Type Here to Get Search Results !

ntse examination 2021 !! Notifications and online registration !!


National Talent Search Examination Exam Notification

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૦ માં જે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન ટી , એસ.ઇ .ની  પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા ( એન ટી , એસ.ઇ . ) ની પરીક્ષા માટેની નોટોફિકેશન બહાર આવી ગયેલ છે આ પરીક્ષા બે તબક્કામાં લેવાનાર છે . પ્રથમ તબકકાની પરીક્ષા જે રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા નિયત કરેલ તારીખે લેવાશે,  આ પરીક્ષા માટેના  ઓનલાઇન આવેદનપત્રો તેની ઑફિસિયલ વેબસાઈટ પર ભરવાના શરૂ થશે તે અંગેની માહિતી અને તારીખ નીચે મુજબ આપેલ છે.

👉 શિષ્યવૃત્તિની રકમ કેટલી તથા ચુકવણાના નિયમો : 
NTSE પ્રથમ તબક્કની પરીક્ષાના જે લેવાશે તેના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત કરેલ ક્વોટા પ્રમાણે બીજા તબકમની પરીક્ષા માટે જે તે ઉમેદવારની પસંદગી યાદી ની  તૈયારી કરવામાં આવશે તથા બીજા તબક્કાની પરીક્ષા એન સી ઇ આર.ટી. , કે જે  ન્યુ દિલ્લ દ્વારા લેવામાં આવશે . જેના આધારે વિદ્યાર્થી ને નીચે મુજબ શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર થશે . 

ધોરણ -૧૧ માં તથા ધોરણ  -૧૨ માં 
વાર્ષિક કુલ રૂ . ૧૫૦૦૦ / - શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે,

 અન્ડર ગ્રેજ્યુએશન કોલેજ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કોલેજ પછી માસ્ટર અભ્યાસક્રમ માટે
 વાર્ષિક રૂ . ,૨૪૦૦૦ / - શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે . 

Ph.D. અભ્યાસ માટે જે તે વિદ્યાર્થી ને યુ જી સી . ના નિયત નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહશે.

👉 મહત્વની તારીખ 
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનો સમયગાળો 
૨૯/૯/૨૦૨૧ થી ૨૨/૧૦/૨૦૨૧

પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો 
૨૯//૯/૨૦૨૧ થી ૨૫/૧૦/૨૦૨૧

જે તે શાળા દ્વારા આવેદન પત્રો  DEO કચેરીમાં જમા  ફરાવવાની છેલ્લી તારીખ 
૧૫/૧૧/૨૦૨૧

👉 પરીક્ષા તારીખ 
૧૬/૦૧/૨૦૨૧

👉 લાયકાત 
કોઇપણ વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકે છે કે જે વિદ્યાર્થી ચાલુ વર્ષ માં ધોરણ ૧૦ માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો ચાલુ વર્ષમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરવાનો હોય, સરકારી, ખાનગી કે વિદેશ કોઇપણ સ્કૂલ માં ધોરણ ૧૦ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ ફોર્મ ભરી શકે છે.

👉 પરીક્ષા ફી :
જનરલ કેટેગરીના તમામ વિધાર્થીઓ
પરીક્ષા ફી રૂ ૭૦/ - 

રહેશે . - પી એચ , ઓ , બી , સી , એસ. સી તથા એસ.ટી. કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ 
પરીક્ષા ફ્રી રૂા ૫૦/ - 

પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહશે.

👉 પરીક્ષાનું માળખું
પેપર 1 કુલ ગુણ 100 
પેપર 2 કુલ ગુણ 100 
કુલ સમય 120 મિનિટ

પરીક્ષાનું માધ્યમ કે ભાષા અંગ્રેજી તેમજ ગુજરાની છે વિદ્યાર્થીએ પસંદ કરેલ ભાષામાં પરીક્ષા આપી શકશે
• આ કસૌટી બહુદ્વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુભક્ષી સ્વરૂપની (MCQS ) વળી હશે.
• દરેક પ્રશ્ન માટે એક ગુણ રહશે માઈનસ ગુણ થશે નહિ 
• પરીક્ષા માટેના કેન્દ્રો જિલ્લા કક્ષાએ ફાળવવામાં આવશે.

👉 ઓનલાઇન અરજી કરવાની રીત નીચે મુજબ છે
આ જાહેરાતના સંદર્ભમાં અરજી શરૂ થયેલ તારીખ  તા . ૨૯/૯/૨૦૧૫ ( બપોરના ૧૫ ૦૦ કલાક ) official વેબસાઇટ પર અરજી સ્વીકારવામાં આવશે www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે જેની વેબસાઇટ લિંક્સ નીચે અમે આપેલ જ છે . 
અરજી  Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણવામાં આવશે અન્યથા અરજી રદ થશે . 
• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં જ ભરવું . 
• સૌ પ્રથમ official website પર જવું . 
• " Apply online " પર ક્લિક  કરી ને " National Talent Search Examination - ( STD - 10 Apply Now લખેલ હશે તેના પર ક્લિક કરવી ત્યારબાદ અરજી ફોર્મેટ ખુલશે તેમાં માંગેલ તમામ વિગતો ભરવી
ત્યારબાદ તમામ શાળાની વિગતો ભરવી તે વિગતો માટે શાળાઓનો Dise number નાખવાનો રહશે
ત્યારબાદ માંગેલ ફોર્મેટ મા સહી અને ફોટોઝ અપલોડ કરવાનો રહશે ત્યારબાદ તમામ વિગતો ભરી ને અરજી ને સબમિટ કરવાની રહશે અરજી સબમિટ થઈ ગયા બાદ payment કરવાનું રહશે તે થાય બાદ અરજી confirm કરવાની રહશે લાગુ પડતાં તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહશે જેવા કે જાતિનો દાખલો વગેરે.
અરજી confirm થઈ ગયા બાદ તેની પ્રિન્ટ લેવી જરૂરી છે તે આપ પ્રિન્ટ option પરથી ડાઉનલોડ કરીશ શકશો.

👉 જરૂરી આધારો પુરાવા કે પ્રમાણપત્રો : 
ઓનલાઇન આવેદનપત્રની પ્રિન્ટ 
ઓનલાઇન ફી ભર્યાની ની પ્રિન્ટ
કેટેગરી અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
( જો લાગુ પડતું હોય તો )
વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
 ( જો લાગુ પડતુ હૌય તો ) 
NonCrerny layer પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 
( કેન્દ્ર સરકારની યાદમાં ઓ.બી.સી કેટેગરીનો વિદ્યાર્થી હૉય તો ) .
વગેરે જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહશે.

👉 વધુ માહિતી માટે કૃપા કરીને અહી નીચે આપેલ નોટિફિકેશન વાચો.


👉 ઑફિશિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો 


👉 ઓનલાઇન અરજી આવેદન ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો

( અરજી ટૂંક સમય માં શરુ થશે 29/09/2021)


💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• મુખ્યમંત્રી અમૃતમ અને "મા" વાત્સલ્ય યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

1 Comments

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...