👉અહી આપવામાં આવેલ ક્વિઝ ના પ્રશ્નો કાયદો અંગે ક્રિમીનલ પ્રોસેસર કોડ ૧૯૭૩ અંગેની કલમ અને અધિનિયમ અંગે આપવામાં આવેલ છે, આ ફોજદારી કયરિત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ ટૂંકસાર અને તેની કલમ માં થયેલ સુધારા વધારા અંગે ના પ્રશ્નો આપને અહી આપવામાં આવેલ છે.
👉આ સહિંતા અને ધડતર તથા તેમાં થયેલ ફેરફાર કે જે પોલીસ કોન્સ્ટેબલ અને ASI અને PSI ની પરીક્ષામાં ખાસ પુસાય શકે તેવા પ્રશ્નો અહી આપવામાં આવેલ છે.
👉અહી કુલ ૧૫ પ્રશ્નો આપવામાં આવેલ છે તમામ પ્રશ્નો ના જવાબ આપવા ફરજીયાત છે જો આપ ટાઇમ આપેલ ૧૫ સેકન્ડમાં સાચો જવાબ નહિ આપી શકો તો આપનો જે સાચો જવાબ છે તે આપો આપ જ પ્રકાશિત થઈ જશે અહી આપવામાં આવેલ તમામ પ્રશ્નો હેતુ લક્ષી અને અગાઉની પરીક્ષામાં પુછાઇ ગયેલા છે તેથી કરીને આપને આ પ્રશ્નો ખુબજ ઉપયોગી સાબિત થશે
તમામ પ્રશ્નો ના જવાબ આપ્યા બાદ આપને છેલ્લે પરીક્ષાનું પરિણામ જાણી શકશો જેથી કરીને આપે આપેલ ટેસ્ટ માં કેટલા માર્કસ આવ્યા અને કેટલી તૈયારી ની હજી તમારે જરૂર છે તે તમામ બાબતની જાણકારી આપ મેળવી શકો છો
તમે જેટલા જવાબ સાચા આપેલ છે તેના આધારે આપની ટકાવારી પરિણામ પણ છેલ્લે જોવા મળશે
👉આ કવિઝમાં નીચેના ટોપિક નો સમાવેશ કરી લેવામાં આવેલ છે જે CPC માં ખુબજ અગત્યના ટોપિક છે.
•સહિંતાં ની ભૂમિકા ઉપિયોગીતા અને રચના
•પરિચય
•અમલવારી અને સુધારાઓ
•સેશન જજની સતાઓ અને કર્યો
•મેજિસ્ટ્રેટ ની સતા અને કર્યો
અહી આપવામાં આવેલ તમામ પ્રશ્નો Constable, Police, ASI, PSI અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાઇ શકે તેવા અગત્યના છે
આ ક્વિઝ ની ઓનલાઇન test આપવા માટે અહી નીચે start quiz પર ક્લિક કરો :
you'll have 15 second to answer each question.
Time's Up
score: