અહી આ વિષયની કુલ 2 pdf ફાઈલ અહી અને મટીરીયલ સ્વરૂપે અપલોડ કરેલ છે જે રેગ્યુલર વાળા ને અલગ જ 2 વિષય તરીકે ઉપયોગી થશે. રેગ્યુલર તથા બાહ્ય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ બંને માટે આ વિષય અલગ અલગ આપવામાં આવેલ છે. પરંતુ બંને માટે અભ્યાસક્રમ સરખો જ છે, હા અમુક પોઇન્ટ અને અમુક મુદ્દા અલગ હોય શકે છે જે વિદ્યાર્થીઓ એ પોતાની રીતે જોઈ લેવાનો રહેશે. આપના અભ્યાસક્રમ સાથે એક વાર સરખાવીને પછી જ આપેલ મટીરીયલ આપને અભ્યસ્ક્રમમાં આપવામાં આવેલ પોઇન્ટ મુજબ જ તૈયાર કરવાનુ રહશે. વધારાના પોઇન્ટ અને મુદ્દાઓ આપે તૈયાર કરવાની જરૂર નથી , જે તે વધારાના મુદ્દા એક અલગ વિષય તરીકે હોય શકે તેવું બની શકે છે. તેથી જે વધારાના વિષય તરીકે હોય ત્યારે તે વધારાના પોઇન્ટ તે વિષયમાં કવર કરી લેવાના રહેશે.
અહી આપવામાં આવેલ મટીરીયલ માં પહેલા યુનિટ માં કાવ્યરચના નું આદિ સ્વરૂપ, આદિ વિકાસ, રસ, અલંકાર, રીતી, ધ્વનિ, વક્રોક્તિ, ઓસિત્ય, વિશ્લેષણ, ગુણ, દોષ, અર્થ નિધારણ વગેરે પોઇન્ટનો સમાવેશ થયેલ છે. બીજા યુનિટ માં આનંદ વર્ધન કૂત ધવનલોક ઉધોક 1,2 આપવામાં આવેલ છે.ત્રીજા યુનિટ માં ભામહ કુત કવ્યાલંકાર પરીચ્છેદ 1 થી 3 આપવામાં આવેલ છે, જ્યારે ચોથા યુનિટ માં રાજશેખર કૂત કાવ્ય મીમાંસા અધ્યાય 1 થી 4 આપવામાં આવેલ છે જ્યારે છેલ્લા અને 5 માં યુનિટમાં રાજશેખર કૂત કાવ્ય મીમાંસા અધ્યાય 5 થી 9 આપવામાં આવેલ છે,
આ ઉપરોક્ત તમામ પોઇન્ટ નીચે આપેલ મટીરીયલ માં સમાવેશ કરવામાં આવેલ છે જે તે વિદ્યાર્થીઓ તેના અભ્યાસ ક્રમ મુજબ આપેલ મટીરીયલ નો ઉપયોગ કરી શકે છે.
આ PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ PDF ફાઈલ ને આપ આપના મોબાઇલ પર ઓપન કરો ઓપન કર્યા બાદ આપની સમક્ષ આપેલ PDF drive ફાઈલ માં ખુલશે આ ફાઈલ માં ખુલેલ PDF ની ઉપર ત્રણ ડોટ્સ આપેલ છે ત્યાં ક્લિક કરતા ની સાથે જ આપની સમક્ષ ડાઉનલોડનો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાંથી આપ આ PDF ડાઉનલોડ કરી શકો છો.
M.A સંસ્કૃત પેપર નંબર છ ની PDF ફાઈલ નીચે આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે અને ઓનલાઇન વાચવા માટે PDF પર ક્લિક કરો
👉 પેપર નંબર 6 external અને regular ૧૦5 અને 7 ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇
( નોંધ : PDF ફાઈલ ટુંક સમયમાં આપની સમક્ષ અહી નીચે load થશે કૃપા કરીને રાહ જુઓ :)
👉PDF ફાઈલ 1
👉 PDF ફાઈલ 2
👉 M.A ના મટીરિયલ ના મુખ્ય પેજ પર જવા માટે......