અહી આપેલ અàª્યાસ ને આધારે આપના અàª્યાસક્રમ મુજબ અમુક ફેરફાર હોય શકે છે તેથી આપના સિલેબસ મુજબ જ આપે આપેલ મટીરીયલ નો ઉપયોગ કરવાનો રહેશે વધારાના પોઇન્ટ અને ટોપિક ને આપણે ઉપયોગમાં લેવાના રહેશે નહિ હા પરંતુ બાહ્ય અàª્યાસ કરનાર તમામ વિદ્યાર્થી માટે આ આપેલ તમામ મટીરીયલ ના ટોપિક નો સમાવેશ થતો હોવાથી આપેલ તમામ મટીરીયલ તેમને ઉપયોગમાં લેવાનુ રહશે. કેવળ રેગ્યુલર વાળને અમુક પ્રકારના ટોપિક બદલાય ગયેલ હોય શકે છે તેથી તેમને આપેલ મટીરીયલ નો ઉપયોગ કરતા પહેલા આપેલ તમામ મટીરીયલ ને પોતાના સિલેબસ સાથે સરખાવી લેવું આવશ્યક છે.
અહી જે મટીરીયલ આપવામાં આવેલ છે તેમાં પેપર કોડ આપેલ છે તે મુજબ જ external વાળા માટે પેપર આપવામાં આવેલ છે પરંતુ રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ માટે તે કોડ અલગ અલગ છે તેથી અહી આપેલ કોડ મુજબ નહિ પરંતુ અàª્યાસક્રમ મુજબ પોઇન્ટ અને મટીરીયલનો ઉપયોગ કરવાનો રહેશે.
આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.
M.A સંસ્કૃત પેપર નંબર 4 ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો
👉 પેપર નંબર ૪ external અને regular ૧૦૪ ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇
( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા કરીને રાહ જુઓ :)
👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......