Type Here to Get Search Results !

તલાટી કમ મંત્રી સ્પર્ધાત્મક પરીક્ષા સંમતિ ફોર્મ



તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સૂચના

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 1710368 ઉમેદવારો નોંધાયેલ છે. જે માટે સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07/05/2023 ના રોજ મંડળ દ્વારા આયોજન કરેલ છે , 

   આયોગના અનુભવ મુજબ યેવું જાહેર થયેલ છે કે ઘણા બધા ઉમેદવારો કેવળ ફોર્મ જ ભરતા હોય છે જેવો ખરેખર પરીક્ષા આપવાં માટે આવતા હોતા નથી. જેના પરિણામે ઘણીવખત આયોજન કરવું મુશ્કેલી ભરેલ થતું હોય છે. તમામ ઉમેદવરોના ફોર્મ ને ધ્યાન રાખીને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા હોય તેની પાછળ રાખવામાં આવતો સુપરવિઝન નો ખર્ચ અને અન્ય આયોજન કરવામાં લાગેલ તમામ ખર્ચ વધી જતાં હોય છે તેની સામે પરીક્ષા આવે ત્યારે  તમામ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવતા હોય નથી જેથી કરી ને ખોટો ખર્ચ વધી જાય છે.આ ખર્ચ પાછળ વપરાતા ખોટા નાણાં બીજી જગ્યા પર વાપરી શકાય છે. તેથી આ વખતે તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો પાસેથી તેમની સંમતિ ફોર્મ ભરવા નું આયોજન દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેથી કરીને બિન જરૂરી ખર્ચ કે અન્ય કોઈ ખોટા પરીક્ષા કેન્દ્રો અંગે ખોટી મુજબ ઉપસ્થિત ના થઈ ને આયોજન સરખી રીતે થઈ શકે.

   ઉમેદવારો એ સંમતિ પત્રક ભરવા માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહશે જે લિંક્સ અમે નીચે આપેલ છે ત્યાંથી આપ સીધા જ સંમતિ ફોર્મ પરની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો.

   ત્યાં ઉમેદવારો પોતાનો કન્ફર્મેશન નંબર નાખીને જરૂરી વિગતો ભરીને ઓનલાઇન ફોર્મ સબમિટ કરવાનુ રહશે આ ભરેલ ફોર્મ ને સબમિટ કરતાની સાથે જ આપણી સમકક્ષ એક કોડ જનરેટ થશે આ કોડ ઉમેદવારો એ સાચવીને રાખવાનો રહેશે કારણ કે આપેલ કોડ પરથી જ તે ઉમેદવારનું તલાટી નું કોલ લેટર ડાઉનલોડ થઇ શકશે .

   જે ઉમેદવારો એ સંમતિ ફોર્મ નહિ ભરેલ હોય તેવા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકશે નહિ અને આવા ઉમેદવારો પાછળ થી કોઈ વાંધા અરજી પણ કરી શકશે નહિ. જે ઉમેદવારો એ ડબલ અરજી કરેલ હોય તેવા ઉમેદવારો એ પણ એક જ અરજી કરવાની રહેશે.બીજી અરજી એટલે કે બીજું સંમતિ ફોર્મ ભરવાનું રહેશે નહી.

   આ સંમતિ ફોર્મ ભરવાની તારીખ 13/04/2023 થી લઇ ને તારીખ 20/04/2023 સુધી આપવામાં આવેલ છે ત્યારબાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ .

>> જો આપ તલાટીની પરીક્ષા આપવા માંગતા હોય તો પરીક્ષા માટે સંમતિ ફોર્મ ભરવું આવશ્યક છે આ સંમતિ ફોર્મ ભરવા માટે નીચે અરજી કરો બટન પર ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...