Type Here to Get Search Results !

Law quiz test series 5 || સી.આર.પી.સી. અમલ અને સુધારાઓ

કાયદો ટેસ્ટ સીરીઝ 5 માં અહી આપણે CRPC માં 2013 પછી આવેલ નવા સુધારા અંગે જે અગત્યના પ્રશ્નો છે તે આવરી લેવામા આવેલ છે. આ ટેસ્ટ માં આપણે કાયદા અંગે જે સુધારા નવા આવ્યા છે તે અંગેના અગાઉની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો અને જે ખુબજ અગત્યના પ્રશ્નો છે તે કવર કરવામાં આવેલ છે.

આ ટેસ્ટમાં કુલ અહી 15 પ્રશ્નો આપવામાં આવેલ છે આ 15 પ્રશ્નો ની ટેસ્ટ આપ્યા બાદ આપણા પ્રશ્નો કેટલા સાચા પડ્યા અને કેટલા પ્રશ્નો ખોટા પડ્યા તે અંગેનો ખ્યાલ છેલ્લે ટેસ્ટ પૂરી થતાં ની સાથે જ તેનો જવાબ આપણને મળી જશે . છેલ્લે આપનું પરિણામ ટેસ્ટ પૂરી થયા બાદ જાહેર થઈ જશે.

આ ટેસ્ટમાં જે કાયદાના પ્રશ્નો પૂછવામાં આવેલ છે તે આપણને PSI, ASI, કોન્સ્ટેબલ, જેલ સિપાહી વગેરે સરકારી ભરતીમાં ખુબજ ઉપયોગી થશે. તથા આપનું જ્ઞાન વધારવા માટે પણ આ ટેસ્ટ ઉપયોગી થશે.તમે જાતે જ તમારું સ્કીલ આ ટેસ્ટ દ્વારા માપી શકો છો અને ક્યાં ટોપિક માં આપનું જ્ઞાન વધારવાની જરૂર છે તે બાબતનો પણ આપણને ખ્યાલ આવી રહશે.

👉 આ ટેસ્ટ માં નીચેના પોઇન્ટ કવર કરવામાં આવેલ છે.
•જામીનગીરી પાત્ર ગુનો અને બિન જામીનગીરી પાત્ર ગુનો 
•તહોમત
•ફરિયાદ ની વ્યાખ્યા
•પોલીસ તપાસ
•ન્યાયિક કાર્યવાહી
•મેટ્રોપોલિટન વિસ્તાર
•જાહેરનામું 
•ગુનો
•જગ્યા
•વોરંટ

👉 આ ટેસ્ટ આપવા માટે નીચે આપેલ ટેસ્ટ સીરીઝ test quiz પર ક્લિક કરો :
Quiz Application

you'll have 15 second to answer each question.

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


Home


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.