન્ટ પણ સાથે લઈ જવાની રહેશે જેથી કરીને સાબિત થશે કે તમારું અનુબધમમાં રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે જો અનુબંધ માં રજીસ્ટ્રેશન ન થયેલ હોય તો સત્વરે તમારો રજીસ્ટ્રેશન કરાવો જેથી કરીને આવી જ બીજી અન્ય સરકારી અને અર્ધસરકારી તથા ખાનગી નોકરીઓની માહિતી અને ઉપલબ્ધ જગ્યાઓ તમને આ વેબસાવડ પરથી મળી રહેશે આ વેબસાઈટ સત્તાવાર અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે જે રોજગાર કચેરી દ્વારા જ તેનું સંચાલન કરવામાં આવેલ છે તો આ અવશ્ય એકવાર આ વેબસાઈટ પર તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક કરો આભાર

અનુબંધન પર રજીસ્ટ્રેશન કરવા માટે નીચે રજીસ્ટ્રેશન પર ક્લિક કરો

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો


إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...