Type Here to Get Search Results !

GPSSB Junior Clark Bharti Recruitment 2022

જુનિયર કલાર્ક હિસાબી, વહીવટી ક્લાર્ક ક્લાસ 3 ભરતી

GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD

   ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર ના ધ્વારા  જુનિયર ક્લાર્ક એટલે વહીવટી ક્લાર્ક, હિસાબી ક્લાર્ક માટેની ( વર્ગ -૩ ) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીના હેતુ થી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે .

આ માટે ઉમેદવારે સરકારશ્રીની ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી તા.૧૮-૦૨-૨૦૨૨ સમય બપોરના ૧૩-૩૦ કલાક થી લઈને તા.૦૮-૦૩-૨૦૨૨ સમય રાત્રિના ૨૩-૫૯ કલાક દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ જે સામાન્ય વર્ગ એટલે કે સામાન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી રુ .૧૦૦ / - + સર્વિસ ચાર્જ ઓનલાઇન મોડ થી ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ અને વિગતો મુખ્ય સૂચના ને આધીન  રહેશે તથા ભરવાની રહશે, તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ પણ મુખ્ય સૂચના ને આધીન રહેશે પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ નિર્ધારિત તારીખ સુધીમાં કાઢી લેવી જરુરી રહશે, 

પરક્ષા ફી કેટલી છે તથા ફોર્મ માટેની લાયકાત અને કેટલી ખાલી જગ્યા અને ઉંમર મર્યાદા વગેરે તમામ માહિતી નીચે મુજબ વિગતે તપાસીએ.

👉ભરતીનું નામ :
જુનિયર કલાર્ક હિસાબી, વહીવટી ક્લાર્ક

👉મહત્વની તારીખો :
ઓનલાઇન અરજી કરવાની તારીખ :
તારીખ .૧૮-૦૨-૨૦૨૨ સમય થી

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :
તારીખ.૦૮-૦૩-૨૦૨૨ સમય રાત્રિના ૨૩: ૫૯ સુઘી

ઓનલાઇન અને પોસ્ટ માં ફી ભરવાની અંત્તિમ તારીખ :
તારીખ ....... સમય સાત્રિના ........ સુધી

👉કુલ ખાલી જગ્યા ની વિગતો :
કુલ જગ્યાઓ ૧૧૮૧

👉ઓનલાઇન અરજી ફી :
જનરલ કેટેગરી માટે ૧૦૦/-
બાકી તેમના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી નથી.
અરજી ફી બે રીતે ભરી શકાશે
Online mode અને પોસ્ટ ઓફિસ દ્વારા

👉ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે :
લેખિત પરીક્ષા દ્વારા
કેટેગરી મુજબ અને દિવ્યાંગ ઉમેદવારો મુજબ અનામત અને વિવિધ કેટેગરી મુજબ પોસ્ટ ની ખાલી સીટ જોવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાચો.

માજી સૈનિક, વિધવા મહિલા અને દિવ્યાંગ માટે અમુક સીટ અનામત રાખવામાં આવેલ છે તેની વિગતો તપાસવા માટે પણ નીચે આપેલ ઓફિશિયલ ચૂચનો વાચો.

👉ઉંમર મર્યાદા અને શેક્ષણીક લાયકાત :
લાયકાત 
હાયર સેકન્ડરી પાસ કરેલ એટલે કે ધોરણ ૧૨ પાસ
 માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તેની સમકક્ષ હોદ્દો ધરાવતો હોય

સરકાર દ્વારા માન્ય લાયકાત;
 (ii) કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન સીસીસી

👉ઉંમર મર્યાદા
૩૩ વર્ષ થી વધુ ઉંમર હોવી જોઇએ નહી
ઉંમર માં અમુક છુટછાટ આપવામાં આવેલ છે તે માટે લાયક ઉમેદવારે ઓફિશિયલ notification તપાસવી જે નીચે આપેલ છે.

👉પગાર ધોરણ :
જે ઉમેદવારો આપેલ જગ્યા માટે લાયક ઠરીને તમામ પરીક્ષાઓ પાસ કરી ને નોકરી માટે લાયક થતાં નોકરી પર ફરજ બજાવતા સાથે પગાર માસિક ૧૯૯૦૦/- થી શરૂ થશે.

👉ઓનલાઇન અરજી કરવાની રીત :
લાયકાત ધરાવતા અને આપેલ પોસ્ટ માં ઇચ્છુ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરવામાં રહશે.
સ્ટેપ 1 અહી નીચે આપેલ બટન ' ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો ' પર ક્લિક કરવાની રહશે.

સ્ટેપ 2 ત્યાં ક્લિક કરતાંની સાથે આપની સમાજ ઓજસ ની ઓફિશિયલ વેબસાઇટ નું પેજ ખુલશે તે પેજ પર આપેલ પોસ્ટ માટેની માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વાળો ઓપ્શન પસંદ કરો

સ્ટેપ 3 આપેલ ઓપ્શન પર કિલક કરતા સમારી સમક્ષ અરજી ફોર્મ ખુલશે તેમાં તમામ વિગતો ભરો

સ્ટેપ 4 તમામ વિગતો ભર્યા બાદ અરજી ને save કરો

સ્ટેપ 5 અરજી સેવ કર્યા બાદ આપેલ અરજીને confirm કરો અને છેલ્લે તેની પ્રિન્ટ આઉટ લ્યો.

સ્ટેપ 6 અરજી પ્રિન્ટ કર્યા બાદ આપેલ અરજી ને માટે ભરવા થતું ચલણ ઓનલાઇન અથવા પોસ્ટ દ્વારા ભરો અને તમારી અરજી ને પૂર્ણ કરો 

    આમ, ઉપર આપેલ તમામ સ્ટેપ અનુસરીને આપ ઓનલાઇન અરજી કરી શકશો.

વધુ માહિતી માટે કૃપા કરીને અહી નીચે આપેલ ઓફિશિયલ ચુચનો વાચો.
Reference GPSSB

👉 ઓફિશિયલ ચૂચન નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો


👉 ઓનલાઇન અરજી કરવા માટે : અહી ક્લિક કરો





💻*_~PCSC~_*💻


👉 Related : 

• Combined Graduate Level Examination, 2021 Staff Selection Commission

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...