Type Here to Get Search Results !

Anubandham gujarat gov in registration

અનુબંધન ગુજરાત સરકાર નોંધણી રજી્ટ્રેશન

નમસ્કાર મિત્રો,

    નોકરી શોધતા લોકો માટે અનુબધમ રોજગાર ગુજરાતમાં એક વિશાળ પોર્ટલ છે. આજકાલ યુવા પેઢીમાં નોકરીઓ મેળવવી તે પ્રાથમિક ચિંતા છે. પરંતુ વૈશ્વિક બજારમાં નોકરીઓનું ભારે સંકટ છે. જેથી તમારા દરવાજા પર નોકરીઓ પૂરી પાડવા માટે, અનુબંધમ પોર્ટલ છે. સૌ પ્રથમ, નોકરી શોધનાર તરીકે, તમારે શરૂઆતમાં નોંધણી કરવાની રેહશે પછી તમને તે પોર્ટલમાં નોકરીઓ શોધવા માટે તમને મદદ પૂરી પાડશે.

     અત્યારના આ સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ પ્રકારની નોકરી મેળવવી કેટલું ટફ થઈ ગયું છે તે આપતો જાણો જ છો આવા સમયે આપે જે કંઈ લાયકાત મુજબ નોકરીની શોધખોળ કરવી તે કેટલી મુશ્કેલ ભરેલ બાબત થઈ ગયેલ છે. અને અમુક આપના લાયક મુજબ નોકરી જતી રહે છે તે પણ ઘણીવખત આપને ખ્યાલ રહેતો હોતો નથી અને અમુક સરકારી નોકરી પણ જતી રહે છે તે બાબત પણ આપને ખ્યાલ રહેતી નથી તો આવા તમામ રોજગારીના લગતા પ્રશ્નોના જવાબ માં ગુજરાત માં સરકાર દ્વારા વિવિધ રોજગાર કચેરીનું આયોજન કરેલ છે કે જે વિવિધ પ્રકારની લાયકાત મુજબ તમને વિવિધ રોજગારીની માહિતી પૂરી પાડે આ વિવિધ રોજગાર કચેરી આખા ગુજરાત માં કાર્યરત છે.

    આ વિવિધ રોજગાર કચેરીનું આપડા મુખ્યમંત્રી શ્રી દ્વારા 6 ઓગસ્ટ ૨૦૨૧ ના દિવસે તમામ પ્રકારની રોજગાર કચેરીનું રોજગાર ઈચ્છું ને ધ્યાન માં રાખીને સંપૂર્ણ ડિજિટલ મોડ માં એટલે કે તમામ પ્રકારની રોજગાર કચેરીને ઓનલાઇન કરી દેવામાં આવી છે જેથી કરીને તમામ પ્રકારના લાયકાત નોકરી ઈચ્છું તેમનું રજિસ્ટ્રેશન રોજગાર કચેરી એ જઈને કરાવવું બા પડે પોતે જ પોતાના જાતે ઓનલાઇન ઘરે બેઠા તમાં લાયકાત મુજબ ની નોકરી માટે રજિસ્ટ્રેશન કરી શકે છે. આ જે રોજગારી કચેરીનું ઓનલાઇન ડિજિટલ નોડ માં ઉપલબધ કરવાના આવેલ છે જેને અનુંબંધમ તેવું નામ આપવામાં આવેલ છે આ નામ પર તમામ પ્રકારની રોજગાર કચેરીનું એકત્રીકરણ કરીને અનુંબંધમ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ પોર્ટલ તમામ પ્રકારની માહિતી આપને ઓનલાઇન ડિજિટલ મોડ માં જ ઉપલબ્ધ કરે છે.

👉 જે રોજગાર કચેરીનું ડિજિટેલાઈઝેશન કરવામાં આવેલ છે તે પોર્ટલ નું નામ
anubandham gujarat gov in

👉 Official website
https://anubandham.gujarat.gov.in


    અનુબંધમ પોર્ટલ પર આપને કંઈ કંઈ રોજગારી ની માહિતી મળી રહે છે તેની વિગતે ચર્ચા કરીએ.

