Gujarat state education textbook 1 to 12 std all course 2020-21 - �� *Panchmukham Citizen Service Center*��

Gujarat state education textbook 1 to 12 std all course 2020-21


Education Department - Government Of Gujarat

👉 Gujarat state education textbook 1 to 12 std all course
• Primary & Upper Primary 
• Secondary & Higher Secondary 

👉 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૧ થી ધોરણ ૧૨ ના તમામ પાઠ્યપુસ્તકો બધા જ કોર્ષ આર્ટસ , કૉમેર્સ અને સાયન્સ ના ઑનલાઈન મુકવામાં આવેલ છે જે વિદ્યાર્થી અને શિક્ષકો ઑનલાઈન ઇબુક Pdf Format માં ડોઉનલોડ કરી શકે છે તથા ઑનલાઈન વાંચી શકે છે .

અત્યારના હાલ કોરોના ના સમય માં તમામ મોટા ભાગના વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરી રહ્યા છે આવા સમયે વિદ્યાર્થી માટે વાંચન અને લખાણ ઘરે રહીને જ કરવું પડે છે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી માટે પાઠ્યપુસ્તક ખુબજ જરૂરી થાય પડે છે,

વિદ્યાર્થી ઘરે રહીને પોતાનો અભ્યાસ શરૂ રાખે તે માટે ગુજરાત સરકારના અભ્યાસ વિભાગના પાઠ્યપુસ્તક વિભાગ દ્વારા તમામ પ્રકારના પાઠ્યપુસ્તક પુસ્તક ઓનલાઇન મૂકવામાં આવેલ છે આ તમામ પ્રકારના પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ થય શકે છે.

ધોરણ એક થી આઠ કે જે પ્રાથમિક સ્કૂલ માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી માટે ના તમામ પ્રકારના પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ કરેલ છે આ પુસ્તકો વાલીઓ ડાઉનલોડ કરીને પોતાના બાળકોને વાચવા મટે ઘરે કલાસ લય શકે છે.જેથી કરીને આપન
 બાળકો આ કોરોનાની પરિસ્થિતિ માં પણ સારો અભ્યાસ કરી શકે .

ધોરણ 9 થી 12 કે જે માધ્યમિક સ્કૂલ માં અભ્યાસ કરે છે તેવા બાળકો કે વિદ્યાર્થી માટે પણ પાઠ્યપુસ્તક ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ છે એટલે કે વિદ્યાર્થી માટે ફ્રી માં મૂકવામાં આવેલ છે આ પુસ્તકો ડાઉનલોડ કરીને ઘરે વિદ્યાર્થી જાતે તૈયારી કરી શકે છે તથા આ પુસ્તકો વાંચી પણ શકે છે આ પુસ્તકો સારા માર્કસ મેળવવા મટે વિદ્યાર્થી ને ઉપયોગી થાય શકે તેમ છે .

ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી માટે આર્ટસ , કોમર્સ , સાઈન્સ આ ત્રણેય વિભાગના વિદ્યાર્થી માટે પુસ્તકો મૂકવામાં આવેલ છે ,

અટ્સ ના વિદ્યાર્થી માટે ભૂગોળ , મનોવિજ્ઞાન , તત્વજ્ઞાન, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, રજ્યશસ્ત્ર વગેરે જેવા વિષયો મૂકવામાં આવેલ છે .

કોમર્સ ના વિદ્યાર્થી માટે આંકડાશાસ્ત્ર, નામુ , અર્થશાસ્ત્ર, સેક્રેટરી અને પ્રેક્ટિસ , ગુજરાતી , બેંકિંગ વગેરે જેવા પુસ્તકો મૂકવામાં આવેલ છે જે સંપૂર્ણ છે,આ તમામ પુસ્તકો આપ આપના મોબાઇલ માં રાખજો જેથી કરીને આપ વચી શકો છો.

સાઈન્સ ના વિદ્યાર્થી માટે જીવવિજ્ઞાન , રસાયનવિજ્ઞાન, મેથ, બાયોલોજી, ફિલોસોફી, વગેરે....જેવા તમામ પુસ્તકો ડાઉનલોડ કરી શકાય છે આ પુસ્તકો સંપૂર્ણ અને ગુજરાત સરકાર ના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરેલ છે તે જ છે .

આ તમામ પ્રકારના પુસ્તકો pdf ફોર્મેટ માં ઉપલબ્ધ છે તે તમામ વાચી શકાય તેવા છે એક દમ સ્પષ્ટ અને સારી રીતે વાચી શકાય તેવા છે જે વિદ્યાર્થી પાસે આ સરકાર દ્વારા આપવામાં આવેલ પુસ્તકો નથી તેવા વિદ્યાર્થી માટે આ પુસ્તકો એકદમ ઉપયોગી થઇ શકે તેવા છે , જે વિદ્યાર્થી પાસે પુસ્તકો નથી તે આ ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરાવી શકે છે આ પ્રિન્ટ એકદમ ઓરિજીનલ પુસ્તકો જેવી જ થય જાય છે.

અમે આ પુસ્કનોની લિંક્સ  તમારા માટે નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે જો તમને આ લિંક્સ નથી પાઠ્યપુસતકો ડાઉનલોડ કરવામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો તમે અમારી મદદ લઈ શકો છો અમે તમને મદદ કરવા મટે તત્પર છીએ , આપ અમારો સંપર્ક કરવા માટે અમે આપેલ contact us ના ફોર્મનો ઉપયોગ કરી શકો છો અથવા આપ એમને email પણ કરી શકો છો,

આપ આ લિંક આપના સગા સબંધોને પણ મોકલશો જેથી કરીને તેમને પણ આ પુસ્તકો ઉપયોગી થય શકે .

અત્યારના ચાલતી કોરોનની સ્થિતિમાં તમારા પરિવારનું અને તમારું ધ્યાન રાખજો તથા તમારા બાળકો સારું અભ્યાસ કરી શકે તેવા આશા સાથે આભાર........

અમને આશા છે કે અમે આપેલ માહિતી આપને ઉપયોગી થશે ......🙏

>> તમામ વિષયો ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇 


👉 Education Department - Government Of Gujarat ( Click below

👉 Education Department - Government Of Gujarat ( Click Below


                       💻*_~PCSC~_*💻

👉 Related :

Rojagar news download : click here 
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...