આપેલ વિષય ના મટીરીયલ ને PDF સ્વરૂપે આપવામાં આવેલ છે જે આપ સરળતાથી ઉપયોગ કરી શકો છો અહી જે PDF અપલોડ કરવામાં આવેલ છે તે ભાવનગર યુનિવર્સિટી ના વિદ્યાર્થી માટે જ ઉપયોગી છે જો આપ બીજી કોઈ યુનિવર્સીટી ના વિદ્યાર્થી હોય તો આપેલ મટીરીયલ નો ઉપયોગ કરતા પહેલા આપના અભ્યાસક્રમ સાથે અવશ્ય એક વાર સરખાવી લેવાનુ રહશે.
આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.
M.A સંસ્કૃત પેપર નંબર ત્રણ ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો
👉 પેપર નંબર ૩ external અને regular ૧૦૩ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇
( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા કરીને રાહ જુઓ :)
👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......