   અનુબંધમ પોર્ટલ સંપૂર્ણ સરકારી છે પરંતુ તેમાં આપને સરકારી નોકરીની માહિતી તથા અર્ધ સરકારી નિગમ ની નોકરી તથા કોર્પોરેશન અને સહકારી મંડળીઓ ની રોજગારી તથા તમામ પ્રકારના ખાનગી સેક્ટર ની રોજગારીની માહિતી મળી રહે છે. આ તમામ પ્રકારની રોજગારીની માહિતી એક દમ સાચી અને સચોટ અને સ્પષ્ટ લાયકાત સાથે આપવામાં આવે છે.

👉 આ પોર્ટલ પર કઈ કઈ લાયકાત ધરાવતા ઉમેદવારો રજિસ્ટ્રેશન કરી શકે છે 
    આ પોર્ટલ પર જે ૧૦ ધોરણ પાસ હોય તથા ૧૨ ધોરણ પાસ તથા કોલેજ સ્નાતક પાસ તથા અનુસ્નાતક તથા પી.એચ. ડી કરેલ તથા iti ના તમામ કૉર્સ વાળા તથા ડિપ્લોમા કરેલ અને કોઇપણ ફેક્ટર જે શેક્ષનિક લાયકાત ધરાવતા હોય તે તમામ પ્રકારના રોજગાર ઈચ્છું અહી નોંધણી કરવી શકે છે અહી નોંધણી કરવા માટે કોઈ અરજી ફી ચુકવવી પડતી નથી તમામ પ્રકારની અરજી આપ ફ્રી કરી શકો છો.

👉 વિવિધ કોર્સ મુજબ લાયકાત મુજબ નોકરીની માહિતી
અહી એક ખાસ બાબત જાણવા જેવી છે કે જે આપ લાયકાત ધરાવતા હોય તે લાયકાત મુજબ જ આપની લાયકાત છે તે મુજબ આપની લાયક નોકરીની માહિતી આ પોર્ટલ આપે છે એટલે કે આપની પસંદગીની નોકરી જે હોય તે મુજબ જ આ માહિતી આપે છે.

👉 રોજગાર કચેરીનું સંપૂર્ણ ડિજિટેલાઈઝેશન
અહી જે રોજગારી ની  માહિતી આપવામાં આવે છે તે તમામ માહિતી સરકાર દ્વારા કાર્યરત છે તે રોજગાર કચેરી દ્વારા જ આપવામાં આવે છે પહેલા જે રોજગારની માહિતી offline mode માં આપવામાં આવતી હતી હવે તે માહિતી online mode પર આપવામાં આવે છે.

👉 રોજગારી આપનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી
અહી અનુંબંધમ પોર્ટલ પર રોજગાર ઈચ્છું અને રોજગાર આપનાર કંપની બંને પ્રકારના ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

👉 કેવા કેવા પ્રકારની રોજગારીની માહિતી અહી ઉપલબ્ધ છે 
પ્રવાસન વિભાગ
ટ્રાવેલિંગ
એકાઉન્ટન્ટ
બીઝનેસ
વેપાર
આયાત નિકાસ 
સરકારી ભરતી અને નોકરી
એજ્યુકેશન ટ્રસ્ટ અને નોકરી
યુનિવર્સીટી કાર્ય અને નોકરી
વગેરે

👉 કેટલા સમય માટે ની નોકરીની માહિતી
Full time
Half time
Permanent jobs
Etc....


અહી આપલે આલેખમાં અનુબંધમ રોજગાર પોર્ટલ, નવી જોબ સીકર રજીસ્ટ્રેશન, અને નોકરીઓ માટે અરજી કઈ રીતે કરવી , અનુબંધમ ગુજરાત જોબ પોર્ટલ પર પ્રવેશ માટેની પ્રક્રિયા વિશે સંપૂર્ણ વિગતો આપેલ છે તે મુજબ આપ આ નોકરી માટેનું અનુબંધમ પર રજિસ્ટ્રેશન કેમ કરવું તે નીચે મુજબ સ્ટેપ અનુસરો.

