Type Here to Get Search Results !

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ ગુજરાત


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબાર યાદી દ્વારા જણાવવામાં મુજબ માર્ચ 2023 માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની અને ગુજકેટની પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની લેવાયેલ પરીક્ષાનુ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ પર તારીખ 02/05/2023 ના રોજ સવારના 9:00 કલાકથી જાહેર કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર નાખીને મેળવી શકશે અને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકશે, આ પરિણામ ડાઉનલોડ કરવા માટે અને જોવા માટે અમે બોર્ડની સત્તાવાર વેબસાઈટ નીચે મુજબ આપેલ છે ત્યાંથી વિદ્યાર્થીઓ સીધો આ પરિણામ ડાઉનલોડ કરી શકશે અને જોઈ શકશે તે માટે નીચે રીઝલ્ટ જોવા માટે લિંક આપેલ છે તેના પર ક્લિક કરવાની રહેશે,

•Whatsapp દ્વારા પણ રીઝલ્ટ જોઈ શકશો:
આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા એક અગત્યનો ફેરફાર કરવામાં આવેલો છે આ વખતે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ whatsapp દ્વારા પણ જોઈ શકશે whatsapp માં આપનું પરિણામ જોવા માટે whatsapp નંબર 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે પોતાનો બેઠક ક્રમાંક મોકલ્યા બાદ આપની સમક્ષ આપનું પરિણામ pdf ફોર્મેટમાં મળશે જાતે આપ સીધું જોઈ શકો છો

હાલ આ પરિણામ ઓનલાઇન જ જોવા મળશે ત્યારબાદ ક્રમશઃ વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એચ.આર. શાળામા મોકલવામાં આવશે ત્યાથી વિદ્યાર્થીઓએ પોતાના આ પ્રમાણપત્ર રૂબરૂ મેળવી લેવાના રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોવા માટે નીચે આપેલ રીઝલ્ટ બટન પર ક્લિક કરો 👇 :

Result પરિણામ જોવો



Post a Comment

0 Comments
PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...