ITI ADDMISSION PROCESS 2022
ધો.8 પાસ,9 પાસ,10 પાસ,12 પાસ વિદ્યાર્થીઓ માટે ખુશખબર. જે વિદ્યાર્થીમિત્રો આઇ.ટી.આઇમાં ચાલતા જુદા જુદા વ્યવસાયિક અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્ય ITI માં પ્રવેશ મેળવવા માટેનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયેલ છે.આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવાની તારીખ અને અન્ય માહિતી નીચે મુજબ છે.
આઇ.ટી.આઇમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા *તા.30/07/2022 થી* શરુ થવા જઈ છે.જે તારીખ 07/08/2022 સુધી શરૂ રેહશે.
*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07/08/22*
👉 ઓનલાઇન અરજી ફી 50 રૂપિયા ઓનલાઇન મોડ થી ભરવાની રહશે.
👉 બીજા રાઉન્ડમાં માં કોણ કોણ ભાગ લઈ શકશે
•નવા અરજી કરનાર વિદ્યાર્થીઓ.
•પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ ફી ભરવાની બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ.
•પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવાની બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
•પ્રથમ રાઉન્ડમાં અરજીમાં વિગતો ખોટી હોવાથી રાઉન્ડમાં પ્રવેશ રદ થયો હોય તેવા તમામ વિધાર્થીઓ.
•પ્રથમ રાઉન્ડમાં માં એડમીશન લઇ લીધુ હોય અને •બીજા રાઉન્ડમાં જવા માંગતા હોય તેવા તમામ વિધાર્થીઓ.
વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ જણાવવાનું કે તમારા DOCUMENT LIST મુજબ ના તમામ ડક્યુમેન્ટ સાથે લઈ જવા:
*1.ધો.8/ધો.9/ધો.10ની માર્કશીટ*
*2.ધો.10 પાસ કર્યા નું ટ્રાયલ* *સર્ટીફિકેટ*
*3.જાતિ નું પ્રમાણપત્ર*
*4.આવકનું પ્રમાણપત્ર*
*5.પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ*
*6.આધારકાર્ડ*
*7.બેન્ક પાસબુક* ના પ્રથમ પેજ જેમા તમારો ખાતાનંબર ની વિગત આવી જાય એવી નકલ.
સાથે સાથે વિદ્યાર્થીમિત્રોને પોતાનુ એક
*ઈ-મેઈલ એડ્રેસ* પણ બનાવેલુ હોવુ જરૂરી છે.
જે વિદ્યાર્થીઓ આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા તમામ વિધાર્થીઓ એ ઓનલાઇન અરજી કરીને પોતાની ચોઇસ ફીલ કરવાની રહશે.
👉 બીજા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવાની તારીખ
૦૨/૦૮/૨૦૨૨ થી ૦૮/૦૮/૨૦૨૨
👉 પહેલા કરેલ અરજીમાં સુધારા વધારા માટેની તારીખ
૩૦/૦૭/૨૦૨૨ થી ૦૭/૦૮/૨૦૨૨