Type Here to Get Search Results !

GSERC Shikshan Sahayak Bharti Form 2020-21 latest Gujarat Shikshan Sahayak Vacancies 2021

શિર્ષક : - જીએસઇઆરસી શિક્ષણ સહાયક ભરતી 2021

👉 રાજ્યમાં શિક્ષણ સહાયક  ભરતી માટે પ્રવેશ માટે ગુજરાત રાજ્ય શિક્ષણ ભરતી બોર્ડ જીએસઇઆરસીની સત્તાવાર જાહેરાત ની ચૂચના જાહેર થઈ ચૂકી છે . જીએસઇઆરસી શિક્ષણ સહાયક ઓનલાઈન અરજી ફોર્મ 2020-21 ફોર્મ જાહેર કર્યું છે. લાયક દાવેદારો છેલ્લી તારીખ પહેલાં જીએસઇઆરસી શિક્ષણ સહાયક ઓનલાઈન અરજી ફોર્મ પર officially site પર અરજી કરી શકશે


👉 વિષય : -વિદ્યાસહાયક ભરતી

જિલ્લા શિક્ષણ સમિતિ અમદાવાદ , વડોદરા , રાજકોટ , સુરત , પંચમહાલ , ભાવનગર , જામનગર , કચ્છ - ભૂજ અને ગાંધીનગર , મા ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૦-૨૧ વિદ્યાસહાયક ભરતી ( ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૦-૨૧ સંદર્ભે ઉમેદવારોના અરજીપત્રો જિલ્લા કક્ષાએ ભવિષ્યમાં મંગાવવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે. 


• શિક્ષણ વિભાગમાં 11000 કરતા પણ વધુ ભરતી કરવામાં આવશે
• કોલેજમાં 970 પ્રાધ્યાપક સહાયક ની ભરતી થશે
• સ્કૂલ માં કુલ 3900 કરતા વધુ શિક્ષકો ભરવામાં આવશે


👉 વિભાગનું નામ: -
 ગુજરાત રાજ્ય શિક્ષણ ભરતી બોર્ડ જી.એસ.ઇ.આર.સી.

👉 સત્તાવાર વેબસાઇટ: - https://www.gserc.in/

👉 શિર્ષક : - જીએસઇઆરસી શિક્ષણ સહાયક ભરતી 

👉 પોસ્ટ નુ નામ: - શિક્ષણ સહાયક

👉 કુલ ખાલી જગ્યાઓ:

👉 important dates :
ઓનલાઈન અરજી ફોર્મ રીલિઝની તારીખ: -
છેલ્લી તારીખ: -

👉 શૈક્ષણિક લાયકાત: - 
પ્રવેશ કરનારાઓએ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરવી આવશ્યક છે.

👉 વય મર્યાદા: - 
દાવેદારોની ઉંમર 21 વર્ષથી 39 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

👉 Notes :
જી.એસ.ઇ.આર.સી. શિક્ષણ સહાયક ભરતી 2020-21 નોકરીઓ વિશે વધુ જાણવા માટે ઓનલાઇન સૂચન માટે કૃપા કરીને સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. 

આ ભવિષ્યમાં આવનારી વિદ્યાસહાયક ભરતી ના ઓનલાઈન ફોર્મ આજ લિંક્સ પર મૂકવામાં આવશે અહીંથી ફોર્મ ભરી શકશે તેથી આ લિંક્સ ચાસવીને રાખવી .

આ નોકરી અંગેની માહિતી 
આ ભરતી ભારત ના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હોય છે આ નોકરી સરકારી હોય છે પરંતુ કાયમ માટે હોતી નથી અમુક નિશ્ચિત સમય માટે જ હોય છે

સરકારી કરમસરી ને મળતી કોઈ પણ પ્રકારની સેવા આ નોકરી કરનારને મળવા પાત્ર થતી નથી .

સંપૂર્ણ કાર્ય સરકારી નીચે રહી ને ફરજ બજાવવાની રહે છે તમામ પ્રકારના નીતિ નિયમો સરકાર મુજબ લાગુ પડે છે.

આ ભરતી માત્ર ગુજરાત સરકાર મુજબ જે સરકારી સ્કૂલ માં ખાલી પડેલ જગ્યા મુજબ જ ભરતી કરવામાં આવે છે આ ખાલી પડેલ જગ્યા માટે કાયમી શિક્ષક આવે ત્યારે આ પદ ખાલી કરવું પડે છે,

સરકાર દ્વારા આ ભરતી નિયત સમય મુજબ જ ભરવામાં આવે છે આ ભરતી પૂર્ણ થયા બાદ જે તે સમય પરિપૂર્ણ થતાં કર્મસરી ને નિવૃત કરવામાં આવે છે.

જરૂરી વિષય મુજબ લાયકાત ધરાવનાર લોકો ને માટે જ આ લાયક અરજી થઈ શકે છે બીજી રીતે કોઈ અરજી માન્ય રહેતી નથી.

જો કોઈ પણ પ્રકારના ઉમેદવાર ને સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે તો આવા લાયક ઉમેદવારો યે સરકારી આદેશ નું પાલન પણ કરવું આવશ્યક છે,

આ ભરતી માત્ર હંગામી ધોરણે જ ભરતી કરવામાં આવે છે કાયમ માટે આ ભરતી હોતી નથી,

આપ સરકારી કર્મસારી તરીકે દાવો કરી શકતા નથી.

આપના કાર્ય બદલ આપને નિયત કરેલ મહેનતનું મળવા પાત્ર છે પરંતુ તે પગાર પાંચ દ્વારા નિયત કરેલ મુજબ જ મળવા પાત્ર છે વધુ કે ઓછા પ્રમાણ માં નહિ પરંતુ નિયમ મુજબ જ મળશે.

વધારાના મોંઘવારી ભથુ કે અન્ય કોઈ બીજી સહાય મળવા પાત્ર રહેતી નથી.

નિયત સમય પૂર્ણ થયા બાદ જો સરકારની મંજૂરી હશે તો પગાર વધારો થઈ શકે છે નહિતર નક્કી કરેલ મુજબ જ પગાર મળવા પાત્ર છે.

💻*_~PCSC~_*💻

👉 Related : 

• MSU University Requirement 

• GSRTC vaccines upgraded 2021

• Agriculture department scheme 

• Corona Vaccination 

• Samaras hostels new admissions 

• Post of office attendants high court 8 passed 

• Post of office attendants RBI 10 passed 

• Indian railway required 

• SSC MTS 10 Passed  

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• nmms સ્કોલરશીપ

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...