👉 ગુજરાત અનુબંધમ રોજગાર નોંધણીમાં આવશ્યક પગલાં

ચાલો અનુસંધાન જોબ પોર્ટલ ગુજરાત પર નોંધણી માટે આવશ્યક પગલાંઓ જોઈએ,
પોર્ટલ દાખલ કરો.
નોંધણી/ સાઇન અપ કરો.
પોર્ટલ પર લોગ ઇન કરો.
જોબ સીકરની પ્રોફાઇલ સેટ/એડિટ કરો.
નોકરીઓ શોધો.
નોકરી માટે અરજી કરો.
રૂબરૂ ઇન્ટરવ્યુ.
નોકરી માટે પસંદગી.
જોબ ફેરમાં ભાગ લેવો.
પાસવર્ડ બદલવો

👉 અનુબંધમ પોર્ટલ નવી જોબ સીકરની નોંધણી
અનુબંધમ પોર્ટલમાં અનુબંધમ નોંધણી વિશે જાણીએ.

સૌપ્રથમ આપે અનુબંધમ પોર્ટલ અથવા અનુબંધમ ગુજરાત સરકાર વેબસાઇટ પર જવું તે માટે અમે અહી નીચે તેની વેબસાઇટ ની લિંક્સ આપેલ જ છે આપ ત્યાંથી સીધા જ આ વેબસાઇટ પર પહોસી હશો.

ત્યારબાદ આ વેબસાઇટ પર પ્રવેશ લીધા બાદ ત્યાં registration નામ વાળું પેજ દેખાશે ત્યાં આપે ક્લિક કરવાની રહશે ત્યાં ક્લિક કરીને job seeker નામ વાળો ઓપ્શન આપે પસંદ કરવાનો રહશે.
'જોબ સીકર' માં લોગ ઇન કરવા માટે, તમારે તમારો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી આપવાનું રહશે. જો આપ નોકરીની માહિતી ઈમેલ પર મેળવવા માંગતા હોય તો આપે email id અવશ્ય આપવું.

આટલી માહિતી આપ્યા બાદ next નામ વાળા બટન પર ક્લિક કરો ક્લિક કરતા સાથે જ આપેલ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
ઓટીપી પ્રાપ્ત કર્યા પછી, તેને પોર્ટલમાં દાખલ કરો અને સામાન્ય એપ્લિકેશન ફોર્મ મેળવો.

જોબ સીકર માટે નીચેની માહિતી આપવી જરૂરી છે.
પ્રથમ નામ.
મધ્ય નામ.
છેલ્લું નામ.
સરનામું.
શહેર.
પીન કોડ.
રાજ્ય.
જિલ્લો.

આ તમામ વિગતો ભર્યા બાદ next બટન પર ક્લિક કરો ત્યાં ક્લિક કરતા સાથે જ આપને આપનો અરજી રજી્ટ્રેશન નંબર email દ્વારા જણાવવામાં આવશે.

આવેલ રજી્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને આપનું અનુંબંધમ રજી્ટ્રેશન લોગીન કરી લ્યો ત્યારબાદ આપે નીચે આપેલ વિગતો ભરવાની રહેશે લોગીન કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો

યુનિક આઈડી નંબર
મોબાઇલ નંબર
જો વપરાશકર્તા રજિસ્ટર માટે મોબાઇલ નંબર આપવાનું પસંદ કરે છે, તો પછી મોબાઇલ નંબર આપો. નહિંતર, નોંધણી માટે, તમે ઇમેઇલ આઈડી પણ આપી શકો છો.
આગળ, એક મજબૂત પાસવર્ડ બનાવો અને ફરીથી પાસવર્ડની પુષ્ટિ કરો.
'સબમિટ કરો' બટન પર ક્લિક કરો. પછી તમારી નોંધણી સફળતાપૂર્વક કરવામાં આવશે.

અનુબંધન રોજગાર પોર્ટલ પર ઉમેદવારની પ્રોફાઇલ સંપાદિત કરવાના પગલાં
જ્યારે તમે તમારી પ્રોફાઇલમાં ફેરફાર કરવા માગો છો, ત્યારે 'એડિટ' વિકલ્પ પર ક્લિક કરો. પ્રોફાઇલ સીધી તમારી સામે ખુલશે.

તમારું પ્રથમ નામ (પહેલેથી જ ભરેલું છે)
તમારું મધ્યમ નામ (પહેલેથી જ ભરેલું છે)
તમારું છેલ્લું નામ (પહેલેથી જ ભરેલું છે)
તમારો ફોટોગ્રાફ
તમારી જાતિ
જન્મ તારીખ
તમારી જાતિની વિગતો
મોબાઇલ નંબર (પહેલેથી જ ભરેલો છે)
ઇમેઇલ આઈડી (પહેલેથી જ ભરેલું છે)
અનન્ય ID પ્રકાર (પહેલેથી જ ભરેલો છે)
અનન્ય ID નંબર (પહેલેથી જ ભરેલો છે)
રોજગારની સ્થિતિ
ભાષાઓ પર કુશળતા
અરજી ફોર્મના એડ્રેસ બાર પર, સરનામું પહેલાથી જ ઉલ્લેખિત છે.

