Type Here to Get Search Results !

saurashtrauniversity external examinations form





saurashtrauniversity BA/BCOM sem-5, 6 & MA/Mcom sem-3, 4 external  examinations form fill up

👉 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાહ્ય પરીક્ષા વિભાગ  

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવાવનાર બાહ્ય અભ્યાસક્રમ ની પરીક્ષાઓ શરૂ થઈ રહેલ છે તે તમામ UG સેમેસ્ટર 5,6 અને PG સેમેસ્ટર 3,4 ના પરીક્ષાના એક્ઝામ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તો જે વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં બાહ્ય external તરીકે અભ્યાસ કરી રહેલ હોય તેવા તમામ વિદ્યાર્થીએ નિયત નીચે મુજબના કોર્સ સાથે આપેલ તારીખ પહેલાં એક્ઝામ ફોર્મ ભરી દેવા ત્યારબાદ હવે એક્ઝામ ફોર્મ ભરવા માટે તારીખ આપવામાં આવશે નહિ. એક્ઝામ ની વિગતો અને તારીખ નીચે મુજબ આપેલ છે.

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 અંતર્ગત લેવાનાર બી.એ. અને બી.કોમ . સેમેસ્ટર -5,6 તેમજ એમ.એ અને એમ.કોમ સેમેસ્ટર 3,4 ના   બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ નીચે મુજબની વિગતે ભરી શકાશે જેની સંબંધિત ૨૦૧૬ થી અમલ આવેલ તમામ બાહ્ય અભ્યાસના વિદ્યાર્થીઓએ નોંધ લેવી 

👉 પરીક્ષા
બી.એ. / બી.કોમ સેમેસ્ટર-5,6 બાહ્ય પરીક્ષા
એમ.એ / એમ.કોમ સેમેસ્ટર- 3,4 બાહ્ય પરીક્ષા

 👉 પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 
• બી.એ. / બી.કોમ સેમેસ્ટર- ૫, ૬
તા .૧૫/૦૬/ ૨૦૨૪ થી તા . ૨૨ / ૦૬/ ૨૦૨૪ સુધી 

• એમ.એ / એમ.કોમ સેમેસ્ટર- ૩, ૪
તા .૧૫/૦૬/ ૨૦૨૪ થી તા . ૨૨ / ૦૬/ ૨૦૨૪ સુધી 

👉 ફી ની વિગત 
• બી.એ. / બી.કોમ સેમેસ્ટર- 5 બાહ્ય પરીક્ષા
૯૮૫/-  રૂપિયા રેગ્યુલર ફી

• એમ.એ / એમ.કોમ સેમેસ્ટર- 3 બાહ્ય પરીક્ષા
૧૩૫૦/-  રૂપિયા રેગ્યુલર ફી

નવા આવેદન પત્રો ભરનાર કે જેઓ ૨૦૧૬ પછી ના અભ્યાસ સાથે સંકળાયેલ છે તેવા તમામ વિધાર્થીઓએ http://external.saurashtrauniversity.co.in ઉપરથી ઓનલાઇન ફોર્મ તથા ફી ઓનલાઈન ભરી શકશે . તેમજ તા .૨૨ /૦૬/ ૨૦૨૪ સુધી માં ફી ભરવાની રહેશે .

👉 નોંધ :
ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અહી નીચે આપેલ official વેબસાઇટ પર જઈ ને પોતાના યૂઝર નામ અને પાસવર્ડ થી લોગીન થવાનું રહશે ત્યારબાદ જ પરીક્ષા ફોર્મ ભરી શકાશે.

• પરીક્ષા ફોર્મ ફી ભર્યા બાદ જ વેલીડ ગણવામાં આવશે જો પરીક્ષા ફી નહિ ભરેલ હોય તેવા સંજોગોમાં આ ફોર્મ રદબાતલ આપો આપ થઈ જશે.

• પરીક્ષા ફોર્મ ભરતી વખતે ખાસ સાવચેતી રાખવી એકવાર જ ફોર્મ ભરવું બીજી વાર ભરવું નહિ.

• જો ઓનલાઇન પરીક્ષા ફોર્મ ની ફી ભરવામાં કઈ મુશ્કેલી જણાય તો આપે આપેલ યુનિવર્સીટીનો સંપર્ક કરવાનો રહેશે.

• એક્ઝામ ફોર્મ ની ફી ઓનલાઇન કપાઈ ગયા બાદ પણ આપનું ફોર્મ ઓનલાઇન confirm ના દેખાડે તો આપે ૨૪ કલાક રાહ જોવી ત્યારબાદ યુનિવર્સિટીનો સંપર્ક કરવો.

• આપે ફોર્મ ભરવા માટે કોઈ મુશ્કેલી જણાય તો અહી નીચે કૉમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપના પ્રશ્નનું નિરાકરણ લાવીશું .

👉 For official notifications download : Click Here

👉 Apply online exam form : Click Here


💻*_~PCSC~_*💻

👉 Related : 


• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...