Type Here to Get Search Results !

તલાટી મંત્રી પરિક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે નોટિસ


તલાટી કમ મંત્રીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ 

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી મંત્રી તારીખ 07/05/2023 ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા અંગેના કોલ લેર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

ઉપરોક્ત જાહેરાત ક્રમાંક અંગેની તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ યોજવામાં આવનાર છે આ પરીક્ષા માટે નિયત સમય ગાળા દરમિયાન ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રક એટલે કે કોલલેટર હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે તે અંગે આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે તે માટે ઓજસ ની ઓફિશ્યલી વેબસાઈટ પરથી તારીખ 27/04/2023  ગુરુવાર બપોરના બે કલાકથી લઈને તારીખ 07/05/2023 રવિવાર બપોરના 12:30 કલાક સુધી તમામ ઉમેદવારો પોતાનું કોલલેટર ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે આ માટે તેને ઓજસની ઓફિસ વેબસાઈટની મુલાકાત કરવાની રહેશે આ વેબસાઈટ અમે અહીં નીચે ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેના દ્વારા આપ સીધા જ ક્લિક કરતા ની સાથે જ ojas ની ઓફિશ્યલી વેબસાઈટ પરથી તલાટી નું પરીક્ષાનું કોલ લેટર/હોલ ટિકિટ સીધું જ ડાઉનલોડ કરી શકશો. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારે નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાની રહેશે જાતે તમે સીધા ઓજસના વેબસાઈટ પરથી તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

👉  કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો

કોલ લેટર ડાઉનલોડ કરો




👉 તલાટીના જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

👉 ગુજરાતી વ્યાકરણ ની ઓનલાઇન ટેસ્ટ માટે: અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...