PG-GIA Academic Fees 2021
MKBU યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના ગ્રાન્ટ ઈન એઈડના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ની શૈક્ષણિક ફીસ ભરવાનું શરુ થય ગયેલ છે જે વિદ્યાર્થી ડીપાર્ટમેન્ટ માં અભ્યાસ કરી રહ્યા છે તેવોએ ૦૮/૦૩/૨૦૨૧ સુધીમાં Online fees ચુકવવા ની રહેશે .
દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે PG-GIA Academic Fees ભરવા માટેની લિંક તારીખ 03-02-2021 થી 08-03-2021 સુધી એકટીવ રહેશે અને તે દરમિયાન વિધાર્થીઓએ ઓનલાઇન ફી ભરવાની રહેશે.
👉 Important Dates :
Start date :03/02/2021
Last date :08/03/2021
👉 Fees કઈ રીતે ભરવી ?
• યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના ગ્રાન્ટ ઈન એઈડના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પર PG-GIA Online Fees Payment પર વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવાની રહેશે.
• ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોર્સની પસંદગી કરવાની રહેશે.
કોર્સની પસંદગી કર્યા બાદ વિદ્યાર્થીએ પોતાનું વર્ષ/સેમેસ્ટરની પસંદગી કરવાનુ રહેશે.
• ત્યારબાદ વિદ્યાર્થીએ સેમેસ્ટર-૧ માટે ફોર્મ નંબર/એડમિશન નંબર તથા સેમેસ્ટર ૨ થી ૬ ના વિદ્યાર્થીઓ માટે BUID/UID/P.G.Registration No. દાખલ કરવાનો રહેશે.
• ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરવાનો રહેશે.
• એન્ટર કરેલ મોબાઈલ નંબર પર એક OTP (One Time Password) SMS દ્વારા મળશે. જે એન્ટર કર્યા બાદ વિદ્યાર્થી ફી ભરવા અંગેની કાર્યવાહી કરી શકશે.
• વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર જવાનું રહેશે.
• વિદ્યાર્થી ઓનલાઇન પેમેન્ટ માટે કોઈપણ બેંકના Debit Card/Credit Card/UPI/Net Banking થી ફી ભરી શકશે.
• વિદ્યાર્થીએ પસંદ કરેલા વિકલ્પ મુજબ માહિતી દર્શાવવાની રહેશે અને સંબંધિત બેંક તરફથી મોકલવામાં આવેલ OTP (One Time Password) SMS દ્વારા બેંક ખાતામાં રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબર પર આવશે. જે એન્ટર કર્યા બાદ પેમેન્ટ ની પ્રક્રિયા શરૂ થશે.
• પેમેન્ટની પ્રક્રિયા સફળતા પૂર્ણ થયા બાદ સ્ક્રીન ઉપર રીસીપ્ટ પ્રિન્ટનો ઓપ્શન આવશે. જેની પ્રિન્ટ લેવાની રહેશે. જે વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવવાની રહેશે.
👉 Payment Process Help Documents : Click here
👉 Online Fees ભરવા માટે : અહીં ક્લિક કરો
👉 Official website : Click here