Type Here to Get Search Results !

Samras hostels reopening for renewal students 2021


સમરસ છાત્રાલયમાં રિન્યુઅલ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત 2021

Samras hostels reopening for renewal students 

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી બ્લોક નં . ૪ , પહેળો માળ , ડો . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય , ગાંધીનગર

👉 સમરસ છાત્રાલયમાં રિન્યુઅલ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત 

👉 કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉરચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ ૨૦૨૦-૨૧નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ અને હિંમતનગર શમેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ગત વર્ષે અભ્યાસ કરતાં રિન્યુઅલ વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓ પાસેથી  વેબસાઈટ https://samras.gujarat.gov.in ઉપ૨ તા . 27/01/2021 સુધીમાં ઓનલાઇન અરજીનો મંગાવવામાં મનાવે છે . 

👉 important date :
      Last date : 27/01/2021

👉  helpline number :
       (079) 232 58326

• સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટેની અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે . 
• અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે .  
• ગૃપ -૨ તથા ગૃપ -3 ના રિન્યુ વિઘાર્થીનો / વિઘાર્થીનીઓ પૈકી જે છાત્રો બીજ વર્ષે પણ છાત્રાલયમાં ચાલુ રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં ( SPI - Semeter Perfomance Indow ) ૫૫ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ , જ્યાં ટકાવારીને બદલે ગેડેશન આપવામાં અાવતા હોય તેવા કિસ્સામાં પ૫ કે તેથી વધુના સમકક્ષ ગેડેશન હોવુ જોઇએ .ગૃપ -૧ ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે ટકાવારી ૫૦% રહશે . 
• પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચના ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે . જે માટે છાત્રોએ સમયાંતરે ઉક્ત વેબસાઈટની મુલાકાત લેવાની ૨હેશે .
• પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ છાત્રોને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS અને E - mail મારફત જાણ કરવામાં આવશે . 
• ઓનલાઇન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેલી મેરીટ યાદીમાં સામેલ છાત્રો એ સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે . 
• જે કોઇ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત હશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિ .
• અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો દાવો કરી શકશે નહિ . 
• પ્રવેશ અંગેની અંતિમ યાદી સરકારશ્રીના આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરેલ પ્રવેશના નિયમોના આધારે પ્રસિદ્ધ કરવામાં આવશે .
• સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત વેબસાઈટ પર દર્શાવેલ છે . જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે .
 • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ - ગ્રામ મારફત પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી શકશે .

 મુખ્ય કારોબારી અધિકારી , ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી અને નિયામક , અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજય , ગાંધીનગર 

👉 ઓનલાઇન અરજી કરવા માટે : અહિ ક્લિક કરો 


                        

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.