બાહ્ય અભ્યાસક્રમ વિભાગ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી , ભાવનગર - ઓનલાઈન પ્રવેશ / નોંધણી વર્ષ : ૨૦૨૪-૨૦૨૫
👉🏻 mkbu પરીક્ષા ના સીટ નંબરની pdf ડાઉનલોડ કરવા માટે : અહિ ક્લિક કરો
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ( એટલે કે એસટર્નલ ) ના વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જરૂરી સુચના મુજબ વિદ્યાર્થીએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે .
👉 Important dates :
F.Y.B.A
F.Y.B.Com
M.A
M.Com
• Start date : 02/01/2025
• Last date : 03/01/2025
M.A - 2 , / M.Com - 2
• Start date : 02/01/2025
• Last date : 03/01/2025
👉 અભ્યાસક્રમ :
૧) રીપીટર પ્રવેશ માટે ( લેટ ફી સાથે ) ~
F.Y.B.A , S.Y. B.A , T.Y. B.A અનેF.Y.B.COM. , S.Y. B.COM , T.Y. B.COM
• પ્રવેશ તારીખ
• Start date :
• Last date :
• પેનલ્ટી ફી સાથે પ્રવેશ .....
• Start date :
• Last date :
👉 Fees details :
બી.એ / બી.કોમ નવા પ્રવેશ ફી રૂપિયા =2750
ડબલ ગ્રેજયુએશન પ્રવેશ ફી રૂપિયા = /-
બી.એ / બી.કોમ રીપીટર પ્રવેશ ફી રૂપિયા =
એમ.એ. / એમ.કોમ નવા પ્રવેશ ફી રૂપિયા = 3150/-
એમ.એ. / એમ.કોમ રીપીટર પ્રવેશ ફી રૂપિયા =
લેટ ફી પ્રવેશ ફી
👉 ખાસ નોંધ:
જે વિદ્યાર્થીઓ એસ.સી એસ. ટી કેટેગરીના વિધાર્થીઓ ને રજિસ્ટ્રેશન ફી માં 20% માફી આપવામાં આવશે.
👉 સૂચના :
• વિદ્યાથીએ ઓનલાઇન પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ તારીખ સમય દરમ્યાન જ જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ સાથે પ્રવેશ ફોર્મ અને ફી પહોંચ જમા કરાવવાની રહેશે . ( ઓરીજનલ સર્ટીફીકેટસ સાથે લાવવાના જરૂરી છે તેના વગર ફોર્મ કે અરજી માન્ય રહશે નહિ . )
• પ્રવેશ ફી ઓનલાઇન એ.ટી.એમ. અથવા નેટ બેકીંગથી ભરવાની રહેશે . વિદ્યાથીએ પોતાના અથવા નજીકના હોય તેવા સગાના એ.ટી.એમ / નેટ બેંકીગથી જ પેમેન્ટ કરવું જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તે સુધારી શકાય કે તેના પરથી વિવિધ પગલાં લઈ શકાય.
• ( અઠવાડિયાના જે મહિનામાં બીજો , ચોથો શનિવાર , રવિવાર તેમજ જાહેર રજામાં દિવસ દરમિયાન કાર્યાલય બંધ રહેશે . )
👉 નોંધ : બાહ્ય અભ્યાસ માં ભણતા વિદ્યાર્થી એ રૂબરૂ કોઈ પણ પ્રકારના કલાસ ભરવાના રહેતા નથી તેને ફક્ત પરીક્ષા જ આપવા માટે જવાનું રહે છે જેથી કરીને બહાર જે વિદ્યાર્થીના લગ્ન થઈ ગયેલ છે તે અને જે વિદ્યાર્થી બહાર કઈ નોકરી કરી રહ્યા છે તેવા તમામ પ્રકારના વિદ્યાર્થી પોતાના વ્યવસાય સાથે આ અભ્યાસ કરી શકે છે.
બાહ્ય કે external માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પોતાના ઘરે રહી ને કેવળ પરીક્ષા આપીને જરૂરી તમામ પ્રકારની ડિગ્રી મેળવી શકે છે અને આ ડિગ્રી તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે બાહ્ય અભ્યાસનો એક મોટો ફાયદો તે છે કે જે વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરી શકે છે.
👉 સ્થળ : બાહ્ય અભ્યાસકમ વિભાગ યુનિવર્સિટી નવા કાર્યાલય બિલ્ડીંગ પાસે , ગૌરીશંકર લેઈક રોડ , ભાવનગર .
ખાસ નોંધ : બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સર્ટનલ)માં F.Y.B.A., F.Y.B.Com, MA-૧, M.Com- ૧માં ઓનલાઈન નવા પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા. ૧૨ થી ૨૦ દરમિયાન ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફોર્મ તેમજ GCAS રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીનું GCASમાં રજીસ્ટ્રેશન થયેલ નહી હોય તેઓને પ્રવેશ મળવા પાત્ર રહેશે નહીં. GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લીંક mkbuexternal.emli.in પર ઓનલાઈન એડમિશન ફોર્મ અને પ્રવેશ ફી ભરવાની રહેશે. આ ફોર્મ માટેની અરજી માટે લિંક અહી નીચે આપેલ છે.
👉 કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે : અહી ક્લીક કરો
👉 ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે : અહી ક્લીક કરો
Mcom sem 1, 2 ,3 ,4 Or external Part 1 and 2 નુ મટીરીયલ download કરવા માટે અને ઓનલાઈન વાંચવા માટે અહિ : ક્લિક કરો
This comment has been removed by a blog administrator.
ReplyDeleteMr nimesh
ReplyDeleteNimesh
ReplyDelete