લોકરક્ષક દળ constable ૨૦૧૬ માં લેવાયેલ પેપર
અહી જે તે આપવામાં આવેલ પેપર ગુજરાત સરકાર ના પોલીસ વિભાગ દ્વારા constable ની ભરતી માટે ૨૦૧૬ માં લેવામા આવેલ હતું આ પેપર વાચવા માટે નીચે આપેલ PDF નો ઉપયોગ કરોConstable ની પરીક્ષા લેવાયેલ તારીખ ૨૩/૧૦/૨૦૧૬
Pdf ફાઈલ ને load થતાં થોડી વાર લાગી શકે છે કૃપા કરીને થોડી પ્રતીક્ષા કરો પેપર આપની સમક્ષ આપ મેળે પ્રકાશિત થઈ જશે.