ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર તલાટી કમ મંત્રી પરિક્ષા બાબત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જવામાવા આવેલ આપેલ પરિપત્ર મુજબ પહેલા આયોજિત તલાટી કમ મંત્રી ની સંભવિત પરીક્ષા તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ લેવાનાર હતી જે સદર પરીક્ષા માટે કેન્દ્ર ની સંમતિ લેવામાં આવેલ હતી પરંતુ જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ ના તારીખ ૦૩/૦૩/૨૦૨૩ ના પત્ર અનનવાયે ગુજરાત પંચાયત પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત તલાટી કમ મંત્રીની ની સંભવિત તારીખ ૩૦/૦૪/૨૦૨૩ ને માન્ય રાખવામાં આવેલ છે.
હવે તલાટી કમ મંત્રી ની પરીક્ષાની સંભવિત તારીખ ૩૦/૦૪/૨૦૨૩ માં જે જે કોલેજ અને સ્કૂલ ને પ્રતિકૂળ હોય તે માટે અહમદાબાદ ના આચાર્ય કેન્દ્ર અને સંચાલક શ્રી ને જિલ્લા શિક્ષણાધિકારી ને દિન 2 દિવસ માં વ્યાજબી કારણ અને આધારો રજૂ કરવા માટે સૂચવવામાં આવેલ છે જે આ અંગે જો કોઈ ચૂચનો નઈ મળે તો પહેલા આપેલ મંજૂરી ને જ આયોગ દ્વારા મંજૂરી માંની લેવામાં આવશે તેવી જાહેરાત કરેલ છે.
તો અહી આપવામાં આવેલ જાહેરાત મુજબ તલાટી કમ મંત્રી ની તૈયારી કરતા વિદ્યાર્થી ને એ બાબત જાણવા મળે એમ છે કે તલાટી કમ મંત્રી ની સંભવિત તારીખ હવે ૩૦/૦૪/૨૦૨૩ ફાઇનલ ગણી ને તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓ ખુબજ મહેનત અને પોતાની તૈયારી વધારે હવે આયોગ દ્વારા બીજી કોઈ ચૂચના ના મળે ત્યાં સુધી ૩૦/૦૪/૨૦૨૩ ને ફાઇનલ તારીખ રાખી ને ચાલવા નું રહશે.