Type Here to Get Search Results !

જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ યોજવામાં આવનાર છે આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબ સમયગાળા દરમિયાન ઉમેદવારોએ પોતાના પ્રવેશ પત્રક કોલ લેટર સૂચના મુજબ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી દેવાના રહેશે,

જાહેરાત : 12/2021-22 
 પોસ્ટ જગ્યા નું નામ: જુનિયર ક્લાર્ક 
પરીક્ષા તારીખ: 9/4/2023 રવિવાર પરીક્ષાનો સમય:12:30 થી 13:3
કોલ લેટર પ્રવેશ પત્રક ડાઉનલોડ કરવાનો સમયગાળો: 31/3/2023 થી લઈને 9/4/2023 સુધી ડાઉનલોડ કરી શકાશે 

આપેલ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં અમે આપના માટે લિંક ઉપલબ્ધ કરેલી છે જેથી આપ સીધો જ જુનિયર ક્લાર્ક નો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 
👉 કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં: ક્લિક કરો


ઉપર દર્શાવેલ પંચાયતનો પરિપત્ર મુજબ ઉમેદવારોએ નીચે મુજબની સૂચના નું પાલન કરવાનું રહેશે,

• ઉમેદવારોએ પ્રવેશ પત્રક ઉપર તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે અને તેનો અમલ કરવાનો રહેશે

•  પ્રવેશ પત્રક વગર ઉમેદવારને દાખલ થવા દેવામાં આવશે નહીં તથા તે એક્ઝામ આપી શકશે નહીં. 

• જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓફિસમાં ફી ભરી હોય તે અથવા તો ઓનલાઈન ફી ભરેલ હોય તેનો નમૂનો કોલલેટર ની સાથે પ્રૂફ તરીકે લાવવાનો રહેશે 

• જો કોઈ પણ ઉમેદવારને કઈ વાંધા વધતાં કે કઈ પ્રોબ્લેમ હોય અથવા તો કઈ બાબતની માહિતી મેળવવી હોય તો તારીખ 07/04/23 સુધીમાં કચેરીના કામકાજના દિવસોમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...