લોકરક્ષક દળ માં લેવાયેલ ૨૦૧૨ નું પેપર
અહી નીચે આપવામાં આવેલ પેપર ગુજરાત પોલીસ સુરક્ષા દળ દ્વારા constable ની પરીક્ષા માટેનું તારીખ ૦૨/૦૯/૨૦૧૨ દરમિયાન લેવામાં આવેલ હતું આ પેપર નીચે આપેલ Google drive પર સીધું જોડાણ કરીને આપ તેનો ઉપયોગ કરી શકો છો આ પેપર તમામ ઉત્તરો સહિત આપવામાં આવેલ છે આ પેપર ના ઉપયોગ માટે આપ ડાઉનલોડ કરી શકો છો અને ઓનલાઇન પણ વાંચી શકો છો.
આ પેપર આવનારી પોલીસ કોન્સ્ટેબલ ની àªàª°àª¤ીમાં ઉપયોગી થઇ શકે તેવું હેતુલક્ષી છે.