•અહી આપેલ ક્વિઝ માં કુલ ૧૫ પ્રશ્નનો સમાવેશ થાય છે આપેલ તમામ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પુછાયેલા છે તથા અમુક પ્રશ્નો કે જે આવનાર પરીક્ષામાં ખુબજ મહત્વના છે તેવા આપવામાં આવેલ છે
•અહી આપેલ તમામ પ્રશ્નો P. S. I., A. S. I. , કોન્સ્ટેબલ અને જેલ સિપાહી ની પરિક્ષા માં પૂછાય તેવા ખુબજ ઉપયોગી થયેલ તેવા પ્રશ્નો છે
•જે તે પ્રશ્ન માટે ૧૫ સેકંડ નો ટાઇમ આપવામાં આવેલ છે તે પહેલાં પ્રશ્નનો વિકલ્પ પસંદ કરી લેવો આવશ્યક છે અન્યથા જવાબ આપ મેળે પ્રકાશિત થઈ જશે છેલ્લે આપે આપેલ પ્રશ્ન કેટલા સાચા અને કેટલા ખોટા છે તે બાબત પણ જાણી શકો છો.
•અહીંના તમામ પ્રશ્નો પરથી આપને કાયદા સબંધિત કેટલું જ્ઞાન છે તે જાણી શકશો .
•અહી આપેલ ટેસ્ટ બિલકુલ ફ્રી જ છે કોઇપણ તૈયારી કરતા વ્યક્તિઓ આ પરીક્ષણ કરીને પોતાનું જ્ઞાન નું મૂલ્યાંકન કરી શકે છે.
ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો :
you'll have 15 second to answer each question.
Time's Up
score: