GSSSB Probation Officer Recruitment Notification 2024, Exam, Eligibility, Syllabus - �� *Panchmukham Citizen Service Center*��
المشاركات

GSSSB Probation Officer Recruitment Notification 2024, Exam, Eligibility, Syllabus

GSSSB Probation Officer Recruitment 2024,GSSSB Probation Officer,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,Probation Officer,ojas bharti

પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની ભરતી ૨૦૨૪ 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની એવી “પ્રોબેશન ઓફિસર”, વર્ગ-૩ ની કુલ-૬૦ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. 
script

ઑનલાઇન અરજી કરવાની તારીખો: 

 તા.૧૬/૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૩૧/૦૭/૨૦૨૪ (સમય રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

સંવર્ગવાર જગ્યાની વિગતો: 

કુલ જગ્યાઓ : ૬૦ 

કક્ષાવાર જગ્યાઓની માહિતી માટે કૃપા કરીને officially નોટીફિકેશન વાંચો જે અહી અમે નીચે આપેલ છે

પગાર ધોરણ:-

પ્રોબેશન ઓફિસર, વર્ગ- 3 રૂપિયા ૪૦૮૦૦/- પ્રતિ માસ

નાણાં વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬, તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક:ખરચ-૨૦૦૨-૫૭-ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨- ૫૭-(પાર્ટ-ર)-ઝ.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ-૪)-ઝ.૧ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ માટે નીચે મુજબના નિયત ફિકસ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉકત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે અને સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર- ૧૧-૨૦૧૫-૩૧૨૯૧૧-ગ.૧ અને નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક:ખરચ-૨૦૦૨-૫૭-(પાર્ટ- ૩)/ઝ.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવમાં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

વય મર્યાદા :

૧૮ થી ૩૫ વર્ષ

લાયકાત :

A Bachelor’s Degree in Social Work or Sociology or Psychology as a principal subject obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institutions recognised as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act,1956; 

 The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967 

 Adequate knowledge of Gujarati or Hindi or both.

પરીક્ષા ફી:

બિન અનામત વર્ગ :૫૦૦ 
અન્ય અનામત વર્ગ:૪૦૦

નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારો ને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે 

અરજી કરવાની રીત:

ઑનલાઇન અરજી

નીચે આપેલ લિંક પરથી ક્લિક કરી ને ઉમેદવાર ઑનલાઇન અરજી કરી શકશે



પરીક્ષા પદ્ધતિ :

Part-A
ગાણિતીક કસોટીઓ

Part-B
બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ
નોંધ: અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.

Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે. Part-A અને Part-B બન્ને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ)નો સમય મળવાપાત્ર રહેશે.

ઑનલાઇન અરજી કર્યા પહેલા એક વાર ઑફિશિયલ નોટીફિકેશન જરૂર વાંચો.
script


ઓફિશિયલ નીટીફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો


ઑનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો 


સત્તાવાર વેબસાઈટ માટે : અહી ક્લિક કરો

إرسال تعليق

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...