Type Here to Get Search Results !

Requirements of Gujarat Police force 2021


Announcement to fill the vacancies of Gujarat Police Force Class-3 through direct recruitment


👉 P.S.l. in Gujarat Police Force required. Cadre Non-Armed Police Sub-Inspector (Male / Female) both , Armed Police Sub-Inspector (Male only ), Intelligence Officer (Male / Female are both ) and Non-Armed Assistant Sub-Inspector (Male, Female are both ) Class-II P.S.I. Recruitment Board as per Only online applications are solicited by. Not that are offline and more any format your only be apply online application.

👉 Vacancies:
 Details of cadre vacancy are following
 • Non-armed police sub-inspector numbers are post 202
 • Non-armed police sub-inspector (female)numbers are post  98
 • Armed Police Sub Inspector (Male) numbers are post 72
 • Intelligence Officer (Male) numbers are post   18
 • Intelligence Officer (Female) numbers are post   9
 • Non-armed Assistant Sub-Inspector (Male) numbers are post   659
 • Non-Armed Assistant Sub Inspector (Female) numbers are post  324
 • Total  numbers are post [1382 / -

Details of reserved class posts out of all the all cadre vacancies mentioned in sub-category and more information are available in the officials notification we are release as soon below site ,
https://ojas.gujarat.gov.in is displayed in the recruitment notice posted on the website all information are available. Which must be seen and know more details.

👉 All the instructions and information are  regarding PSI Recruitment Board Recruitment will be uploaded in the all details in the website https://ojas.gujarat.gov.in on 16/03/2021.

👉 Important dates :
Start date :16/03/2021
Last date  :31/03/2021

👉 Educational Qualification
Graduate level passed

👉 All these instructions should be carefully followed and most useful caring detail will be check by the candidates by visiting the website are given all rules and regulations this web https://ojas.gujarat.gov.in from 16/03/2021 (noon hours: 14.00) to 31/03/2021 (11.59 pm). You have to go when end this date are not apply online any seqution.

👉 Educational Qualification are following as the , Age related to recruitment for the posts of that cadre before applying online by the candidate. Limitations as well as other instructions should be read carefully read officials notification and quata.

Candidates will have to delete the print out after the online application is confirmed and this application print are saveral you  and submit it when requested by the recruitment board.

The candidate has to make only one application for the above mentioned posts and under no circumstances should the application form be sent to any office by post or in person. Also, such applications will not be accepted in any office. Whose candidates should take special note.

 Recruitment Rules Resolutions Circulars are available on the website http://horrie.gujarat.gov.in and http://gad.gujarat.gov.in.


ગુજરાત પોલીસ 

ગુજરાત પોલીસ દળ વર્ગ -૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત PSIRB /202021/1 

👉 ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( પુરૂષ / મહિલા ) , હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( પુરૂષ ) , ઇન્ટેલીજન્સ ઓફિસર ( પુરૂષ / મહિલા ) અને બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( પુરૂખ , મહિલા ) વર્ગ -૩ સંવર્ગની નીચે મુજબ ની કુલઃ 1382 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પો.સ.ઇ. ભરતી બોર્ડ | દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે .

👉 Vacancies :
 સંવર્ગ ખાલી જગ્યાની વિગત
 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર 202
 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( મહિલા ) 98
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( પુરૂષ ) 72
ઈન્ટેલીજન્સ ઓફિસર ( પુરૂષ ) 18
ઇન્ટેલીજન્સ ઓફિસર ( મહિલા ) 9
બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( પુરૂષ ) 659
બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( મહિલા ) 324 
કુલ [ 1382 / - 
ઉપ૨ જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત
https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવેલ સૂચનાઓમાં દર્શાવવામાં આવેલ છે . જે જોઈ લેવાની રહેશે .

👉 Important dates :
Start date :16/03/2021
Last date  :31/03/2021

👉 શૈક્ષણિક લાયકાત
Graduate સત્તાવાર સૂચનાઓ વાંચો

👉 Required Documents 
 • કોલેજ નું છેલ્લું રીજલ્ટ ,
 • ઓ,બી,સી. માટે જાતિનો  દાખલો ,
 • ક્રીમીલેયર
 • આધાર કાર્ડ
 • ફોટો 
 • સહી
 • જનરલ માટે EWS

👉 PSI ભરતી બોર્ડ ભરતી અંગેની તમામ સૂચનાઓ તા .16/03/2021 https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે . 

👉 આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક ઉમેદવારોએ તા .16/03/2021 ( બપોર કકલાકઃ 14.00 ) થી તા .31/ 03/2021 ( રાત્રિના 11.59 કલાક સુધી ) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “ પોલીસ ભરતીની જાહેરાત'ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે . 

👉 ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત , વય | મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ તેની વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે .

 👉 ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે . 

👉 ઉમેદવારે ઉપ૨ જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં કોઇપણ કચેરીમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં . તેમજ આવા અરજીપત્રકો કોઇપણ કચેરીમાં સ્વીકારવામાં પણ આવશે નહી . જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી .

 ભરતી અંગેના નિયમો ઠરાવો પરિપત્રો http://horrie.gujarat.gov.in અને http://gad.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે . 


👉 Recruitment Rules Resolutions Circulars : Click Here 

👉 Apply Online : Click Here 
  




===================

💻*_~PCSC~_*💻

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...