Type Here to Get Search Results !

Junior Clerk Question Paper 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર અને ઓફિશિયલ પ્રોવિઝનલ આન્સર કી 2023

જાહેરાત ક્રમાંક GPSSB/202122/12 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ વર્ગ 3 ની જગ્યા પર સીધી ભરતી માટે ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ સમય 12:30 થી 13:30 લેવાયેલ હતી.

આ પરીક્ષાની ઓફિસિયલી પ્રોવિઝનલ આન્સર કી તારીખ 11 એપ્રિલ 2023 ને મંગળવારે અપલોડ કરવામાં આવેલ છે જે આપ નીચે ડાઉનલોડ આન્સર કી બટન પરથી ડાઉનલોડ પણ કરી શકો છો જે જુનિયર ક્લાર્ક ની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે

Provisional Anskey


આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પેપર આપવા માટે નથી ગયેલ તેવા વિદ્યાર્થીઓ માટે અહી આપણા માટે લેવાયેલ જુનિયર ક્લાર્ક નું પ્રશ્ન પત્ર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેથી કરીને આપ આપેલ પેપર ને સોલ્યુશન કરી શકો તે માટે નીચે આપેલ pdf ડાઉનલોડ કરી શકો છો. 

આપેલ જુનિયર કલાર્ક ના પેપર ની pdf ડાઉનલોડ માટે નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો

Download

Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...