Type Here to Get Search Results !

NDRF requirements post 2021


NDRF requirements post 2021

National Disaster Response Force

નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે આસીસ્ટન્ટ કમાન્ડન્ટ માટે , ઇન્સ્પેક્ટર માટે અને કોન્સ્ટેબલ ની જગ્યા માટે ભરતી માટે નવીનતમ જાહેરનામું બહાર પાડ્યું છે. એનડીઆરએફ ભરતીની જાહેરાત 1978 ખાલી જગ્યાઓ માટે જારી કરવામાં આવેલ છે. વિશ્વાસપાત્ર ઉમેદવાર કે જેની પાસે માન્ય લાયકાત સંસ્થામાંથી પ્રાપ્ત કરેલ હોઇ તેવા 12 પાસ , ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ડિગ્રી હોય તેવા લાયક ઉમેદવાર અંતિમ સબમિશન તારીખ પહેલા તેમની અરજી સબમિટ કરી શકે છે. 17 ઓક્ટોબર 2021 અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે. તે પહેલાં પોતાની અરજી ફોર્મ મોકલી શકે છે.

સંસ્થાનું નામ જોબ નું નામ : નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ

પોસ્ટ નામ: મદદનીશ કમાન્ડન્ટ, ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ

નોકરીનું સ્થાન : નવી દિલ્હી

કુલ ખાલી જગ્યા: 1978

પોસ્ટ વાઇસ ખાલી જગ્યા :
નીચે આપેલ ઓફિશિયલ ચૂચનો વાચો

પોસ્ટ મુજબ પગાર ધોરણ :
નીચે આપેલ ઓફિશિયલ ચૂચનો વાચો

અરજી તારીખ :

અરજી શરૂ થયા તારીખ : 18 ઓગસ્ટ 2021
અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2021

એપ્લિકેશન મોડ / અરજી કઈ રીતે કરી શકાય : ઓફલાઇન સબમિશન

માન્ય પગાર ધોરણ : રૂ. 21,700/- થી રૂ .1,77,500/- સુધી

જોબ કેટેગરી / કોના દ્વારા નોકરી : કેન્દ્ર સરકાર

સત્તાવાર સાઇટ http://www.ndrf.gov.in

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારો પાસે 12 મુ ધોરણ પાસ નું પ્રમાણપત્ર/ ડિગ્રી, ડિપ્લોમા, સ્નાતક અથવા માન્ય સંસ્થા/ બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.

વય મર્યાદા : NDRF ની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ છે તેનાથી વધુ ઉંમર હોવી જોવે નહિ.

પગાર ધોરણ/ મહેનતાણું
NDRF સહાયક કમાન્ડન્ટ, ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે પગાર: 50100

ફોર્મ/ અરજી ફી
ઉમેદવારો માટે અરજી સબમિશન ફી - NIL

મહત્વની તારીખ
NDRF અરજી સબમિશન માટે પ્રારંભ તારીખ: 18 ઓગસ્ટ 2021
NDRF ભરતી ફોર્મ સબમિશન માટેની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2021

NDRF જોબ ભરતી 2021 માટે કેવી રીતે અરજી કરવી :
અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે. અરજદારે સંબંધિત દસ્તાવેજો સાથે અરજી ફોર્મ
DIG (Estt), HQ NDRF,
6th Floor, NDCC-II Building,
Jai Singh Road,
New Delhi – 110001


ઉપર મુજબ આપેલ એડ્રેસ કે સરનામા પર offline મોડ પર અરજી છેલ્લી તારીખ પહેલા મોકલવાની રહેશે.

ભરતીની ચૂચના કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ? : નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલ.


 ⚠ નોંધ: ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે

 

સત્તાવાર સૂચના વાચો : અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત : અહીં ક્લિક કરો


- આ ઉપયોગી પોસ્ટની મુલાકાત માટે આભાર, વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.


💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.