શહેર
પીન કોડ
નગર/ગામ
રાજ્ય
જિલ્લો
આગળનું આવશ્યક પગલું શૈક્ષણિક લાયકાતની વિગતો છે. અહીં ફોર્મમાં તાલીમ સાથેની તમામ શિક્ષણ વિગતો અથવા કોઈપણ ડિપ્લોમા અને દરેક વસ્તુનો ઉલ્લેખ કરવાનો રહશે જેની આપની પાસે ઉપલબ્ધ લાયકાત છે તે તમામ શૈક્ષણિક માહિતી ની વિગતો આપવાની રહશે

છેલ્લી શૈક્ષણિક લાયકાત
વિષય પર વિશેષતા
ડિપ્લોમા અથવા અન્ય પ્રમાણપત્ર
બોર્ડ/યુનિવર્સિટી
ગુણ/ગ્રેડ
પસાર થવાનું વર્ષ
કોર્સનું નામ
સિદ્ધિનું નામ, જો હોય તો.
વિકલ્પ 'આગળ' પર ટેપ કરો.
અરજદારની રોજગાર સ્થિતિ . જો તેઓ હાલમાં વર્તમાન નોકરીઓ સાથે સંકળાયેલા છે, તો તેનો પણ અહીં વિગતો સાથે ઉલ્લેખ કરવો જોઈએ.X
તમે અત્યારે કયા ક્ષેત્રમાં છો.
કાર્યાત્મક વિસ્તાર
એમ્પ્લોયરનું નામ
નોકરીનો પ્રકાર
કંપની અથવા સંસ્થાનું નામ
જોડાવાની તારીખ
નોકરીમાં તમારી સ્થિતિ
તમારી નોકરીની જગ્યાનું સ્થાન
હાલનો પગાર
શા માટે તમે નોકરી છોડવા માંગો છો?

ત્યાર બાદ ની વિગતોમાં નોકરી શોધનારાઓના ભૌતિક માપ પર છે જેમાં
ઊંચાઈ
વજન
વગેરે માહિતી આપવાની રહશે 

 ત્યાર બાદ 'Next' બટન પર ક્લિક કરો.
નોંધણીનો છેલ્લો તબક્કો કે જેમાં નોકરીની પસંદગીઓની યાદી અહીં લખાઈ છે.
ઇચ્છિત સ્થાન.
શું તમે ફિલ્ડ જોબ શોધી રહ્યા છો?
શું તમે માર્કેટિંગ નોકરી શોધી રહ્યા છો?
શું તમે ડેસ્ક જોબ શોધી રહ્યા છો?
શું તમે મુસાફરીની નોકરી પસંદ કરો છો?
નોકરીની પ્રકૃતિ અને કુશળતા.
ઇચ્છિત ક્ષેત્રો
અપેક્ષિત પગાર
આ રીતે, અનુબંધધામમાં નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે.

ગુજરાત અનુબંધમ પોર્ટલ લોગીન પ્રક્રિયા
નીચે બતાવ્યા પ્રમાણે, ચાલો આપણે ગુજરાત અનુબંધમ જોબ સીકર પોર્ટલમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા જોઈએ.

કૃપા કરીને ગુજરાત અનુબંધમના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો.
હોમ પેજ પર, ઇમેઇલ અથવા મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
કેપ્ચા કોડ દાખલ કરો અને સાઇન ઇન બટન પર ક્લિક કરો.

👉 અનુબંધન ગુજરાત સરકાર રોજગાર કચેરીમાં ઓનલાઇન નોંધણી કરવા માટે : અહી ક્લિક કરો

👉 અનુબંધન ગુજરાત સરકાર રોજગાર પોર્ટલ લોગીન કરવા માટે : અહી ક્લિક કરો



💻*_~PCSC~_*💻

👉 Related : 

• MKBU external department admission ૨૦૨૧

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

1 Comments

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...