Type Here to Get Search Results !

Agriculture Department Assistance Scheme I khedut portal 2022

ખેતીવાડી ખાતાની સહાય યોજના

👉 વર્ષ ૨૦૨૨-૨૩ માટે i ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા બાબત . 

    ગુજરાત ના ખેડૂતો ને વિવિધ પ્રકારની સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની સાધન સહાય અને નાણાકીય સહાય આપવામાં આવે છે અહી ગુજરાત સરકાર દ્વારા જે ખેતી ક્ષેત્રે વિવિધ પ્રકારની સાધન સહાય આપવામાં આવે છે તે સહાય માટેની ઓનલાઇન અરજી ની તારીખો અંગે માર્ગદર્શન અને વિવિધ પ્રકારનો અહેવાલ આપવામાં આવેલ છે આ અહેવાલ મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી સહાયક યોજનાના અંતર્ગત વિવિધ સાધન સહાય માટેના ફોર્મ ની અરજીની તારીખ વધારવામાં આવેલ છે આ તારીખ ૨૧/૦૩/૨૦૨૨ સુધી માન્ય રહેશે , આ તારીખ અને ક્યાં ક્યાં પ્રકારના સાધન સહાય મળવા પાત્ર છે તેની વિગતો અહી અને વિગતે આપેલ છે તે તપાસીએ .
    ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ને વિવિધ પ્રકારની ખેતી ક્ષેત્રે સહાય ના ભાગ રૂપે ઘણા બધા સાધન સહાય આપવામાં આવે છે આ સાધન અને મળતી વિવિધ સહાય ખેડૂતો ને ખુબજ ઉપયોગી સાબિત થાય છે અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવાના તે અગત્યની સાબિત થાય છે આ સાધન સહાય જે મળવા પાત્ર છે તેની યાદી અહી નીચે આપેલ છે તો ચાલો તે તપાસીએ.

👉 Important dates :
Application start date : 22/02/2022
Last date : 23/03/2022

👉 આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજનાઓ માટે (__૨૨/૦૨૨/૨૦૨૧ થી ૨૩/૦૩/૨૦૨૨__) સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે .

 👉 જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ કરી શકાય છે

🎯ટ્રેક્ટર ખરીદી માટે
🎯રોટાવેટર ખરીદી માટે 
🎯ખુલ્લી પાઇપ લાઈન અંગે સહાય
🎯અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન અંગે સહાય
🎯વાવણીયો ખરીદવા માટે સહાય
• ટાડપત્રી સહાય 
• દવા છાંટવાનો પમ્પ ની સહાય 
• પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર) ની સહાય 
• કલ્ટીવેટર સહાય 
• પાવર થ્રેસર ખરીદી માટે સહાય
• પ્લાઉ (તમામ પ્રકારના) ખરીદી માટે સહાય
• બ્રશ કટર માટેની સહાય
• હેન્ડ ટુલ્સ કીટ ખરીદી માટે ની સહાય
• લેન્ડ લેવલર માટેની સહાય
• કંબાઇડ હારવેસ્ટર માટેની સહાય
• ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર) માટે સહાય
• ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર) માટે સહાય
• ગ્રાઉન્ડનટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન) માટે સહાય 
• ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર માટે સહાય
• પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ) માટે સહાય
• પ્લાન્ટર (અન્ય પ્રકારના) માટે સહાય
• પાવર ટીલર માટે સહાય
• પોટેટો ડિગર માટે સહાય
• પોટેટો પ્લાન્ટર માટે સહાય
• પોસ્ટ હાર્વેસ્ટના સાધનો ખરીદવા માટે સહાય 
• પોસ્ટ હોલ ડિગર માટે સહાય
• બેલર (ટ્રેક્ટર સંચાલિત) માટે સહાય
• ફેરો ઓપનર/બંડ ફોર્મર માટે સહાય
• રિઝર માટે સહાય 
• રિપર/બાઇન્ડર માટે સહાય (તમામ પ્રકારના) 
• રોટરી પાવર ટીલર ખરીદી માટે સહાય  (સેલ્ફ પ્રોપેડ)
• પાવર વિડર માટે સહાય (સેલ્ફ પ્રોપેડ)
• લેન્ડ લેવલર માટે સહાય
• લેસર લેન્ડ લેવલર માટેની સહાય
• શ્રેડર/મોબાઈલ શ્રેડર માટે સહાય
• સ્ટોરેજ યુનિટ માટે સહાય
• સબસોઈલર માટે સહાય
• હેરો ખરીદી માટે સહાય (તમામ પ્રકારના)
• પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની તમામ યોજના

👉 જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી :
1. ઓનલાઈન અરજી કરેલ છે તે 
2. જમીન રેકોર ૭.૧૨.૮.- અ ની નકલ
3. માન્ય બેન્ક પાસબુકની નકલ
4. પોતાનું આધાર કાર્ડ
5. પોતાનું રેશનકાર્ડ
6. પાસપોર્ટ ફોટો ૨

👉 નોંધ :
1. આ યોજના ના લાભ લેવા માટે કોઇપણ ખેડૂતો અરજી કરી શકે છે 
2. આ અરજી મંજૂર કરવી કે ના કરવી તે માન્ય અધિકારી દ્વારા ચકાસણી બાદ માન્ય કરવામાં આવશે 
3.  અરજીની પાત્રતા યોગ્ય છે અરજી મંજૂર થઈ છે કે નહિ તે તમામ વિગત આપ ઓનલાઇન ચકાસી શકો છો .
4.  આપે જે ઓનલાઇન. અરજી કરી છે તે અરજીની પત્રતા યોગ્ય છે કે નહિ તે તેમના વિગતો માન્ય અધિકારી દ્વારા રૂબરૂ મુકલત અને તપાસ દ્વારા જ ચકાસવામાં આવશે .
5. આપની અરજી ગર માન્ય સાબિત થશે તો આપને કોઈ પણ પ્રકારની સેવા કે લાભ મળવા પાત્ર નથી આથી આપ અરજી કરતા સમયે યોગ્ય અને માન્ય જે લાયક હોય તે જ ઉમેરવાની રહશે . 
6. જો આપની અરજી માં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો આપ આ અરજી આપેલ તારીખ પહેલાં સુધારા વધારા કરી શકો છો જેનાથી કોઈ પણ પ્રકારની ભૂલ રહેલ હોય તો આપ આપની અરજી યોગ્ય રીતે સુધારી શકો છો.
7. આપ ઓનલાઇન અરજી કરેલ હશે પણ આપની અરજીની પ્રિન્ટ માન્ય અધિકારી સમક્ષ રજૂ નહિ કરી હોય તો આપની અરજી ગેરકાયદેસર સાબિત થશે એટલે કે આ અરજી મંજૂર થશે નહિ તેની નોંધ લેવી.
8. આપની અરજી સંપૂર્ણ તપાસ બાદ જ માન્ય કરવામાં આવે છે જો આપની અરજી લાયક ધરશે તો આપને આપના બેંક એકાઉન્ટ માં આ સહાય મળવા પાત્ર થશે અને આ સહાય આપને ફાળવી દેવામાં આવેલ છે તેની માહિતી ઓનલાઇન અથવા આપના આપેલ મોબાઇલ નંબર પર કરી આપવામાં આવશે .
      અહી અમે આપેલ માહિતી આપને ઉપયોગી સાબિત થશે તેવી અમને આશા છે આપને જો કોઈ પણ પ્રકારની મુજવણ હોય અથવા જઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અને આપને અવશ્ય પ્રતિકાર આપશું આભાર.

 
👉 સબસિડી ના ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો 


===================

💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

1 Comments

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...