Talati Old Question Paper - �� *Panchmukham Citizen Service Center*��
Posts

Talati Old Question Paper


તલાટી કમ મંત્રી જુના પ્રશ્નપત્ર 2010 થી 2017

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ 7 મે ના રોજ આયોજન કરવામાં આવેલ છે આ પરીક્ષા આપવા જતા તમામ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રીના જુના પેપર કે જે પ્રશ્નપત્રો 2010 થી લઈને 2017 સુધીના અહીં અપલોડ કરવામાં આવેલા છે જે પ્રશ્નપત્રકો દ્વારા તમામ ઉમેદવારો કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે અને કેવા પ્રકારના પેપરો નું માળખું હોય છે તેનો અંદાજ મેળવી શકે અને આપેલ પ્રશ્નપત્રકો નો રિવિઝન અને વાંચન કરી શકે જેથી કરીને આ તલાટી મંત્રી ની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે અમુક મૂંઝવણ ભરેલા પ્રશ્નોનું સમાધાન થઈ શકે જેમ કે પ્રશ્નપત્ર કેવું હશે? તેવા પ્રશ્નો કેવા હશે? તેનું માળખું કેવું હશે? અને કઈ રીતનું પ્રશ્નપત્ર  હોઈ શકે ? તેનો અંદાજ આ પ્રશ્નપત્ર સોલ્વ કરવાથી આવી જશે

આ પ્રશ્નપત્ર કો અમે નીચે ઉપલબ્ધ કરવામાં આવેલ લિંગ પરથી સીધા google ડ્રાઇવ પર ખોલી શકો છો ઓપન કરી શકો છો અને તે ડાઉનલોડ પણ કરી શકો છો આ પેપર ડાઉનલોડ કરવા માટે તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાની રહેશે કે જ્યાં લખેલું છે પ્રશ્નપત્રક ડાઉનલોડ કરો ત્યા ક્લિક કરતા ની સાથે જ આપેલ પ્રશ્નપત્ર જે તે google ડ્રાઇવ પર ઓપન થશે ત્યારબાદ તમે તેને ત્યાંથી જ વાંચી શકો છો અથવા જો આપ ડાઉનલોડ કરવા માંગતા હો તો google drive પર જમણી બાજુ ઉપરની તરફ ત્રણ ડોટ આપેલા છે ત્યાં ક્લિક કરવાની રહેશે ત્યાં એક ક્લિક કરતા ની સાથે જ ડાઉનલોડ ફાઈલ નો ઓપ્શન જોવા મળશે ત્યાં ક્લિક કરતા જ આપેલ જે તે પ્રશ્નપત્ર ત્યાંથી ડાઉનલોડ થઈ શકશે,

 આ પ્રશ્નપત્રકમાં ઉત્તરો એટલે કે પ્રશ્નના જવાબો અંદર ટીક માર્ક કરેલા જ છે જેથી કરીને તમારે તેના જવાબ શોધવાનો કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતો નથી ના પ્રશ્નો આપ સીધા જવાબ સાથે પાકા કરી શકો છો અને યાદ રાખી શકો છો તો આપ તલાટી ની પરીક્ષા આપવા જતા પહેલા એકવાર આ પ્રશ્નપત્ર કોનો રિવિઝન કરીને જશો જેથી કરીને તમને અમુક પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકશે અને અમુક મૂંઝવણનો જવાબ પણ મળી શકશે આ પ્રશ્નપત્રકો ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

👉 રેવેન્યૂ તલાટી 2010 નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2014 નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2015 સુરત નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2015 પંચમહાલ નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2015 બનાસકાંઠા નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2016 નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો


👉 2017 નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરવા માટે પેપર ડાઉનલોડ કરો પર ક્લિક કરો :

પેપર ડાઉનલોડ કરો



Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...