છંદ ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ - �� *Panchmukham Citizen Service Center*��
Posts

છંદ ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ

Chhand online test Series, chhand Gujarati vyakaran online test, gujarati vyakaran online, gujarati grammar online test, Gujarati grammar chhand

છંદ ગુજરાતી વ્યાકરણ ઓનલાઇન ટેસ્ટ સિરિઝ

ગુજરાતી ભાષામાં માધુર્ય સર્જવા માટે દરેક કાવ્ય પંક્તિમાં માપ અને ગોઠવણી ના નિયમ મુજબ થયેલી મેળવણી ની રચના ને છંદ કહેવામાં આવે છે અહીં આપવામાં આવેલ ટેસ્ટ સિરીઝમાં છંદના પ્રકારો છંદના લઘુ ગુરુ અક્ષરો છંદનું બંધારણ અને છંદ ની માત્રા ગણ વગેરે વિવિધ પ્રકારના મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે,

અહીં ક્વિઝ ટેસ્ટ સિરીઝમાં કુલ ૧૫ પ્રશ્નો આપવામાં આવેલ છે એક પ્રશ્ન માટે કુલ 30 સેકન્ડનો સમય આપવામાં આવેલ છે તમામ પ્રશ્નોના અંતે આપણે કેટલા પ્રશ્નો આવરી લીધા છે અને કેટલા પ્રશ્નનો સાચો જવાબ આપ્યા છે તે અંગેનું પરિણામ પ્રદર્શિત થશે.

છંદ ગુજરાતી વ્યાકરણમાં મહત્વનો મુદ્દો ગણવામાં આવે છે તમામ પ્રકારની પરીક્ષાઓમાં ફરજિયાત છંદ પૂછવામાં આવે છે છંદનો એકાદ પ્રશ્ન અવશ્ય હોય જ છે, જેથી છંદ મહત્વનો મુદ્દો બની રહેશે.

👉 છંદની ઓનલાઇન ટેસ્ટ આપવા માટે નીચે સ્ટાર્ટ ક્વિઝ પર ક્લિક કરો:

Quiz Application

you'll have 30 second to answer each question.

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:





Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...