Type Here to Get Search Results !

Mcom statistics materials MK Bhavnagar University

Mcom Optional subjects statistics materials MKBU

   મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના એમકોમ ના અભ્યાસક્રમ મુજબ વૈકલ્પિક વિષય આંકડાશાસ્ત્ર નું મટીરીયલ અહી અમે આપના માટે ઉપલબ્ધ કરી રહ્યા છીએ આ મટીરીયલ રેગ્યુલર વિદ્યાર્થી માટે સેમેસ્ટર ચાર એટલે કે એમકોમ સેમ 4 ના વિદ્યાર્થી માટે છે અને જે વિદ્યાર્થીઓ બાહ્ય અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી પાર્ટ 2 વાળા માટે છે અહી હાલ અમે બીજા વર્ષ ના વિદ્યાર્થી માટે જ આ મટીરીયલ ઉપલબ્ધ કરી રહ્યા છીએ જેથી કરીને તેવા જ વિદ્યાર્થી આ મતિર્યલ નો ઉપયોગ કરે કે જે બીજા વર્ષ માં છે પહેલા વર્ષ વાળા વિદ્યાર્થી માટે અમે થોડા જ દિવસો માં કે સમયમાં પાર્ટ 1 વાળા રેગ્યુલર અને બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી માટે મટીરીયલ ઉપલબ્ધ કરીશું.

અહી અપલોડ કરવામાં આવેલ પાર્ટ 2 સ્ટેટ નું જે મટીરીયલ છે તે શેક્ષણિક વર્ષ ૨૦૨૦ પહેલા આવેલ ભાવનગર યુનિવર્સિટી ના જૂના અભ્યાસ મુજબ છે તેથી જેઓ રેગ્યુલર વિદ્યાર્થી છે કે જે ૨૦૨૦ પછી બહાર આવેલ અભ્યાસક્રમ ભૂજબ અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી માટે આ મટીરીયલ ઉપયોગ કરતા પહેલા એકવાર જરૂર આપનાં અભ્યાસ સાથે સરખાવી લેવો કારણ કે આ અભ્યાસક્રમ માં તેમને થોડો ફેરફાર થયેલ હોય શકે છે અમુક ટોપિક માં ફેરફાર પણ હોઈ શકે છે તેથી વિદ્યાર્થી મિત્રો આપ આ મટીરીયલ નો ઉપયોગ કરતા પહેલા આપના અભ્યાસક્રમ સાથે જરૂરી સરખાવી લેવો, જે વિદ્યાર્થીઓ બાહ્ય તરીકે એક્ષનલ માં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ મટીરીયલ સંપૂર્ણ અભ્યાસક્રમ લક્ષી હોવાથી તેવા વિદ્યાર્થી સંપૂર્ણ અભ્યાસ મટીરીયલ નો ઉપયોગ કરી શકશે પરંતુ આપ આ મટીરીયલ નો ઉપયોગ કર્યા પહેલા આપ આપના અભ્યાસક્રમ સાથે જરૂર સરખાવી લેવો આવશ્યક છે.
   યુનિવર્સિટી ના પરીક્ષા ના માળખામાં અને અભ્યાસક્રમમાં વારંવાર ફેરફાર થતો રહેતો હોય છે જેથી કરીને અમુક ટોપિક માં પણ ફેરફાર થતા રહે છે જેથી અહી આપેલ અભ્યાસમાં કે મટીરીયલ અમુક ટોપિક કવર ના પણ થતાં હોય અને અમુક ટોપિક વધુ પણ આવી ગયેલ હોય છે જેવું થાય શકે છે પરંતુ છતાં અહી આપવામાં આવેલ મટીરીયલ આપનો અભ્યાસક્રમ આવરી લે તેવું અને એકદમ પરીક્ષા લક્ષી અને અભ્યાસ લક્ષી છે તમારી પરીક્ષામાં એક દમ ઉપયોગી અને વ્યવહારુ થઈ શકે તેવું છે.

   અહી હાલ પેપર નંબર ૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૪ નું મટીરીયલ ડાઉનલોડ કરવામાં આવેલ છે આગળ આગામી દિવસોમાં અમે બીજા પેપર નું મટીરીયલ પણ આજ વેબસાઈટની લિંક્સ પર ઉપલબ્ધ કરીશું હાલમાં જે અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખીને અપલોડ કરવામાં આવેલ મટીરીયલ સેમેસ્ટર 4 ના તમામ પેપર ને આવરી લેતું છે અને જેઓ બાહ્ય અભ્યાસ કરી રહેલ છે તેવા વિદ્યાર્થી માટે ચાર વિષયને આવરી લેતું છે બીજા પેપર નંબર ૧૦૧, ૧૦૨,૨૦૧, ૨૦૨, ૩૦૧, ૩૦૨,  કે જે ફરજીયાત વિષયો છે તે બધા જ એમકોમ ના વિદ્યાર્થી ને અભ્યાસ કરવાના આવે છે તે અને પહેલા જ અપલોડ કરી આપેલ છે જે આપ નીચે આપેલ વિવિધ લિંક્સ પરથી ડાઉનલોડ કરી શકો છો.

