Biparjoy Cyclone Live Updates Today - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

Biparjoy Cyclone Live Updates Today

ચક્રવાત બિપરજોય આજે બપોરે લગભગ 145 કિમીની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે જુઓ લાઈવ લોકેશન, biparajoy cyclone live location

Biparjoy આજે કચ્છના જખૌ બંદર સાથે ત્રાટકશે 145 KMની ઝડપે પવન ફૂંકાશે જુઓ લાઈવ

ચક્રવાત બિપરજોય લાઈવ ન્યૂઝ: ચક્રવાત બિપરજોય આજે બપોરે લગભગ 145 કિમીની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે.  મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  સાવચેતીના ભાગરૂપે 74 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

સાયક્લોન બિપરજોય લાઈવ ટ્રેકરઃ સાયક્લોન બિપરજોયની અસર આજે ગુજરાતમાં જોવા મળશે.  બિપરજોયના કારણે દ્વારકાધીશ મંદિર આજે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે.  સાવચેતીના ભાગરૂપે 74 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.  76 ટ્રેનો રદ કરવામાં આવી છે.  લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

સેટેલાઈટ મોડ થી જુઓ લાઈવ વાવાઝોડું:
બિપરજોય વાવાઝોડું પોતાની એક દમ સીધી રેખામાં ગુજરાત ના દરિયાકાંઠા તરફ પોતાની સ્પીડ સાથે એક દમ નજીક આવી રહ્યું છે અને આજે તે બપોરના સમય દરમિયાન લગભગ ગુજરાત ને ટકરાઈ જશે ત્યારે વાવાઝોડાના કેન્દ્ર બિન્દુથી આજુ બાજુના મળી ને કુલ આશરે ૬૦૦ કિલો મીટર વિસ્તારને અસર કરશે તેવી સંભાવના છે આપ ઘરે બેઠા આ વાવાઝોડા ને લાઈવ ટ્રેક કરી ને નિહાળી શકો છો તે પણ સેટેલાઇટ મોડ થી જેથી વાવાઝોડા ને તમે સામેથી જ નિહાળી રહ્યા છો તેવો નજારો જોવા મળશે. આ નઝારા ને જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો જેનાથી તમારી સમક્ષ લાઈવ મેપ જોવા મળશે આ મેપ દ્વારા આપ લાઈવ ટ્રેક કરી શકશો.

👉 બિપરજોય વાવાઝોડાનુ લાઈવ લોકેશન જોવા મટે નીચે બીપરજોય લાઈવ મેપ પર ક્લિક કરો

બીપરજોય લાઈવ સેટેલાઇટ મેપ

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...