ખોડલધામ કાગવડ પંચવર્ષિય પાટોત્સવ લાઈવ પ્રસારણ
સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ અને આસ્થા નું પ્રતિક સમાન રાજકોટ ની અંદર આવેલ કાગવડ સ્થિત ખોડલધામ કાગવડ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાન ના પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે આ પાંચ વર્ષ નિમિતે ૨૧ મી જાન્યુઆરીએ પંચવર્ષિય પાટોત્સવની ભક્તિભાવ અને લોકોની શ્રધ્ધા અને આત્મવિશ્વાસ માટે આયોજન કરેલ છે તો આ પાટોત્સવ અને મહોત્સવમાં લાખો ભાવિકો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ આપ સર્વે લોકો અને ભક્તો જાણો છો તે હાલ કોરોનાની મહામારી ફરી વક્રી છે આવા પરિસ્થિતિમાં શ્રધ્ધાળુ અને લોકો ના મેળા ભરાય તો કેટલો કોરોના વકરી શકે છે તેથી આ પાટોત્સવ નો સર્વે લોકો લાહવો લઈ ને દર્શન કરી શકે એટલે આ પાટોત્સવ ઓનલાઇન એટલે કે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર રાખેલ છે તો અહી અમે નીચે લાઈવ પ્રસારણ ની લિંક્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા સાથે આપ a પંચવર્ષીય પાટોત્સવ માં જોડાઈ ને દર્શન કરી શકશો. મહાયજ્ઞ મહાઆરથી , ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોને દેશ - વિદેશમાં લોકો નીચે આપેલ લિંક્સ દ્વારા નિહાળી શકશે.
કોરોનની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને જે રૂબરૂ કાર્યક્રમો થતા હતા તે હાલ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે જેથી કરીને લોકો ભાવિક જોડાઈ શકે આ પાટોત્સવમાં ગુજરાત ના તમામ પટેલો ત્યાં રૂબરૂ જોડાઈ નહિ શકે પરંતુ આમ છતાં લેઉઆ પટેલ સમાજમાં ભારે ઉત્સાહ છે અને ઘેર - ઘેર રંગોળો કરવામાં આવી છે . ૨૧ જાન્યુઆરીના ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત એક કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે .
આપ ગુજરાત ના સમસ્ત ભાવિકો ફક્ત પટેલ સમાજ જ નહિ પરંતુ તમામ ભાવિકો પણ આ પાટોત્સવ માં જોડાય તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવેલ છે આ લાઈવ પ્રસારણ આપ અહી અમે નીચે આપેલ લિંક્સ દ્વારા જોઈ શકો છો અને મહા આરતીનો લાવો લઈ ને દર્શન પણ કરી શકો છો.
લાઈવ પ્રસારણ જોવા માટે અહી નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
અહી કુલ 2 ચેનલ આપેલ છે ત્યાંથી આપ લાઈવ ખોડલધામ પંચવર્ષિય પાટોત્સવ ને નિહાળી શકો છો