SIR ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરવું ? ડૉક્યુમેન્ટ ક્યાં ઑનલાઇન પ્રોસેસ કરવા માટે અહીં ક્લિક કરો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ફોર્મ ઓનલાઇન. SIR ફોર્મ Fill UP: SIR ફોર્મ કેવી રીતે ભરવું ? અને ક્યાં ડૉક્યુમેન્ટ જરૂરી છે અને ઓનલાઇન પ્રોસેસ કરવા માટે ક્યાં પગલાં કેવા તેની સંપૂર્ણ વિગત આપડે અહીં તપાસીશું. SIR અરજી ફોર્મ PDF: ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ફોર્મ voters.eci.gov.in પર ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે EPIC નંબર ભરીને, તમારો ફોટો અને ઈ-સાઇન સહિત અન્ય જરૂરી વિગતો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી શકો છો. આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધારકાર્ડ, ઉંમર ના પુરાવા અને સરનામાનો પુરાવો, ફોટો અને મતદાર ID વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે હાલ SIR ના બીજા તબક્કા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અંતિમ તબક્કાની મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે. તમે SIR અરજી સંબંધિત બધી વિગતો આપવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર ગણતરીની પ્રક્રિયા શરૂ કરી છે. હાલ આ પ્રકિયા અંતર્ગત, ઉત્તર પ્રદે...