Type Here to Get Search Results !

External department online new admission and Repeater MKBU 2021


External Curriculum Department

Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar.

Online Admission / Registration Year: 2020-21

Students have started filling up the admission form as per the required instructions on the web site www.mkbhavuni.edu.in for the online admission procedure for the year 2020-21 of Maharaja Krishnakumarsinhji Bhavnagar University's External Course Department (External).

👉 Course :
1 • repeater entry :
F.Y.B.A, S.Y.B.A, T.Y.B.A, F.Y.B.Com, S.Y.B.Com, T.Y.B.Com, M.A.1,2 / M.Com - 1,2
• Repeater admission from : 15-03-21 to 05-04-21
• With late fee from : 06-04-21 to 12-04-21

2 • For double graduation as well as other college / university students :
S.Y.B.A, T.Y.B.A / S.Y.B.Com, T.Y.B.Com,
• New admissions from: 15-04-21 to 23-04-21

3 • New entries
F.Y.B.A. , F.Y.B.Com.
M.A. - 1 / M.Com.
• With penalty fee from 24-04-21 to 30-04-21

For the admission procedure of Sr. No. 2, the student has to come at the External Course Department Bhavnagar.

👉 Admissions Fees :
 B.A. / B.Com New Admission Fee Rs. 2650/ -
B.A. / B.Com. Repeater Admission Fee Rs. 800 / -
M.A. / M.Com. New entrance fee Rs. 3050 / -, M.A. / M.Com Repeater Admission Fee Rs. 1000 / -


👉 Note
S.C. / St. Category students will be given 20% waiver in registration fee.

For the admission procedure of Sr. No. 2, it has to be done offline at the External Course Department.

The student will have to submit the admission form and fee access along with the required base proof xerox during the date time indicated in the online admission form. (Must be accompanied by original certificates.) Entrance Fee Online ATM / Must be paid by net baking. The student can use his or her close relative's ATM. / Pay only through net banking.

(Second, the office is closed on the fourth Saturday, Sunday as well as on public holidays.) Venue External Curriculum Department Near University New Office Building, Gaurishankar Lake Road, Bhavnagar.

Note: An external course student can sit at home or go to college with a job. So that the student does not need to come to regular college.



In Gujarati language 


બાહ્ય અભ્યાસક્રમવિભાગ 
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી , ભાવનગર . 

ઓનલાઈન પ્રવેશ / નોંધણી વર્ષ : ૨૦૨૦-૨૧ 

👉 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ( એક્સટર્નલ ) ની વર્ષ ૨૦૨૦-૨૧ ની  ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે વેબ સાઇટ www.mkbhavuni.edu.in પર જરૂરી સુચના મુજબ વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે . 

👉 Course :
1•  રીપીટર પ્રવેશ  :
F.Y.B.A , S.Y.B.A , T.Y.B.A ,  F.Y.B.Com , S.Y.B.Com , T.Y.B.Com , M.A.1,2 / M.Com - 1,2 

રીપીટર પ્રવેશ : ૧૫-૦૩-૨૧ થી ૦૫-૦૪-૨૧
લેઈટ ફી સાથે : ૦૬-૦૪-૨૧ થી ૧૨-૦૪-૨૧ 

2• ડબલ ગ્રેજયુએશન તેમજ અન્ય કોલેજ / યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે :
S.Y.B.A , T.Y.B.A / S.Y.B.Com , T.Y.B.Com , 
નવા પ્રવેશ : ૧૫-૦૪-૨૧ થી  ૨૩-૦૪-૨૧  

3 • નવા પ્રવેશ :
F.Y.B.A. , F.Y.B.Com . 
M.A. - 1 / M.Com .
પેનલટી ફી સાથે : ૨૪-૦૪-૨૧ થી ૩૦-૦૪-૨૧  

 ક્રમ નંબર -૨ ની પ્રવેશ કાર્યવાહી માટે વિદ્યાર્થીએ રૂબરૂ બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ખાતે આવવાનું રહેશે .

👉 Admission fees :
 બી.એ. / બી.કોમ નવા પ્રવેશ ફી રૂા . ૨૬૫૦ / - 
બી.એ. / બી.કોમ . રીપીટર પ્રવેશ ફી રૂા . ૮૦૦
એમ.એ. / એમ.કોમ . નવા પ્રવેશ ફી રૂા . ૩૦૫૦ / - , 
એમ.એ. / એમ.કોમ રીપીટર પ્રવેશ ફી રૂા . ૧૦૦૦


👉 નોંધઃ 
એસ.સી. / એસ.ટી . કેટેગરીના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફી માં ૨૦ ટકા માફી આપવામાં આવશે . 

ક્રમ નંબર -૨ ની પ્રવેશ કાર્યવાહી માટે બાહ્ય અભ્યાસક્રમ વિભાગ ખાતે ઓફલાઈન કરવાની રહેશે . 

વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ તારીખ સમય દરમ્યાન જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ સાથે પ્રવેશ ફોર્મ અને ફી પહોંચ જમા કરાવવાની રહેશે . ( ઓરીજનલ સર્ટીફીકેટસ સાથે લઈ જવાના રહેશે . ) પ્રવેશ ફી ઓનલાઈન એ.ટી.એમ. / નેટ બેકીંગથી ભરવાની રહેશે . વિદ્યાર્થીએ પોતાના અથવા નજીકના સગાના એ.ટી.એમ. / નેટ બેંકીંગ થી જ પેમેન્ટ કરવું .

 ( બીજો , ચોથો શનિવાર , રવિવાર તેમજ જાહેર રજામાં કાર્યાલય બંધ રહે છે . ) . 

👉 સ્થળ બાહ્ય અભ્યાસક્રમ વિભાગ યુનિવર્સિટી નવા કાર્યાલય બિલ્ડીંગ પાસે , ગૌરીશંકર લેઇક રોડ , ભાવનગર . 

નોંધઃ બાહ્ય અભ્યાસક્રમ ( એકસટર્નલ ) વિદ્યાર્થી ઘરે બેસી અથવા નોકરી - ધંધા સાથે કોલેજ કરી શકે છે . જેથી વિદ્યાર્થીને રેગ્યુલર કોલેજ આવવાની જરૂરીયાત રહેતી નથી .


👉 For online admission : Click Here 



💻*_~PCSC~_*💻

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...