Food Bill Scholarship for Open Category Students 2021 - �� *Panchmukham Citizen Service Center*��

Food Bill Scholarship for Open Category Students 2021

Government scheme , jobs updates, sarakari sahay, sarkari yojana, mafat bhojan yojana, sarkari bhojan sahay, bhojan sahay vidhyarthi mate,

Food Bill Scholarship for Open Category Students 2021

👉બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

 • હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ હોસ્ટેલ સુવિધા અને વિદ્યાર્થી ના ભોજન અને રહેણાક ની સગવડ બિલકુલ ફ્રી માં આપવામાં આવે છે પરંતુ આવી સુવિધા માત્ર આદિવાસી અથવાતો પછાત અને ઓબીસી વિદ્યાર્થી ને આપવામાં આવે છે જે વિદ્યાર્થી આર્થિક રીતે પછાત છે તેવા માટે આવી સગવડ આપવામાં આવે છે પરંતુ હાલ માં જ જે વિદ્યાર્થી બિન અનામત કેટેગરી ના છે અને પોતાના પરિવારથી અને રહેણાક ના શહેર અથવા વિસ્તારથી દૂર રહે છે તેવા વિદ્યાર્થી બહાર રહી ને અભ્યાસ કરે છે પરંતુ આવા વિદ્યાર્થી માટે રહેવા અને જમવાની સગવડ ના મળતા તેમને અગવડતા થાય છે આવા વિદ્યાર્થી માટે હાલમાંજ એક નવી સેવા કરવામાં આવી છે આ સગવડનો લાભ જનરલ અને બિન અનામત ના વિદ્યાર્થી ને મળવા પાત્ર છે.

   જે વિદ્યાર્થી જનરલ અને બિન અનામત ના કેટેગરીમાં આવે છે તેવા તમામ વિદ્યાર્થી કે જે બહાર ગામ રહી ને અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી ને રહેવા અને જમવાના સહાય માટે દર મહિને પુરિયા ૧૨૦૦ સહાય આપવામાં આવશે આ સહાય દ્વારા વિદ્યાર્થી પોતે પોતાના અમુક પ્રકારના આવતા આર્થિક દબાણ ને હળવું કરી શકશે .  આ સહાય નો લાભ મળવવા માટે વિદ્યાર્થી ને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે . ફોર્મ ભરવા માટે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે અને k ky પુરાવા રજૂ કરવામાં રહશે તે તમામ વિગતો અને અહી વિસ્તૃત આપેલ છે આ તમામ પુરાવા ઓરિજીનલ ફોર્મેટ મા હોવા જરૂરી છે તેની ખરાઇ કાર્ય બાદ જ આ લાભ મળવા પાત્ર છે,

      આ સહાય સીધી જ બેંક ખાતામાં જમા થતી હોવાથી તેના પર કોઈ પણ પ્રકારનો લાન્સ કે રૂશ્વત નો ભય રહેતો નથી અને પુરે પૂરી રકમ જમાં થશે આ રકમ વિદ્યાર્થી ના બેંક એકાઉન્ટ માં જ જમાં થતી હોવાથી વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે આ સહાય એકવાર મળી ગયા બાદ બેંક માંથી ફરીવાર કઈ લેવામાં આવતી નથી.

    આ સહાય માટે જે વિદ્યાર્થી કે કોલેજ કરી રહ્યા છે મેડિકલ લાઇનમાં , પેડા મેડિકલ , ડોક્ટર , ઈંજેનરિંગ, હોસ્પિટલ, ડેન્ટલ , વગેરે વિવિધ પ્રકારના કોર્સ કરી રહ્યા છે તેમને આ સહાય મળવા પાત્ર છે . આ સહાય માટે પુરુષ અને સ્ત્રી એમ બંને અરજી કરી શકે છે બંને માટે લાભ મળવા પાત્ર છે બંને માટે લાયકાત ના ધોરણો એક સરખાં જ છે.

      વિદ્યાર્થી એ ક્યાં ક્યાં પ્રકારના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહશે અને તેમના લાયકાત ના ધોરણો કેવા કેવા પ્રકારના છે તેમની વિગતો અહી અમે નીચે આપેલ છે જે વિદ્યાર્થી એ ધ્યાન માં લેવાની રહશે .


👉 મળતી કુલ વાર્ષિક સહાય  રૂપિયામાં :
   ૧૨૦૦૦/-


👉 સહાય કોને મળવા પાત્ર છે 
 • બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓ

👉 ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ની વિગત :
• ટ્રુ આધારકાર્ડ 
• આવકનો દાખલો માન્ય લાયકાત વાળો
• બિનઅનામત નુ પ્રમાણ પત્ર માન્ય સરકારનું
• મોબાઇલ નંબર otp આવે તેવો
• ઇમેઇલ એડ્રેસ
• ફી રિસિપ્ટ જે કૉર્સ કરતા હોય તેની
• બેંકની પાસબુક 
• છાત્રાલયનો નોંધણી નંબર જે જ્યાં અભ્યાસ કરે છે ત્યાંથી મળશે .

• કોઇપણ છાત્રાલય અને હોસ્ટેલ કે અન્ય કોઈપણ જગ્યા પર કે જે મહિલા ધોરણ ૯ થી ૧૨ માં કોઇપણ વર્ગ માં અભ્યાસ કરે છે તેવી સ્ત્રી ને પણ આ ભોજન માટેની સહાય રકમ મળવા પાત્ર છે તે ધોરણ ૯ થી ૧૨ ના કોઇપણ ધોરણ માં અભ્યાસ કરતી હોવી જોઈએ.

👉 આવક મર્યાદા:
• કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા ૪.૫૦ લાખની રહશે તેનાથી આ આવક વધવી જોવે નથી તેનાથી વધુ આવક વાળા વિદ્યાર્થી ને આ સહાય નો લાભ મળવા પાત્ર નથી

• ઓનલાઈન અરજી કઈ રીતે કરવી  તે ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરો .

👉 APPLICATION SAMPLE  : click here

 •ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરો .

👉 APPLY FOR SCHOLARSHIP : click here


=====================

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...