M.A સંસ્કૃત પેપર નંબર 7 બ્રહ્મસૂત્ર, અનુભાસ્ય, મોહમુદ્ગગર સ્ત્રોત અને તર્કભાષા કોડ ૧૦૮ પેપર માં બાહ્ય અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 7 છે અને રેગ્યુલર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે પેપર 8 કોડ નંબર ૧૦૮ છે જેમાં વિષય નામ અને કોડ બંને માટે અલગ અલગ છે પરંતુ બંન્ને વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ એક જ સમાન છે. આપેલ અભ્યક્રમ રેગ્યુલર અને બાહ્ય અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે અમે પહેલા મુખ્ય પેજ પર અભ્યાસક્રમ આપેલ છે તે એક વાર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓએ જોઈ લેવો જેથી કરીને ક્યાં વિષયનું કેટલું અધ્યયન કરવું તેનો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપને આવી જાય.
આપેલ મટીરીયલ ના કુલ 2 ભાગમાં અપલોડ કરવામાં આવેલ છે બંને ભાગની PDF ફાઈલ અહીં નીચે આપના માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેને આપ ઓનલાઇન વાચી શકો છો અને આપ તે ડાઉનલોડ પણ કરી શકો છો.
આપેલ મટીરીયલ માં પહેલા યુનિટ માં બ્રહ્મસૂત્ર અનુભાષા 1 1 1 થી 10 આપવામાં આવેલ છે. બીજા યુનિટ માં શંકરાચાર્ય રચિત મોહમુદ્ગગર સ્ત્રોત આપવામાં આવેલ છે. જ્યારે ત્રીજા યુનિટ માં વેદાંગ સાર આપવામાં આવેલ છે અને ચોથા યુનિટ માં કેશવમિશ્રચિત: તર્ક ભાષા પ્રમાણ વિચાર આપવામાં આવેલ છે અને છેલ્લા યુનિટ માં કેશવમિશ્રચિત: તર્ક ભાષા પ્રમેય શેષ વિચાર આપવામાં આવેલ છે. આ external વાળા માટે અને રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ માટે પણ છે પરંતુ રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ માટે અમુક અમુક પોઇન્ટ જ કવર કરવના રહશે તેમના અભ્યાસક્રમ મુજબ.
👉 પેપર નંબર 7 external અને regular 108 ના મટીરિયલ ની PDF ફાઈલ ડાઉનલોડ કરો : 👇
👉 PDF ફાઈલ 2