દિવાળી વેકેશન જાહેર 2022
દિવાળી વેકેશન: આ લેખમાં આપણે શાળાઓમાં વેકેશન ક્યારે પડશે તે વિશે વાત કરવાના છીએ, તો મિત્રો, ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો પ્રકાશિત થયેલ શાળા અથવા પ્રવૃત્તિ કેલેન્ડર અનુસાર સમાન હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર્શાવેલ તારીખ મુજબ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો દિવાળી વેકેશન 20/10/2022 થી 9/11/2022 સુધી 21 દિવસનું વેકેશન રહેશે.
દિવાળી વેકેશનની તારીખો જે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીના સંકલનમાં સૂચન મુજબ જાહેર કરવામા આવેલ છે જેથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોની વેકેશનની તારીખ એ જ રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા પત્રની જાણ સરકાર દ્વારા આપવામાં આવેલ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ તેમજ સરકારશ્રીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં પણ દિવાળી વેકેશન માટેનું આ પરિપત્ર અમલીકરણ કરવામાં આવશે.
ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ ઓનલાઈન - અહીં જાણો
👉 ગુજરાત બોર્ડ 2022-23 કેલેન્ડર જાહેર:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રથમ સેમેસ્ટર બીજા સેમેસ્ટરની પરીક્ષાની તારીખ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચ મહિનાથી શરૂ થવા જઈ રહી છે અને આ પરીક્ષા 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.
આ ઉપરાંત ગુજરાત બોર્ડ કેલેન્ડરમાં વર્ષ દરમિયાન 80 રજાઓ જાહેર કરવામાં આવી છે.
👉 દિવાળી વેકેશન 2022 મહત્વની તારીખો
દિવાળી વેકેશન શરૂ થાય છે: 20/10/2022
દિવાળી વેકેશન પૂર્ણ: 09/11/2022
દિવાળી વેકેશન 2022 મહત્વની લિંક
>>> દિવાળી વેકેશન 2022 સત્તાવાર સૂચના: અહીં ક્લિક કરો <<<
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022-23 માટે શાળા પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચ 2023થી શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે, જ્યારે ધોરણ 9 અને 11ની શાળાની વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી 21 એપ્રિલ 2023 દરમિયાન યોજાશે.
👉 રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે કારણ કે રાજ્ય સરકારે ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ કર્યા છે. મહત્વની વાત એ છે કે, શૈક્ષણીક વર્ષ રાજ્યમાં પ્રથમ સેમેસ્ટરમાં 104 દિવસ અને બીજા સત્રમાં 137 દિવસ હશે જેમાં કુલ 241 દિવસ હશે.
વર્ગ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ 2022: અહીં ક્લિક કરો
શિક્ષણ વિભાગે વર્ષ 2022-23 માટે શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે, જ્યારે ધોરણ 9 થી 12 ની બીજી પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 દરમિયાન લેવામાં આવશે.
શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સેમેસ્ટરમાં 104 દિવસ અને બીજા સેમેસ્ટરમાં 137 દિવસ કુલ 241 દિવસ રહેશે. વર્ષ 2023-24નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023થી શરૂ થશે. 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 1લી મે 2023થી 4 જૂન 2023 સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.