Type Here to Get Search Results !

Online test series R.K. Education



Online test series R.K. Education

       આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે હાલમાં આપ કોઈ પણ સ્પર્ધાતમક ક્લાસ માં જતાં હશો અથવા તો ઘરે રહીને તૈયારી કરતા હશો તો આવા સમયે આપ કોઈ પણ ક્લાસ કે જે કોચિંગ કરાવે છે તેવા ક્લાસ ની કોઈને કોઈ application અવશ્ય લીધી હશે આ application આપને કોઈ મફત માં નહિ મળી હોય આ application માટે આપે પિયત ફી ચુકવવી પડી હશે આ ફી શાયદ ૨૦૦૦ થી વધુ જ હશે અને આ એ માત્ર આપને ઓનલાઇન ટેસ્ટ આપવા માટે જ ઉપયોગી થતી હશે બીજી રીતે તેની ઉપયોગીતા થતી હશે નહિ તો અહી અમે આ ટેસ્ટ નું આયોજન આપના માટે બિલકુલ ફ્રી માં કરેલ છે અને હા તે પણ આપે જે પૈસા આપીને ટેસ્ટ આપો છો તેના કરતાં પણ સારા તેવા પ્રશ્નો અને યોગ્ય માળખા સાથે વિગતવાર માહિતી અને ટેસ્ટ !

        અને એક અઠવાડિયા માટે આપન માટે બિલકુલ ફ્રી માં ઓનલાઇન ટેસ્ટ નું આયોજન કરેલ છે આ આયોજન દ્વારા આપ કોઈ પણ પ્રકારના ખરસા વગર ઓનલાઇન ટેસ્ટ આપી શકો છો અને આ ટેસ્ટ ના પૂર્ણ થયે આપને સીધું જ પરિણામ પણ જોઈ શકો છો જે કોઈ પણ application માં આપને તે જોઈ શકાતું નથી અહી ટેસ્ટ પૂર્ણ થયે સાથે જ આપનું પરિણામ જાહેર થઈ જાય છે, આપ એક અઠવાડિયા માટે આ ટેસ્ટ આ લિંક્સ પરની સાઈટ પરથી જ આપી શકો છો આપની કોઈ પણ પ્રકારની ફી કે રૂપિયા વગર જ જે તમે application ખરીદીને ટેસ્ટ આપો છો તે જ ટેસ્ટ આપના માટે અહી બિલકુલ ફ્રી માં ઉપલબ્ઘ કરેલ છે તો આપ તેનો લાભ અવશ્ય લેશો.

        બધા વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે હાલમાં સ્પર્ધા પરીક્ષા ની તૈયારી કરતા  વિધાર્થીઓ માટે અમારા વતી એક  ઓનલાઈન ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેસ્ટ આપતા તમને તાત્કાલિક રીઝલ્ટ જોવા મળશે. અમે માત્ર હાલમાં 7 દિવસ સુધી આ આયોજન કરેલું છે. આપ જાણતા હશો કે અમુક લોકો જે ઓનલાઇન application. ખરીદી ને જે આવી ટેસ્ટ રોજ આપે છે.અમે‌ આપના માટે ફી માં આ ટેસ્ટ નું આયોજન કરવા માંગીએ છીએ. જેમાં ટેસ્ટ ની અગા‌ઉ તમને કયા વિષય ની ટેસ્ટ રેહશે. તે જણાવવા માં આવશે...

 તારીખ : 17/02/2021 ગુજરાત ની સામાન્ય માહિતી 

તારીખ. : 18/02/2021 ગુજરાત ની ભૂપૃષઠ

 તારીખ :  19/02/2021 ગુજરાત ની નદીઓ

 તારીખ :  20/02/2021 ગુજરાત ના તાલુકાઓ

 તારીખ : 21/02/2021 ગુજરાત ની જમીન અને ખેતી

 તારીખ : 22/02/2021 ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ  

તારીખ : 23/02/2021 સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ)

👉 કાલે આજ પેજ માં. ઓનલાઇન ટેસ્ટ મુકવામાં આવશે આ લીકસ સાચવીને રાખવી જે ૭ દિવસ સુધી કામ આવશે. 

👉 જો  તમારો સપોટ  મળશે  તો આગળ પણ ટેસ્ટ શરૂ રહેશે 

👉 ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી નીચે ક્લિક કરો :

( ટેસ્ટ તારીખ મુજબ તબક્કાવાર જાહેર થશે 8:00 AM )

         👉 17/02/2021 :Start

        👉 18/02/2021 : Start 

        👉 19/02/2021 : Start

        👉 20/02/2021 :Start

        👉 21/02/2021 :Start

        👉 22/02/2021 : Start

        👉 23/02/2021 : Start

Related :

Gk Most important questions : Click Here 

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...