Type Here to Get Search Results !

GSRTC Gujarat State Transport Corporation Posts Vacancies Updated 2021


ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ 

👉 કંડકટર કક્ષાની સુધારા જાહેરાત ( જાહેરાત ક્રમાંકઃ GSRTC / 201920 / 32 ) નિગમની કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંકઃ GSRTC / 201920 / 32 અન્વયે ૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતી થી ભરવા અંગેની ઓનલાઈન જાહેરાત તા .૧ / ૧૧ / ૨૦૧૯ થી તા .૩૦ / ૧૧ / ૨૦૧૯ મધ્યરાત્રિ સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી . આ જાહેરાતમાં પ્રસિધ્ધ કરાયેલ જગ્યાઓમાં રોસ્ટર નીતિ અનુસાર ફેરફાર થતા હવે નીચે દર્શાવ્યા મુજબની સુધારેલ કેટેગરીવાઈઝ જગ્યાઓ સબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે . આ કક્ષાની તા .૧ / ૧૧ / ૨૦૧૯ ના રોજ પ્રસિધ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવેલ અન્ય સુચનાઓ યથાવત રહેશે .

    આ જગ્યા પર જે વધારો થયેલ છે તે જગ્યા માટે ઉમેદવારો પાસેથી વધારાની અરજી માગવા માં આવશે નહિ જે અરજી માટે પહેલા ફોર્મ આવી ગયેલ છે તે ઉમેદવારો ને જ આ વધારાની જગ્યાનો લાભ મળવા પાત્ર છે. 

     અન્ય રીતે કોઇપણ પ્રકારે વધારાની અરજી માંગવા માં આવશે નહિ જે પહેલા આવી ગયેલ છે તે અરજી જ માન્ય રહેવા પામેલ છે.

     આ કુલ જગ્યા માટે જે લાયક ઉમેદવારો એ અરજી કરેલ છે તેમાં નીચ્ચિત કરેલ અને પસંદ થયેલ ઉમેદવારો ની યાદી આવક એક કે બે મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારબાદ પછીના અઠવાડિયામાં આ અરજી માં પસંદ થયેલ ઉમેદવારો ને ડોક્યુમેન્ટ્સ ચકાસણી અને અન્ય બીજી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

      નિમણૂક પામેલ ઉમેદવારો ને આપેલ તારીખે તાલીમ માટે હાજરી આપવાની રહેશે આ જે વધારાની જગ્યા માં વધારો કરવામાં આવેલ છે તે તમામ વિગતો અને કુલ જગ્યા નીચે મુજબ રહશે .




   આ જગ્યામાં થયેલ વધારો એ સરકારના આદેશ મુજબ કરેલ છે તેના માટે કોઇપણ ઉમેદવાર કે વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે નહિ તથા એમ કરનાર સામે સાયદેસર ની કાર્યવાહી પણ થઈ શકે છે,

   અરજી માટે બાકી રહી ગયેલ ઉમેદવારે પણ આવી કોઇપણ પ્રકારના વાંધા કરી શકશે નહિ તેવા ઉમેદવારો એ હવે જ્યારે ફરી ગુજરાત પરિવહન દ્વારા અરજી બહાર પાડવામાં આવશે ત્યારે તેને અરજી કરવાની રહશે 

    આપને વધારે માહિતી ની જરૂર હોય તો તે તેની ઑફિશિયલ સાઈટ પર આપેલ છે જે નીચે મુજબ છે ત્યાંથી આપ તેની મુલાકાત લઈ શકો છો.

    આ જગ્યા માટે મુખ્ય કાર્યાલય માંથી આવેલ નોટિસ વાચવા માટે અહી અને નીચે આપેલ લિંક નો ઉપયોગ કરી શકો છો આભાર.


👉Officially Notifications : Click Here 

👉 Official Website More information : Click Here 




===================

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...