   અહી અમે જે વિષયો અપલોડ કરેલ છે તે અમારા જાણમાં જે યુનિવર્સીટી ના અભ્યાસક્રમ મુજબ છે તેમાં યુનિવર્સિટી ના અભ્યાસક્રમ માં વારંવાર બદલાવ આવવાથી તેમાં ફેરફાર હોય શકે છે જેથી કરીને આપે a મટીરીયલ ઉપયોગ કરતા પહેલા આપના આપેલ અભ્યાસ સાથે મેળવી ને સરખાવી લેવાનો રહશે આપને જો અહી અમે મુકેલ મટીરીયલ ડાઉનલોડ કરવામાં કે ઓનલાઇન વાચવામાં કોઈ તકલીફ થતી હોય તો આપ અમારો સંપર્ક જરૂર કરી શકો છો અમે તેમાં સુધારા કરવાનો પ્રયત્ન અવશ્ય કરીશું.

   અહી અમે ઉપલબ્ધ કરેલ તમામ મટીરીયલ આપને ઉપયોગી થશે જેઓ બાહ્ય અભ્યાસ કરી રહેલ છે તેવા વિદ્યાર્થી માટે તો ખાસ ઉપયોગી થશે કારણ કે તેઓ ઘરે રહીને અભ્યાસ કરી રહેલ હોવાથી તેમને એમકોમ નું મટીરીયલ કઈ બહારથી મળતું નથી તેવા વિદ્યાર્થી આ મટીરીયલ નો ઉપયોગ કરી શકે છે ને સારા માર્કસ સાથે પાસ પણ થઈ શકે છે , આપ આ મટીરીયલ ની લિંક્સ જેમ બને તેમ વધુ ને વધુ એમકોમ ના વિદ્યાર્થી ને પહોસ્તી કરો જેથી કરીને તેવો આ મટીરીયલ નો ઉપયોગ વધુ ને વધુ કરી શકે.

   જો આપને કોઇપણ પ્રકારનો પ્રશ્ન હોય કે કઈ મુજવણ કે કોઈ મટીરીયલ ની બાબતમાં પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક નીચે આપલે ગૂગલ ફોર્મ કે ઇમેઇલ દ્વારા કરી શકો છો અમે આપણે કે આપના પ્રશ્નો જાણીને જરૂર પ્રતિભાવ આપીશું અને આપની મુજવણ ને ઉકેલવાના પ્રયત્ન કરીશું આપની પાસે કોઈ ખાસ પ્રકારનું મટીરીયલ હોય જે ગમે તે યુનિવર્સિટી અને ગમે તે કૉલેજનું હોય ને આપ તે વિદ્યાર્થી સુધી પહોચડવા માંગતા હોય તો પણ આપ અમારો સંપર્ક કરો શકો છો અમે તે માટે આપની સાથે છીએ , અમારું આ મટીરીયલ વિદ્યાથી સુધી પહોસાડવાનું એક જ હેતુ છે ને તે છે વિદ્યાર્થી સારા માર્કસ સાથે પાસ થઈ શકે અને તેમને સરળતાથી તમામ અભ્યાસના વિષયો મળી રહે આભાર સહ .

👉 એમકોમ સેમ 2 અને 4 બાહ્ય અભ્યાસ પાર્ટ 2 નું મટીરીયલ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

👉 optional subjects marketing નુ Material Download  કરવા માટે અને  Online વાંચવા માટે અહિ : કિલક કરો

👉 એમકોમ સેમ 1 અને 2 તથા બાહ્ય અભ્યાસ નું પાર્ટ 1 નું મટીરીયલ પીડીએફ ફાઈલ ઓનલાઇન વાચવા માટે અને ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો :

👉 એમકોમ સ્ટેટ નું મટીરીયલ ઓનલાઇન વાચવા અથવા  ડાઉનલોડ કરવા માટે નીચે PDF ફાઇલ્સ પર ક્લિક કરો : 


PDF 401 compulsory 



PDF 402 compulsory 



PDF 403



PDF 404

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...